menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, September 26, 2026

📌*વર્ષ : 2026-'27 માટે અપડેટ  પત્રક - A* 📌

👉🏻 ધોરણ 6 થી 8 ના ફક્ત પ્રથમ સત્ર આધારિત અભાસ્ક્રમ મુજબ વિષય અને એકમ મુજબ નિષ્પત્તિઓ અપડેટ કરેલ છે.. 

👉🏻 ફાઈલ મોબાઇલ માં ઓપન કરવી નહીં.

👉🏻 ફાઈલના ઉપયોગ માટેની વિડીયો લીંક શાળા માહિતી પેજ ઉપર મળી જશે તે વીડિયો જોયા બાદ ફાઇલનો ઉપયોગ કરવો..

👉🏻 ધોરણ 3 થી 5 ની અપડેટ ફાઇલ અગાઉ ગ્રુપમાં મૂકવામાં આવેલ હતી. માટે તે વારે ઘડીએ પર્સનલ ફોન કે મેસેજ કરી માંગણી કરવી નહીં..

👉🏻 અગાઉ મુકેલ પત્રક A Excel અને Pdf ડાઉનલોડ કરવાં માટે લિંક નીચે આપેલ છે ત્યાંથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.. 

*પત્રક A Excel File માટે* 👇🏻👇🏻


*પત્રક A pdf file માટે*
👇🏻👇🏻

No comments:

Post a Comment