menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Thursday, October 13, 2022

NMMS ના ફોર્મ જમા કરાવા બાબત સુચના



1. આચાર્યનો ફોર્મ સ્વિકારવા બાબતનો forvarding લેટર

2. બાળકોની યાદી જેમાં ક્રમ ,બાળકનું નામ ,જનમ તારીખ,કેટેગરી, કન્ફરમેશન નંબર, મોબાઈલ નંબર લખવો.
3. બાળકનું ફોર્મ આચાર્યના સહિ સિક્કા સાથે
4. દરેક બાળકની ફી ભર્યાની પહોંચ.જો એક સાથે વધુ બાળકોની ફી ભરી હોય તો દરેક બાળકની અલગ અલગ ઝેરોક્ષ કરી જોડવી
5. ધોરણ સાત ની માર્કશીટ
6. આવકનો દાખલો
7. SC / ST બાળક હોય તો જાતિનો દાખલો
8 જો બાળક દિવ્યાંગ હોય તો તેનું સર્ટિફિકેટ ની ઝેરોક્ષ

દરેક બાળકના ફોર્મની સાથે ઉપર મુજબના ડોક્યુમેન્ટ જોડીને સ્ટેપ્લર કરી બધા જ બાળકોના ફોર્મ યાદી પ્રમાણે મૂકી પંચિંગ મશીન વડે કાણા પાડી ટેગ મારીને જ આખો બંચ તાલુકા પંચાયત કચેરીમાં જમા કરાવવાનો રહેશે જેની દરેક આચાર્ય મિત્રોએ નોંધ લેવી


Saturday, October 8, 2022

Thursday, September 29, 2022

*🔬Inspire Award MANAK*


શિક્ષકોએ માત્ર ઓનલાઇન નોમિનેશન કરવાનું છે.
*💥👉🏻 વિદ્યાર્થીનો એક નાનકડો  વિચાર ક્યારેક 🌐રાષ્ટ્ર લેવલે ચમકી જાય*
*📩માત્ર એક વિચાર રજૂ કરવાનો છે . કોઈ વસ્તુ બનાવવાની નથી...* Nomination નો વીડિયો જુઓ

*👉🏻 Inspire Award Manak શું છે?*
https://youtu.be/o4KZafxUkvA

*👉🏻શાળાનું નવું રજીસ્ટ્રેશન કેમ કરવું?*
https://youtu.be/oZWrzGv2XG4

*👉🏻શાળાનું લોગીન કેમ કરવું?*
*શું શાળાનું રજીસ્ટ્રેશન થયેલું હશે?*
*શાળાનો Application ID અને Email ID શું હશે?*
https://youtu.be/uoa9LkV7sS8

*👉🏻 શાળાનો પાસવર્ડ ભૂલી ગયા છો?*
https://youtu.be/lKP3wYo1LT8

*👉🏻 વિદ્યાર્થીનું નોમીનેશન (Student Nomination) કેવી રીતે કરવું?*

https://youtu.be/55SQ6FWh_tw

Tuesday, September 20, 2022

એકમ કસોટી માર્ક સ્લીપ*

*

એકમ કસોટી એનાલીસિસ ફાઈલ
(૧)વિદ્યાર્થીના એકમ કસોટી પ્રશ્ન તથા ટકાવારી પ્રમાણે ફાઈલ બની જશે
(૨) માસ વાર એકમ કસોટી એકંદર ફાઈલ બની જશે
(૩) ગ્રાફિક્સ સાથે પ્રિન્ટ લઈ શકાશે
(૪) સ્કૂલ ઓફ એકસિલેન્સ પ્રમાણે મૂલ્યાંકન થતાં માહિતી દેવામાં અનુકૂળતા રહેશે
(૫) એક સાથે ૫૦ વિદ્યાર્થી માટે કામ થશે
*➜* http://bit.ly/3cJGPKl

✧ તારીખ-10-9-2022
*➜* http://bit.ly/3cJGPKl

✧ તારીખ-03-9-2022
*➜* http://bit.ly/3cJGPKl

✧ તારીખ-27-8-2022
*➜* http://bit.ly/3cJGPKl

✧ તારીખ-6-8-2022
*➜* http://bit.ly/3cJGPKl

✧ તારીખ-30-7-2022
*➜* http://bit.ly/3cJGPKl

✧ તારીખ-23-7-2022
*➜* http://bit.ly/3cJGPKl

Tuesday, September 13, 2022

અવોર્ડ

📗 *NATIONAL INNOVATIVE  SHIKSHA RATN AWARD* cum  *NATIONAL EDUCATIONAL SUMMIT 2022* 📗
[राष्ट्रीय नवाचारी शिक्षा रत्न सम्मान सह NATIONAL EDUCATIONAL SUMMIT 2022]
*आयोजक--* नवाचारी गतिविधियाँ समूह भारत
(भारत के सभी राज्यों एवं केन्द्र शासित प्रदेशों से जुड़ा एक मात्र एवं देश का सबसे बड़ा स्व-प्रेरित नवाचारी शिक्षक समूह)
*Organizer--*  NAVACHARI GATIVIDHIYAN SAMUH BHARAT
(Organized by India's biggest and self motivated innovative teachers group, 
connected with All states and union territories, operated by Government teachers)

📝📝📝 *SELECTION LIST OF ALL INDIA:--*
 💐 congratulations to all 💐
⤵️⤵️

Monday, September 12, 2022

*ડે ટુ ડે આયોજન*


રોજનીશી લખવા માટે તેમજ અધ્યયન નિષ્પતી જોવા ખૂબ જ ઉપયોગી

 *ધોરણ 1 અને 2 નું Day to Day આયોજન*
*➠* https://bit.ly/3n9ypxg

 *ધોરણ 3 નું Day to Day આયોજન*
*➠* https://bit.ly/3n9ypxg

 *ધોરણ 4 નું Day to Day આયોજન*
*➠* https://bit.ly/3n9ypxg

 *ધોરણ 5 નું Day to Day આયોજન*
*➠* https://bit.ly/3n9ypxg

*ધોરણ 6 નું Day to Day આયોજન*
*➠* https://bit.ly/3n9ypxg

 *ધોરણ 7 નું Day to Day આયોજન*
*➠* https://bit.ly/3n9ypxg

 *ધોરણ 8 નું Day to Day આયોજન*
*➠* https://bit.ly/3n9ypxg

Tuesday, August 23, 2022

પુસ્તક અર્પણ

આજ રોજ  બાળકોનું હિત ઈચ્છતા શિક્ષક શ્રી ઓ ને  માર્ગદર્શન મળી રહે અને બહોળા પ્રમાણ માં  બાળકો ને લાભ મળે તે હેતુ થી 
 
 *સફળતાની સફરે પુસ્તક*
 **વાંચન લેખન અને અર્થગ્રહણ *સાણંદ BRCC શ્રી હિતેશભાઈ* તથા *CRCC વીંછિયા શ્રી હર્ષદભાઈ* ને 
અર્પણ કરવામાં આવ્યું*
આજરોજ મણકોલ પ્રથમિક શાળા ના બાળકો
 *વાંચન લેખન અને અર્થગ્રહણ* 
 માં નિપુણ થાય 
સમજપૂર્વક શિક્ષણ મેળવે તે હેતુ થી 
  નિપુણ ભારત અંતર્ગત શ્રી સોલંકી રાજેશ કુમાર ડી.દ્વારા લેખિત અને  સંપાદિત  
 *સફળતાની સફરે પુસ્તક* 
 નું વિમોચન કરી 
15 મી ઓગસ્ટના પાવન પર્વે
 તમામ *નિમંત્રિત મહેમાનોશ્રીઓ* 
 *ગ્રામજનો ,વાલીઓની* ઉપસ્થિતિમાં
 *બાળકોને અર્પણ કરવામાં આવ્યું*

Sunday, August 21, 2022

શિક્ષક હોવાનો મને ગર્વ છે
શિ: શિસ્ત અર્થાત્ શિસ્તબદ્ધ 
ક્ષ: ક્ષમા અર્થાત્ ક્ષમાશીલ
ક: કર્મ અર્થાત કર્મનિષ્ઠ
શિક્ષક એટલે શિસ્તબદ્ધ,ક્ષમાશીલ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિત્વ

કાસ્ટ ને કરે ચંદન
ઉરને કરે નંદન
તેવા શિક્ષકને
કોણ ન કરે વંદન?

દફતરો ક્યાં સુધી સચવવા

 

 

કાયમી સાચવવાના દફતરો:-

👉વયપત્રક

👉ડેડસ્ટોક રજીસ્ટર

👉આવક રજીસ્ટર

👉જાવક રજીસ્ટર

👉સિક્કા રજીસ્ટર

👉કાયમી હુકમોની ફાઈલ

👉પગારબીલ

૩૪ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉લીવીંગ સર્ટીફીકેટ

👉વાલી સ્લીપ ફાઈલ

👉શાળાની આવક - જાવક ફાઈલ

👉વાઉચર ફાઈલ

👉વિઝીટ બુક

👉સુચના બુક

👉કન્ટીજન્સી હિસાબ

👉શાળા ફંડ હિસાબ

👉કન્ટીજન્સી વાઉચર ફાઈલ

👉શાળા ફંડ વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર

👉બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી ફાઈલ

👉સ્ટોક રજીસ્ટર

👉શિષ્યવૃત્તિ વહેચણી પત્રક ફાઈલ

૫ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉શિક્ષકોના હાજરી પત્રક

👉બાળકોના હાજરી પત્રક

👉પરિણામ પત્રક

👉લોગ બુક

👉ટપાલબુક

👉પરચુરણ પરિપત્રોની ફાઈલ

👉માસિક પત્રકની ફાઈલ

👉અભ્યાસક્રમ ફાળવણી ફાઈલ

👉ચાર્જ રીપોર્ટની ફાઈલ

👉શાળા પુસ્તકાલય ઇસ્યુ રજીસ્ટર

👉વાલી સંપર્ક રજીસ્ટર

👉સંસ્થાકીય આયોજન ફાઈલ

૧ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉ફરજીયાત કાર્યની દૈનિક નોંધ ફાઈલ

👉પરીક્ષાની જવાબદારીની ફાઈલ

👉પત્ર વ્યવહારની ફાઈલ

👉રજા રીપોર્ટની ફાઈલ

PFMS

 

 

 1) PFMS માં E-payment નું option કઈ રીતે Enable કરવું???

CLICK HERE

2)   PFMS માં ચેકર અને મેકર એકાઉન્ટ બનાવો...

CLICK HERE

3)   PFMS || ADD OPENING BALANCE

CLICK HERE

4)   PFMS || HOW TO RECEIVE GRANT

CLICK HERE

5)   PFMS || WHAT TO DO IF WRONG ENTRY DONE BY MISTAKE

CLICK HERE

6)   PFMS || HOW TO CREAT A VENDOR

CLICK HERE

7)   PFMS || બેન્ક વ્યાજ જમા કઈ રીતે કરવું ?

CLICK HERE

8)   PFMS || EXCEL ફાઇલની મદદથી બધા VENDOR એક સાથે બનાવો.

CLICK HERE

9)   PFMS || ગ્રાન્ટ જમા થઈ કે કેમ ?? ચેક કરો.

CLICK HERE

10) PFMS || ચેકથી કરેલ ખર્ચની એન્ટ્રી કેવી રીતે કરવી ?

CLICK HERE

11) PFMS || બેન્ક ચાર્જીસની એન્ટ્રી કઈ રીતે કરવી ?

CLICK HERE

12)  PFMS || બેન્ક મર્જ થવાથી BALANCE ટ્રાન્સફર કઈ રીતે કરવું ?

CLICK HERE

13)   એપ્રિલ 2021થી PFMSમાં આવેલ નવી અપડેટ

CLICK HERE

14)GJ208 અને GJ209 સ્કીમ PFMS માં રજીસ્ટર અને મેપીંગ કરો

CLICK HERE

15)  PFMS || TRANSFER BALANCE FROM GJ118 TO GJ208

CLICK HERE

16) PFMS || E-PAYMENT PRINT RECEIPT  નથી ખુલતી

CLICK HERE






Saturday, July 23, 2022

પ્રોફાઈલ



*🧑‍🎓ધોરણ 1 , 2*
*🧑‍🎓ધોરણ 3 થી 5*
*🧑‍🎓ધોરણ 6 થી 8*

શાળા અને શિક્ષણની અપડેટ અને માહિતી માટે 🪀 ગ્રૂપ
https://chat.whatsapp.com/Hwuj1k4BaKh2DnKqF2aiRb

Wednesday, July 20, 2022

❓❓❓❓❓❓❓❓

*🤔 પુનઃ કસોટી ક્યારે લેવી ?*
*🤔 કેવી રીતે લેવી ?*
*🤔 કેટલા ગુણે લેવી ?*

*🔖 સંપૂર્ણ માર્ગદર્શન વીડિયો*
📌 https://bit.ly/3DBlI5f
➖➖➖➖➖➖➖➖➖➖
*👌એકમ કસોટી પ્રશ્નપત્ર સંપુટ*

*🔖 વર્ષ 2018-19 ની એકમ કસોટીના પ્રશ્નપત્રો*
📌 https://bit.ly/3l14nvI

*🔖 વર્ષ 2019-20 ની એકમ કસોટીના પ્રશ્નપત્રો*
📌 https://bit.ly/3l14nvI

*🔖 વર્ષ 2020-21 ની એકમ કસોટીના પ્રશ્નપત્રો*
📌 https://bit.ly/3l14nvI

*🔖 વર્ષ 2021-22 ની એકમ કસોટીના પ્રશ્નપત્રો*
📌 https://bit.ly/3l14nvI
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🥏શૈક્ષણિક માહિતી માટે આજે જ જોડાઓ.*
📌 https://bit.ly/3xksytJ
🔷 *બાળ સંસદ 2022*🔷
📌 *https://bit.ly/3PhSo9s* 

🎯 *Editable EXCEL ફાઈલ*
🎯 *માર્ગદર્શિકા*
🎯 *નિશાની સંગ્રહ EXCEL-PDF*
🎯 *ફરજો અને કાર્યસૂચી*
🎯 *ઉમેદવારી ફોર્મ*
🎯 *ચૂંટણી લેબલ*
🎯 *મતદાર યાદી*
🎯 *ટકાવારી પત્રક*
🎯 *મોબાઇલ એપ્લિકેશન*

✍️ *https://bit.ly/3PhSo9s*

♦️ *આચાર્ય અને શિક્ષકને બાળકોને ખરેખર ચૂંટણી પ્રક્રિયા સમજાવવા માટે મેઘા મટીરીયલ*♦️

Thursday, June 30, 2022

*Ꭼ-ᏨᎾᏁᎿᎬᏁᎿ*

*સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તૈયાર e-Content*

વિદ્યાર્થીઓ ઘરે બેસીને વિવિધ વિષયોના પ્રકરણો સરળતાથી સમજી શકે એવું એનિમેશન, વિડિયો દ્વારા તૈયાર કરાયેલ e-Content.
ધોરણ -5 ગણિત
👉 https://bit.ly/3bBUEcT
ધોરણ -6 ગણિત
👉 https://bit.ly/3bBUEcT
ધોરણ -7 ગણિત
👉 https://bit.ly/3bBUEcT
ધોરણ -8 ગણિત
👉 https://bit.ly/3bBUEcT
ધોરણ -6 વિજ્ઞાન
👉 https://bit.ly/3bBUEcT
ધોરણ -7 વિજ્ઞાન
👉 https://bit.ly/3bBUEcT
ધોરણ -8 વિજ્ઞાન 
👉 https://bit.ly/3bBUEcT
ધોરણ -6 સામાજિક વિજ્ઞાન 
👉 https://bit.ly/3bBUEcT


*👌સતત ગેરહાજર વિદ્યાર્થીઓ માટે કરવાના રોજકામના નમૂના અને પરિપત્ર*

♦️સતત 3 દિવસ ગેરહાજરનો નમૂનો
📌https://bit.ly/3OQ1rxJ

♦️સતત 7 દિવસ ગેરહાજરનો નમૂનો
📌https://bit.ly/3OQ1rxJ

♦️સતત 10 દિવસ ગેરહાજરનો નમૂનો
📌https://bit.ly/3OQ1rxJ

♦️સતત 15 દિવસ ગેરહાજરનો નમૂનો
📌https://bit.ly/3OQ1rxJ

♦️સતત 21 દિવસ ગેરહાજરનો નમૂનો
📌https://bit.ly/3OQ1rxJ

♦️સતત 30 દિવસ ગેરહાજરનો નમૂનો
📌https://bit.ly/3OQ1rxJ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*✍️ વાલી સંપર્ક રજીસ્ટર ડાઉનલોડ કરો.*

📌https://bit.ly/3OQ1rxJ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Tuesday, June 28, 2022

*શાળામાં દોરાવી શકાય તેવા વિવિધ લોગો*

👉 http://bit.ly/સ્વચ્છતા-લોગો
👉 http://bit.ly/સલામતી-લોગો
👉 http://bit.ly/MDM-લોગો
👉 http://bit.ly/મીનાની-દુનિયા-લોગો
👉 http://bit.ly/ધુમ્રપાન-લોગો
👉 http://bit.ly/RTE-લોગો
👉 http://bit.ly/IED-લોગો
👉 http://bit.ly/SMC-લોગો
👉 http://bit.ly/બેટી-બચાવો-લોગો
👉 http://bit.ly/એક-ભારત-શ્રેષ્ઠ-ભારત-લોગો

*📲📗ડીક્ષનરીમા સ્પેલીંગ શોધવાની ઝંઝટમાંથી મુક્તિ*

👍આ એપ્લીકેશન મા તમે ટાઈપીંગ વગર પણ સ્પેલિંગ નો અર્થ *ગુજરાતી, હિન્દી  સહિત 39 ભાષા* માં જાણી શકશો.

*√* મુસાફરી દરમ્યાન ડીક્ષનરીની જરૂર નહીં.
*√* *સમયનો બચાવ*
_આખા વાક્યનુ પણ ભાષાંતર કરી શકાશે._

➖▪️➖▪️➖▪️➖▪️

Tuesday, June 14, 2022

ઓટોમેટિક ટાઇમ ટેબલ*💥 Update New Version 💥

📊 *
ધોરણ-6 થી 8 માટે ખાલી શિક્ષકનું નામ અને વિષય લખીને ટાઇમટેબલ બનાવી શકશો.
➖STD 3-4-5 મા 1 શિક્ષક TIME TABLE
➖STD 3-4-5 મા 2 શિક્ષક TIME TABLE
➖STD 3-4-5 મા 3 શિક્ષક TIME TABLE
➖STD 3-4-5 મા 4 શિક્ષક TIME TABLE
➖STD 3 પ્રથમ સેમ TIME TABLE
➖ STD 3 દ્વિતીય સેમ TIME TABLE
➖STD 4 પ્રથમ સેમ TIME TABLE
➖STD 4 દ્વિતીય સેમ TIME TABLE
➖STD 5 TIME TABLE

*💫https://bit.ly/3HoYCBl*

➖STD 6 TIME TABLE
➖STD 7 TIME TABLE
➖STD 8 TIME TABLE
➖STD 6-7-8 GENERAL TIME TABLE
➖AUTOMATIC TIME TABLE STD 6 TO 8 EXCEL FILE

*💫https://bit.ly/3HoYCBl*

👏🏾તમારા મિત્રોને શેર કરો..
*શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ*
https://bit.ly/3zkWogK
*શૈક્ષણિક "Telegram" ચેનલ*
https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1

Thursday, June 9, 2022

✍️સરકારી સ્વાધ્યાય પોથીઓની PDF*

*

*📕 ધોરણ 3 👇🏼સ્વાધ્યાયપોથીઓની pdf*
🔹ગુજરાતી https://bit.ly/3oebMcU
🔹પર્યાવરણ https://bit.ly/3oebMcU
🔹ગણિત https://bit.ly/3oebMcU

*📕 ધોરણ 4 👇🏼સ્વાધ્યાયપોથીઓની pdf*
🔹ગુજરાતી https://bit.ly/3oebMcU
🔹પર્યાવરણ https://bit.ly/3oebMcU
🔹ગણિત https://bit.ly/3oebMcU
🔹હિન્દી https://bit.ly/3oebMcU

*📕 ધોરણ 5 👇🏼સ્વાધ્યાયપોથીઓની pdf*
🔹અંગ્રેજી https://bit.ly/3oebMcU
🔹ગુજરાતી https://bit.ly/3oebMcU
🔹પર્યાવરણ https://bit.ly/3oebMcU
🔹ગણિત https://bit.ly/3oebMcU
🔹હિન્દી https://bit.ly/3oebMcU

*📕 ધોરણ 6 👇🏼સ્વાધ્યાયપોથીઓની pdf*
🔹વિજ્ઞાન https://bit.ly/3oebMcU
🔹અંગ્રેજી https://bit.ly/3oebMcU
🔹ગુજરાતી https://bit.ly/3oebMcU
🔹સા.વિજ્ઞાન https://bit.ly/3oebMcU
🔹ગણિત https://bit.ly/3oebMcU
🔹હિન્દી https://bit.ly/3oebMcU
🔹સંસ્કૃત https://bit.ly/3oebMcU

*📕 ધોરણ 7 👇🏼સ્વાધ્યાયપોથીઓની pdf*
🔹વિજ્ઞાન https://bit.ly/3oebMcU
🔹અંગ્રેજી https://bit.ly/3oebMcU
🔹ગુજરાતી https://bit.ly/3oebMcU
🔹સા.વિજ્ઞાન https://bit.ly/3oebMcU
🔹ગણિત https://bit.ly/3oebMcU
🔹હિન્દી https://bit.ly/3oebMcU
🔹સંસ્કૃત https://bit.ly/3oebMcU

*📕 ધોરણ 8 👇🏼સ્વાધ્યાયપોથીઓની pdf*
🔹વિજ્ઞાન https://bit.ly/3oebMcU
🔹અંગ્રેજી https://bit.ly/3oebMcU
🔹ગુજરાતી https://bit.ly/3oebMcU
🔹સા.વિજ્ઞાન https://bit.ly/3oebMcU
🔹ગણિત https://bit.ly/3oebMcU
🔹હિન્દી https://bit.ly/3oebMcU
🔹સંસ્કૃત https://bit.ly/3oebMcU

*🙏🏻 દરેક વાલી અને વિદ્યાર્થીઓને શેર કરશો.*

Sunday, May 29, 2022

મહાન પુરુષોનાં માતા-પિતાનાં નામ ***********************************


           ~~~~~~~~~~~~~~~~~~
⚛️ શ્રીરામ    ➡️    કૌશલ્યાદેવી,   દશરથજી 
⚛️ શ્રીકૃષ્ણ  ➡️   માતા દેવકી,    વાસુદેવજી 
⚛️ ધ્રુવ      ➡️     સુનીતિદેવી,      ઉત્તાનપાદ   
⚛️ પ્રહલાદ  ➡️   ક્યાદુદેવી,    હિરણ્યકસીપુ 
⚛️ શંકરાચાર્ય  ➡️  આર્યમ્બાદેવી,  શિવગુરુ 
⚛️ રામકૃષ્ણ  ➡️  ચંદ્રદેવી,  ખુદીરામ ચેટર્જી 
⚛️વિવેકાનંદ➡️ભુવનેશ્વરીદેવી, વિશ્વનાથદત્ત  
⚛️ ઈશ્વરચંદ્ર  ➡️   ભગવતીદેવી,  ઠાકુરદાસ 
⚛️ પાર્વતી    ➡️     મેનકાદેવી ,     પર્વતરાય 
⚛️ પાંડવો  ➡️    કુંતી - માન્દ્રી,     પાંડુ રાજા 
⚛️ કૌરવો   ➡️      સતી ગંધારી,     ધૃતરાષ્ટ્ર 
⚛️ ઈસુ ખિસ્ત     ➡️     મરિયમ,      જોસેફ 
⚛️ અભિમન્યુ    ➡️   સુભદ્રાદેવી ,    અર્જૂન 
⚛️ શ્રીઅરવિંદ ➡️ સ્વર્ણલત્તા, કૃષ્ણધન ઘોષ 
⚛️ હનુમાનજી➡️અંજનીદેવી, કેશરી(વાયુદેવ) 
⚛️ લવ-કુશ  ➡️   સીતાજી,    શ્રીરામચંદ્રજી 
⚛️ સિદ્ધાર્થ   ➡️  માયાદેવી,   રાજા શુદ્ધોધન 
⚛️ શંકુતલા   ➡️  મેનકાદેવી ,      વિશ્વામિત્ર 
⚛️ ગાંધીજી ➡️ પુતળીબાઈ,   કરમચંદ ગાંધી 
⚛️ કસ્તુરબા  ➡️  વ્રજકુંવરબાઈ, ગોકુલદાસ 
⚛️ શિવાજી  ➡️   જીજાબાઇ,        શાહજી 
⚛️ લક્ષ્મીબાઈ ➡️  ભગીરથીબાઈ, મોરોપંત 
⚛️ સુભાષચંદ્ર ➡️ પ્રભાવતીદેવી, જાનકીનાથ 
⚛️ ભરત   ➡️       શંકુતલાદેવી, દુશ્યંત 
⚛️ ભગવતસિંહ➡️ વિદ્યાવતીદેવી, કિશનસિંહ 
⚛️મહારાણા પ્રતાપ➡️જીવન્તબાઈ, ઉદયસિંહ 
⚛️ લોકમાન્ય તિલક ➡️ પાર્વતીબાઈ, ગંગાધર 
⚛️ ડૉ.આંબેડકર ➡️ સીમાબાઈ, રામજીભાઈ 
⚛️ સરદારસિંહ રાણા ➡️ ફુલજીબા, રવાભાઈ 
⚛️ સરદાર પટેલ  ➡️   લાડબાઈ, ઝવેરભાઈ 
⚛️ વીર સાવરકર ➡️  રાધાબાઈ, દામોદર પંત 
⚛️ બિરસા મુંડા  ➡️    ફરમીમુંડા, સુગનામુંડા 
⚛️શ્યામજીકૃષ્ણ વર્મા➡️ગોમતીબા, કરશનદાસ
⚛️ ખુરદીરામ બોઝ ➡️ લક્ષમીપ્રિયા, ત્રેલોકનાથ
       ~~~~~~~~~~~~~~~~~~~
   

Tuesday, April 26, 2022

*👩‍🏫શિક્ષકોના નાના પ્રશ્નોનું મોટું સમાધાન*

*🌳દર વર્ષે મળતી ૧૨ સી.એલ. રજા સળંગ ભોગવી શકાય?*

*🌳શાળા સમય પહેલા કે બાદ દસ મિનીટ મોડું થાય તો આચાર્યે અડધા દિવસની રજા મૂકી શકે?*

*🌳શનિવારે અડધી રજાનો સમય શું હોઈ શકે?*

*🌳મેડીકલ રજા માટે કયો રીપોર્ટ આપવો પડે?*

*🌳અન્ય કર્મચારીની જેમ શિક્ષકને ઈ.એલ. રજા મળવાપાત્ર છે?*

*🔹જવાબ જોવા 👇 ક્લિક કરો*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*🙏તમારા શિક્ષક મિત્રોને પણ આ માહિતી જરૂર મોકલો*

Tuesday, April 19, 2022

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક

માણકોલ પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી સોલંકી રાજેશકુમાર ને જ્યોતિબા ફુલે શિક્ષક પારિતોષિક અર્પણ કરીને રાજ્ય કક્ષાએ સન્માન કરવામાં આવ્યું
ગુજરાત  exclusive   એ  નોંધ   લઈ  ને   સમાચાર  પ્રસિધ્ધ કરવા માં આવ્યું

Monday, April 18, 2022

*માણકોલ પ્રાથમિક શાળા  ના શિક્ષક શ્રી સોલંકી રાજેશકુમાર દશરથલાલ ને જ્યોતિબા ફુલે શિક્ષક પારિતોષિક અર્પણ કરીને રાજ્ય કક્ષાએ સન્માન કરવામાં આવ્યું* 

વર્ષ ૨૦૨૨  અંતર્ગત આખા ગુજરાત રાજ્ય માંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદ કરી  *રાજ્ય  કક્ષાએ તેમને *સાવિત્રીબાઈ ફૂલે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ  ૨૦૨૨*  એનાયત કરવાનો કાર્યક્રમ તારીખ ૧૬/૦૪/૨૦૨૨ ના રોજ યોજાયો 
જેમાં રાજ્ય ના  તમામ  જિલ્લાના માંથી    શિક્ષકશ્રીઓ પસંદ કરવામાં આવ્યા જેમાં  *અમદાવાદ જિલ્લામાંથી  *રાજેશ કુમાર  ડી.સોલંકી*  માણકોલ પ્રથમિક  શાળા  ને  તેમના શિક્ષણ ક્ષેત્રે કર્તવ્યનિષ્ઠા સમર્પણ ભાવના ઉમદા સામાજિક અને રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવવા બદલ એવોર્ડ એનાયત  થયેલ છે.

Friday, April 15, 2022

મહાન વિભૂતિ ડૉ. બાબાસાહેબ આંબેડકરની યશ ગાથા ટૂંકમાં 
• ૦૯ ભાષાના જ્ઞાતા હતા. 
1. મરાઠી (માતૃભાષા) 
2. હિન્દી 
3. સંસ્કૃત 
4. ગુજરાતી 
5. અંગ્રજી 
6. પારસી 
7. જર્મન 
8. ફ્રેંચ 
9. પાલી
• ડૉ. બાબાસાહેબે પાલી ભાષામાં વ્યાકરણ અને શબ્દકોષ (ડિક્શનરી) પણ લખેલ છે. મહારાષ્ટ્ર સરકારે ડૉ.બાબાસાહેબ આંબેડકરના ભાષણો અને લેખન વોલ્યુમ નં. ૧૬ માં પ્રકાશિત કરેલ છે. 
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના સંસદમાં નીચે મુજબના વિધેયકો (કાયદા) રજૂ કરેલ છે. 
1. મહાર વેતન બિલ (કાયદો) 
2. હિન્દુ કોડ બિલ (કાયદો) 
3. જનપ્રતિનિધિ બિલ (કાયદો) 
4. ખેતી બિલ (કાયદો) 
5. મંત્રીઓના વેતન બિલ (કાયદો) 
6. મજુરો માટે વેતન બિલ (કાયદો) 
7. રોજગાર વિનિમય સેવા બિલ (કાયદો) 
8. પન્શન બિલ (કાયદો) 
9. ભવિષ્ય નિર્વાહ નિધિ (પી.એફ.) બિલ (કાયદો) 
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના સત્યાગ્રહ (આંદોલનો) કરેલા 
1. મહાડ આંદોલન : તા.૨૦/૦૩/૧૯૨૭
2. મોહાલી (ધુલે) આંદોલન : તા.૧૨/૦૨/૧૯૩૯
3. અંબાજી મંદિર આંદોલન : તા.૨૬/૦૭/૧૯૨૭
4. પૂણે કૌન્સિલ આંદોલન : તા.૦૪/૦૬/૧૯૪૬
5. પર્વતી આંદોલન : તા.૨૨/૦૯/૧૯૨૯
6. નાગપુર આંદોલન : તા.૦૩/૦૯/૧૯૪૬
7. કાલારામ મંદિર આંદોલન : તા.૦૨/૦૩/૧૯૩૦
8. લખનઉ આંદોલન : તા.૦૨/૦૩/૧૯૪૭
9. મુખેડનું આંદોલન : તા.૨૩/૦૯/૧૯૩૧
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના સામાજિક સંગઠનોની સ્થાપના કરેલી.
1. બહિષ્કૃત હિતકારિણી સભા : ૨૦/૦૭/૧૯૨૪
2. સમતા સૈનિક દળ : ૦૩/૦૩/૧૯૨૭
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના રાજનીતિક સંગઠનોની સ્થાપના કરેલી.
1. સ્વતંત્ર મજુર પાર્ટી : ૧૬/૦૮/૧૯૩૬
2. શેડયુલ્ડ કાસ્ટ ફેડરેશન : ૧૯/૦૭/૧૯૪૨
3. રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા : 
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના ધાર્મિક સંગઠનોની સ્થાપના કરેલી.
1. ભારતીય બૌદ્ધ મહાસાભા : ૦૪/૦૫/૧૯૫૫ 
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના ધાર્મિક સંગઠનોની સ્થાપના કરેલી.
1. ડિપ્રેસ કલાસ એજયુકેશન સોસાયટી : ૧૪/૦૬/૧૯૪૫ 
2. પીપલ્સ એજયુકેશન સોસાયટી : ૦૮/૦૭/૧૯૪૫
3. સિદ્ધાર્થ કોલેજ, મુંબઇ : ૨૦/૦૬/૧૯૪૬
4. મિલીંદ કોલેજ, ઔરંગાબાદ : ૦૧/૦૬/૧૯૫૦
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચાલુ કરેલા અખબાર, પત્રિકાઓ. 
1. મુકનાયક : ૩૧/૦૧/૧૯૨૦
2. બહિષ્કૃત ભારત : ૦૩/૦૪/૧૯૨૭
3. સમતા : ૨૯/૦૬/૧૯૨૮
4. જનતા : ૨૪/૧૧/૧૯૩૦
5. પ્રબુદ્ધ ભારત : ૦૪/૦૨/૧૯૫૬
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે જુદા જુદા વિષયો પર ૫૨૭થી વધુ ભાષણો આપેલા. 
• ડૉ. બાબાસાહેબ આંબેડકરને પ્રાપ્ત થયેલા સન્માનો. 
1. ભારત રત્ન : ભારત સરકાર દ્રારા 
2. ધ ગ્રેટેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ : કોલમ્બિયા યુનિર્સિટિ
3. ધ યુનિવર્સર : ઓક્સફોર્ડ યુનિર્સિટિ
4. ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન : CNN IBN & History Tv
5. ધ સિમ્બોલ ઓફ નોલેજ : 
• ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમની પાસે રાખતા હતા તે પુસ્તકો
1. અંગ્રેજી સાહિત્યના પુસ્તકો :૧૩૦૦ 
2. રાજનીતિના પુસ્તકો :૩૦૦૦
3. યુદ્ધ શાસ્ત્રના પુસ્તકો :૩૦૦
4. અર્થશાસ્ત્રના પુસ્તકો :૧૧૦૦
5. ઇતિહાસના પુસ્તકો :૨૬૦૦
6. ધર્મના પુસ્તકો :૨૦૦૦
7. કાયદાના પુસ્તકો :૫૦૦૦
8. સંસ્કૃતના પુસ્તકો :૨૦૦
9. મરાઠી પુસ્તકો :૮૦૦
10. હિન્દી પુસ્તકો :૫૦૦
11. તત્વજ્ઞાનાના પુસ્તકો :૬૦૦
12. રિપોર્ટ પુસ્તકો :૧૦૦૦ 
13. સંદર્ભ સાહિત્ય પુસ્તકો : ૪૦૦
14. પત્ર અને ભાષણના : ૬૦૦
15. આત્મકથાના પુસ્તકો :૧૨૦૦
16. અનસાક્લોપિડીયા ઓફ બ્રિટેન : ભાગ ૦૧ થી ૨૯ 
17. અનસાક્લોપિડીયા ઓફ સાયન્સ : ભાગ ૦૧ થી ૧૫ 
18. કેથોલીક અનસાક્લોપિડીયા : ભાગ ૦૧ થી ૧૨
19. અનસાક્લોપિડીયા ઓફ એજયુકેશન : ભાગ ૦૧ થી ૧૨
20. હિસ્ટોરિયન્સ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ : ભાગ ૦૧ થી ૨૫
21. બુદ્ધ ધમ્મ, મરાઠી પાલી સાહિત્ય વિગેરે  :૨૦૦૦ પુસ્તકો 
22. અન્ય બીજા પુસ્તકો : ૨૦૦૦
ડૉ. બાબાસાહેબ આંબેડકર અમેરિકાથી ભારત પરત આવતા હતા તે વખતે વહાણમાં મોકલેલી ધણા પુસ્તકો વાહણ ડુબવાથી નાશ પામેલી 
• ડૉ. બાબાસાહેબ આંબેડકર
1. મહાન સમાજશાસ્ત્રી 
2. મહાન અર્થશાસ્ત્રી 
3. સંવિધાનના ધડવૈયા 
4. આધુનિક ભારતના મસિહા 
5. ઇતિહાસના જાણકાર અને રચિયતા 
6. માનવવંશ શાસ્ત્રના જાણકાર 
7. તત્વાજ્ઞાની
8. દલિતો અને મહીલાના ઉદ્ધારક 
9. કાનૂન વિશારદ 
10. માનવ અધિકારના સંરક્ષક 
11. મહાન લેખક 
12. મહાન પત્રકાર 
13. સંશોધક 
14. પાલી સાહિત્યના અભ્યાસ કર્તા 
15. બૌદ્ધ સાહિત્યના અભ્યાસ કર્તા
16. ભારતના પહેલા કાનૂન મંત્રી 
17. મજુરોના મસિહા
18. મહાન રાજનીતિજ્ઞ 
19. વિજ્ઞાનવાદી વિચારોના સમર્થક 
20. સંસ્કૃત અને પાલી સાહિત્યના ગહન વાંચક એ અભ્યાસ કર્તા 
• ડૉ. બાબાસાહેબ આંબેડકરની ખાસ વિશિષ્ઠતા 
• પાણી માટે આંદોલન કરવા વાળા વિશ્વના પહેલા પુરૂષ 
• લંડન વિશ્વવિદ્યાલયની લાઇબ્રેરીના તમામ પુસ્તકો વાંચનારા વાળા વિશ્વના પહેલા પુરૂષ
• લંડન વિશ્વવિદ્યાલયના ૨૦૦ વિદ્યાર્થીમાં પ્રથમ નંબરથી સમાન મેળવવા વાળા ભારતના પહેલા પુરૂષ
• વિશ્વના ૬ વિદ્ધાનમાંના એક 
• વિશ્વમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સૌથી વધુ પૂતળા હોય તો તે બાબા સાહેબના 
• લંડન વિશ્વવિદ્યાલય ડી.એસ.સી.ની ઉપાધી મેળવનાર પહેલા અને છેલ્લા બાબા સાહેબ 
• લંડન વિશ્વવિદ્યાલય ૦૮ વર્ષનો અભ્યાસ ક્રમ ૦૩ વર્ષમાં પુરો કરવા વાળા મહામાનવ 
• ડૉ. બાબાસાહેબ આંબેડકરના કારણે ભારતમાં રિઝર્વ બેંકની સ્થાપના થયેલી 
• ડૅાકટર ઓફ સાયન્સમાં ધ પ્રોબ્લબ ઓફ રૂપીનો મહા શોધ નિબંધ લખવા વાળા અને આ બાબતે કોન બને કરોડ પતીમાં રૂ!. ૭ કરોડનો પ્રશ્ન પૂછાયેલ તે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો 
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૩૨ ઉપાધી મેળવેલ અને ૦૯ ભાષાની જાણકાર  
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે કરેલ અભ્યાસ
* -: 1891-1956 :- B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., 
* L.L.D.,* * D.Litt., Barrister-at-La w.*
 * B.A.(Bombay University)
 * Bachelor of Arts,
 * MA.(Columbia university)
 * Master Of Arts,
 * M.Sc.( London School of
 * Economics) 
 * Master Of Science,
 * Ph.D. (Columbia University)
 * Doctor of philosophy ,
 * D.Sc.( London School of
 * Economics) 
 * Doctor of Science ,
 * L.L.D.(Columbia University)
 * Doctor of Laws ,
 * D.Litt.( Osmania University)
 * Doctor of Literature,
 * Barrister-at-La w (Gray's Inn,
 * London)
 * law qualification for a lawyer in
 * royal court of England.
 * Elementary Education, 1902
 * Satara,
 * Maharashtra *
 * Matriculation, 1907,
 * Elphinstone High
 * School, Bombay Persian etc.,
 * Inter 1909, Elphinston 
 * College, Bombay
 * Persian and English
 * B.A, 1912 Jan, Elphinstone
 * College, Bombay,
 * University of Bombay,
 * Economics & Political Science
 * M.A 2-6-1915 Faculty of Political
 * Science,
 * Columbia University, New York,
 * Main- Economics
 * Ancillaries-Soc iology, History
 * Philosophy,
 * Anthropology, Politics
 * Ph.D 1917 Faculty of Political
 * Science,
 * Columbia University, New York,
 * 'The National Divident of India - 
 * A Historical and
 * Analytical Study'

 * M.Sc 1921 June London School
 * of Economics, London
 * 'Provincial Decentralizatio n of
 * Imperial Finance in British India'
 * Barrister-at- Law 30-9-1920
 * Gray's Inn, London Law
 * D.Sc 1923 Nov. London School
 * of Economics, London 
 * 'The Problem of the Rupee - 
 * Its origin and its solution' was
 * accepted for the degree of
 * D.Sc. (Economics).
 * L.L.D (Honoris Causa) 5-6-1952
 * Columbia University, New York For
 * HIS achievements,
 * Leadership and authoring the
 * constitution of India
 * D.Litt (Honoris Causa)
 * 12-1-1953 Osmania
 * University, Hyderabad For HIS
 * achievements,
  Leadership and writing the,constitution of India !

સોફ્ટવેર

http://omarmik.blogspot.com/p/blog-page_85.html?m=1

Friday, March 25, 2022

આજથી મનોમન



આ વાત નક્કી કરી લો.

એટલા મક્કમ બની કે કોઇ પણ ઘટના તમારી માનસિક શાંતિ હણી ના શકે 
જેને જેને મળો એ બધા સાથે વાતોનો વિષય સુખસ્વાસ્થ્ય અને સમૃદ્ધિ હોય

દરેક બાબતની સારી બાજુ નિહાળો અને તમારા આશાવાદને સાચો પાડવા કોશિશ કરજો
ફક્ત શ્રેષ્ઠ બાબતો જ વિચારજો

તમારા મિત્રોને એવી અનુભૂતિ કરાવો કે એમની અંદર કેંક છે. ફક્ત શ્રેષ્ઠ બાબતો પર જ કામ કરજો અને ફક્ત શ્રેષ્ઠ ની j  અપેક્ષા રાખો
 બીજાની સફળતા માટે એટલા જ ઉત્સાહી રહેજો કે જેટલા તમે તમારી સફળતા માટે હો
 ભુતકાળની ભૂલો ભુલી જઈને 
ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે કામે લાગી જજો
તમારા સ્વવિકાસ માં એટલા રચ્યાપચ્યા રહે હો કે
બીજાની કુથલી કરવા માટે તમારી પાસે સમય જ ના હોય ચિંતા હણી ના શકે એટલા વિશાળ બની જો



ક્રોધસવાર ના થઈ શકે એટલા ઉમદા બની જો

ભયસતાવી ના શકે એટલા શક્તિશાળી બની જશે. અને

વિપદાઓ નજીક ફરી ના શકે એટલા પ્રસન્ન રહેવી I

પડકારોને અવરોધો નહીં અવરોધો ને પડકારો.

Wednesday, March 23, 2022

સ્કુકૂલ ઇન્સ્પેક્ટર પરીક્ષા**📔SI EXAM MATERIALS*



🔸 ગુજરાત માધ્યમિક અધિનિયમ
🔹TET 1-2
🔸TET-TAT
🔹1 Bombay 1947
🔸2 Bombay 1947
🔹3 Bombay
🔸HTAT BOOK
🔹HTAT TET Materials
🔸1 IMP for TET-TAT
🔹2 IMP fot TET-TAT
🔸NCF-2005
🔹 પ્રજ્ઞા માહિતી
🔸RTE-2012
🔹School Of Exalans
🔸School Rules
🔹શિક્ષણ સૌરભ
🔸SOE
🔹TET-1 Que-Ans
🔸TET Book
🔹TET-2 Book
🔸School Of Exalans (ગુજરાતી)


━────⊱❉✸❉⊰───────━
નવા મિત્રો અમારા વોટ્સઅપ તેમજ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો લીન્ક

Saturday, March 19, 2022

Sunday, January 23, 2022

NISHTHA 3.0 તાલીમના મોડ્યુલ 7 અને 8*➖ 25 તારીખ સુધી જોડાઈ શકશે.. અને 30 તારીખ સુધીમાં પૂર્ણ કરી લેવા

*🔥 
*💯 મોડ્યુલ-૭ ના જવાબો*

*💯 મોડ્યુલ-૮ ના જવાબો*


📱 *દિક્ષા પોર્ટલ પર નિષ્ઠા 3.0 માં જોઈન થવા માટેની મોડ્યુલ લિંક*

*𖠇 NISHTHA મોડ્યુલ - 7*
GJ_7_પ્રાથમિક ધોરણોમાં બહુભાષી શિક્ષણ

𖠇 *NISHTHA મોડ્યુલ - 8*
GJ_8_શૈક્ષણિક મૂલ્યાંકન

*📲 મોડ્યુલ 1 થી 6 ના અહેવાલ,, PDF અને WORD ફાઈલ ડાઉનલોડ કરો..*