menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Tuesday, April 30, 2019

ganait

*વેકેશન માં ઉપયોગી*
*બનો ગણિત ના બાદશાહ ભાગ- ૧ થી ૫ ડાઉનલોડ કરો*
👉 http://bit.ly/2XWjOa0

*પ્રાથમિક શાળાઓમા નિવૃત્તિ બાદ ની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબત પરિપત્ર તારીખ- 29-4-2019*
👉 http://bit.ly/2V3uh6A

*ધોરણ-૩ થી ૮ પરિણામ પત્રક-૨૦૧૯*
*ધોરણ-4 મા અંગ્રેજી સાથે*
👉 http://bit.ly/2ZoFHAj

Wednesday, April 24, 2019

find mobile

ગેજેટ ડેસ્ક. લોકો ઘણી વાર પોતાના ફોનને સાઇલન્ટ મોડ પર રાખતા હોય છે. જો તે સાઇલન્ટ ફોન રાખીને ક્યાંક ભૂલી જાય તો શોધવામાં પણ તકલીફ પડે છે. તો આ પરિસ્થિતિમાં ગભરાયા વિના સ્ટાર્ટફોનને શોધવા સ્માર્ટ ટ્રિક અપનાવો. સાઈલન્ટ મોડ પર રાખેલો સ્માર્ટ ફોન ખોવાઈ જાય કે ક્યાંક મુકાઈ જાય તો ‘એન્ડ્રોઈડ ડિવાઈસ મેનેજર’ તમારી મદદે આવી શકે છે.

Advertisement


પહેલા તેમાં ગૂગલ આઇડી દ્વારા એક્સેસ કરો ખોવાયેલા મોબાઇલ


સ્ટેપ - 1


1.બીજો કોઈપણ એન્ડ્રોઈડ ફોન લો. 

સ્ટેપ - 2


2.તેમાં ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો ‘Find my phone through Android Device Manager' સર્ચ રિઝલ્ટ્સમાં આવતી પહેલી લિંક www.google.com/android પર ક્લિક કરો. 

સ્ટેપ - 3


3.તેમાં ગૂગલ કે જીમેલનું આઈડી અને પાસવર્ડ એન્ટર કરીને સાઈન ઈન થાઓ. 

સ્ટેપ - 4


4.આ સાથે જ તમને તમારા ફોનનું મોડલ, તેની બેટરીનું લેવલ, પ્લે સાઉન્ડ, સિક્યોર ડિવાઈસ અને ઈરેઝ ડિવાઈસ જેવા વિકલ્પો દેખાશે. સાથોસાથ તમારો ફોન એક્ઝેક્ટ કઈ જગ્યાએ પડ્યો છે તેનું લોકેશન પણ ગૂગલ મેપ્સ પર બતાવશે.

સ્ટેપ - 5


5.માત્ર ફોન ઘરમાં જ ક્યાંક અવળે હાથે મુકાઈ ગયો હોય તો પહેલો ઓપ્શન ‘પ્લે સાઉન્ડ’ સિલેક્ટ કરો. આ સાથે જ તે ફોન સાઈલન્ટ મોડ પર હોવા છતાં તેની રિંગ વાગવા માંડશે અને સતત પાંચ મિનિટ સુધી ફુલ વોલ્યુમ પર તેની રિંગ વાગતી રહેશે. ધારો કે ફોન ક્યાંક બહાર ખોવાઈ ગયો હોય કે ચોરાઈ ગયો હોય તો આપ ઈરેઝ ડિવાઈસના ઓપ્શનથી દૂર બેઠાં બેઠાં જ તમારા ફોનનો તમામ ડેટા ડિલીટ કરી શકો છો અને ‘સિક્યોર ડિવાઈસ’ સિલેક્ટ કરવાથી ફોનને સંપૂર્ણપણે લોક કરી શકો છો.