સુવિચાર નામના આ પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે. અહીં એવા વ્યક્તિના સુવિચાર મૂકેલા છે કે જે આપણા જીવનમાં ઉતારવાથી આપણને ઘણો જ લાભ થાય તેમ છે. આ સુવિચારનો આપ ફેલાવો કરી શકો છો. ફોટો મોટો કરવા માટે જે તે ફોટા પર ક્લિક કરો.
નમસ્કાર,
બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ પેજ પર બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનને સપોર્ટ કરતા ચિત્રો, સ્લોગન, જાહેરાત, સુવિચાર વગેરે મૂકવામાં આવશે. આપ પણ તેનો ફેલાવો કરી શકો છો. સુવિચારનો ફોટો મોટો કરવા જે તે ફોટા પર ક્લિક કરો. આભાર - ભરત એલ. ચૌહાણ (ઓ-કાન્હા)
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી શાળા કક્ષાએ કરવા માટે આપણે સૌ વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. તેમાં માતૃભાષાને લગતાં વિવિધ સુવિચારોનું તેમજ કવિ લેખકના ફોટાનું પ્રદર્શન પણ ગોઠવી શકાય. (મોટી સાઈઝ માટે ફોટા પર ક્લિક કરો) આભાર - ભરત ચૌહાણ
No comments:
Post a Comment