આભાર સહ નિવેદન

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, March 3, 2019

prathna

🕉🎼 *પ્રાર્થના કાર્યક્રમ માટેની પ્રાર્થના, ધૂન અને ભજન ઓડિયો સ્વરૂપે*
*⏰ પ્રાર્થના કાર્યક્રમ માટે વિદ્યાર્થી માટે સંચાલન PDF ફાઈલ*
*● સોમવાર થી શનિવાર માટેની અલગ-અલગ ઓડિયો ફાઈલ*
*● વાર પ્રમાણે એક જ ઓડિયો ફાઈલમાં પ્રાર્થના, ધૂન અને ભજન*
*⏯ માત્ર PAUSE એન્ડ PLAY.*
👉 http://bit.ly/2SrfIbo

Friday, February 15, 2019

link

નિબંધ લેખન સુંદર આયોજન & ધોરણ  3 થી 8 હિન્દી-અંગ્રેજી-ગુજરાતી ના સુંદર નિબંધો...!
🎯 ધોરણ 6,7,8 ભાષાના વિષયો ક્યાં મહિના માં કયો નિબંધ લખાય તેની વિગતે માહિતી
👉 https://shixanvihar.blogspot.com/2019/01/std-3-to-8-nibandh-lekhan-gujarati.html

Monday, February 4, 2019

matrubhashadin

📝 _આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણત્રી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉ.હ. જુઓ: ક ખ ગ ઘ ઙ - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ._

📍 _ચ છ જ ઝ ઞ - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ._

📍 _ટ ઠ ડ ઢ ણ - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ._

📍 _ત થ દ ધ ન - આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ._

📍 _પ ફ બ ભ મ - આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ._

📍 _આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં ? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ._

📍 _આગામી દિવસોમાં *વિશ્વ માતૃભાષા દિન* ની ઉજવણી થશે ત્યારે ઉપરોક્ત માહિતી યાદ રાખશો. માતૃભાષાનો જયજયકાર થજો..._

Monday, January 21, 2019

PRAGNA ALL MATERIALS READDY..

...

https://shixanvihar.blogspot.com/2019/01/pragna-new-abl-approach-gujarat_93.html

PRAGNA TEACHERS MATE KHAS....

BADHU 1 J POST MA....

PRAGNA SONG

TEACHER HAND BOOK

SAVADHYAY POTHI

JUTH CHART

TLM

LEDER

ETC.... BADHU J

TAMARA SUCHNO AVKARYA CHHE...

Sunday, December 30, 2018

important link

*ઓછું રોકાણ કરી વધુ કમાણી કરવી હોય તો કરો આ બિઝનેસ, લોન પણ મળશે...*
https://goo.gl/Nrm6DK
______________________________
*સ્માર્ટફોનનાં પાસવર્ડ અથવા પેટર્નને અનલોક કરવા માટેની સરળ ટ્રીક્સ*
https://goo.gl/CXLL73
______________________________
*આ સ્ટેપ્સને ફૉલો કરીને સ્માર્ટફોનની મદદથી ઘરે બેઠા બનાવો Voter ID કાર્ડ*
https://goo.gl/gRW1M1
______________________________
*ઘરેબેઠા આ રીતે જાણો અન્ય વ્યક્તિનું Live લોકેશન..*
https://goo.gl/guf2si

Thursday, December 6, 2018

🆕ઓનલાઇન હાજરી પુરવા માટેની ફાસ્ટ એપ્લિકેશન..

https://play.google.com/store/apps/details?id=com.nikunj.app_nikunj

બ્રેકિંગ ન્યુઝ*

*🆕ઓનલાઇન હાજરી પુરવા માટેની ફાસ્ટ એપ્લિકેશન...*

🚸કેપચા પણ નાખવો નઈ પડે....
હમણાં જ ટ્રાય કરો

▪▪▪▪▪▪▪▪▪▪▪▪
*તમામ ને શેર કરો*

Sunday, October 7, 2018

matdar yaadi

Puran Gondaliya:
*📌ચૂંટણીકાર્ડ ઓનલાઈન વિડીયો*
*➖ગુજરાતીમાં પ્રેક્ટીકલ*
*▪ઘર બેઠા મતદારયાદી કામગીરી*
Video by : Puran Gondaliya
*1⃣મતદારયાદીમાં નવું નામ કેવી રીતે ઉમેરશો?-Online*
https://youtu.be/HeaahTJatPc
*2⃣મતદારયાદીમાંથી નામ કમી કેવી રીતે કરશો?*
https://youtu.be/rS_AyFppja8
*3⃣મતદારયાદીમાં તમારું નામ શોધો*
https://youtu.be/brF6bM7eXb4
*4⃣તમારા ગામ | શહેર કે વિસ્તારની મતદારયાદી PDF માં ડાઉનલોડ કરો*
https://youtu.be/M88znJ0JlHY
*5⃣તમારા વિસ્તારના BLO કોણ છે જાણો*
https://youtu.be/-sakR-UbXXo
---------------------------------------------------
Share in All Groups

Sunday, September 30, 2018

puran tamam

http://tusharpsoni.blogspot.com/2018/08/blog-post_4.html?m=1