મહાન વિભૂતિ ડૉ. બાબાસાહેબ આંબેડકરની યશ ગાથા ટૂંકમાં
• ૦૯ ભાષાના જ્ઞાતા હતા.
1. મરાઠી (માતૃભાષા)
2. હિન્દી
3. સંસ્કૃત
4. ગુજરાતી
5. અંગ્રજી
6. પારસી
7. જર્મન
8. ફ્રેંચ
9. પાલી
• ડૉ. બાબાસાહેબે પાલી ભાષામાં વ્યાકરણ અને શબ્દકોષ (ડિક્શનરી) પણ લખેલ છે. મહારાષ્ટ્ર સરકારે ડૉ.બાબાસાહેબ આંબેડકરના ભાષણો અને લેખન વોલ્યુમ નં. ૧૬ માં પ્રકાશિત કરેલ છે.
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના સંસદમાં નીચે મુજબના વિધેયકો (કાયદા) રજૂ કરેલ છે.
1. મહાર વેતન બિલ (કાયદો)
2. હિન્દુ કોડ બિલ (કાયદો)
3. જનપ્રતિનિધિ બિલ (કાયદો)
4. ખેતી બિલ (કાયદો)
5. મંત્રીઓના વેતન બિલ (કાયદો)
6. મજુરો માટે વેતન બિલ (કાયદો)
7. રોજગાર વિનિમય સેવા બિલ (કાયદો)
8. પન્શન બિલ (કાયદો)
9. ભવિષ્ય નિર્વાહ નિધિ (પી.એફ.) બિલ (કાયદો)
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના સત્યાગ્રહ (આંદોલનો) કરેલા
1. મહાડ આંદોલન : તા.૨૦/૦૩/૧૯૨૭
2. મોહાલી (ધુલે) આંદોલન : તા.૧૨/૦૨/૧૯૩૯
3. અંબાજી મંદિર આંદોલન : તા.૨૬/૦૭/૧૯૨૭
4. પૂણે કૌન્સિલ આંદોલન : તા.૦૪/૦૬/૧૯૪૬
5. પર્વતી આંદોલન : તા.૨૨/૦૯/૧૯૨૯
6. નાગપુર આંદોલન : તા.૦૩/૦૯/૧૯૪૬
7. કાલારામ મંદિર આંદોલન : તા.૦૨/૦૩/૧૯૩૦
8. લખનઉ આંદોલન : તા.૦૨/૦૩/૧૯૪૭
9. મુખેડનું આંદોલન : તા.૨૩/૦૯/૧૯૩૧
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના સામાજિક સંગઠનોની સ્થાપના કરેલી.
1. બહિષ્કૃત હિતકારિણી સભા : ૨૦/૦૭/૧૯૨૪
2. સમતા સૈનિક દળ : ૦૩/૦૩/૧૯૨૭
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના રાજનીતિક સંગઠનોની સ્થાપના કરેલી.
1. સ્વતંત્ર મજુર પાર્ટી : ૧૬/૦૮/૧૯૩૬
2. શેડયુલ્ડ કાસ્ટ ફેડરેશન : ૧૯/૦૭/૧૯૪૨
3. રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા :
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના ધાર્મિક સંગઠનોની સ્થાપના કરેલી.
1. ભારતીય બૌદ્ધ મહાસાભા : ૦૪/૦૫/૧૯૫૫
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે નીચે મુજબના ધાર્મિક સંગઠનોની સ્થાપના કરેલી.
1. ડિપ્રેસ કલાસ એજયુકેશન સોસાયટી : ૧૪/૦૬/૧૯૪૫
2. પીપલ્સ એજયુકેશન સોસાયટી : ૦૮/૦૭/૧૯૪૫
3. સિદ્ધાર્થ કોલેજ, મુંબઇ : ૨૦/૦૬/૧૯૪૬
4. મિલીંદ કોલેજ, ઔરંગાબાદ : ૦૧/૦૬/૧૯૫૦
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચાલુ કરેલા અખબાર, પત્રિકાઓ.
1. મુકનાયક : ૩૧/૦૧/૧૯૨૦
2. બહિષ્કૃત ભારત : ૦૩/૦૪/૧૯૨૭
3. સમતા : ૨૯/૦૬/૧૯૨૮
4. જનતા : ૨૪/૧૧/૧૯૩૦
5. પ્રબુદ્ધ ભારત : ૦૪/૦૨/૧૯૫૬
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે જુદા જુદા વિષયો પર ૫૨૭થી વધુ ભાષણો આપેલા.
• ડૉ. બાબાસાહેબ આંબેડકરને પ્રાપ્ત થયેલા સન્માનો.
1. ભારત રત્ન : ભારત સરકાર દ્રારા
2. ધ ગ્રેટેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ : કોલમ્બિયા યુનિર્સિટિ
3. ધ યુનિવર્સર : ઓક્સફોર્ડ યુનિર્સિટિ
4. ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન : CNN IBN & History Tv
5. ધ સિમ્બોલ ઓફ નોલેજ :
• ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમની પાસે રાખતા હતા તે પુસ્તકો
1. અંગ્રેજી સાહિત્યના પુસ્તકો :૧૩૦૦
2. રાજનીતિના પુસ્તકો :૩૦૦૦
3. યુદ્ધ શાસ્ત્રના પુસ્તકો :૩૦૦
4. અર્થશાસ્ત્રના પુસ્તકો :૧૧૦૦
5. ઇતિહાસના પુસ્તકો :૨૬૦૦
6. ધર્મના પુસ્તકો :૨૦૦૦
7. કાયદાના પુસ્તકો :૫૦૦૦
8. સંસ્કૃતના પુસ્તકો :૨૦૦
9. મરાઠી પુસ્તકો :૮૦૦
10. હિન્દી પુસ્તકો :૫૦૦
11. તત્વજ્ઞાનાના પુસ્તકો :૬૦૦
12. રિપોર્ટ પુસ્તકો :૧૦૦૦
13. સંદર્ભ સાહિત્ય પુસ્તકો : ૪૦૦
14. પત્ર અને ભાષણના : ૬૦૦
15. આત્મકથાના પુસ્તકો :૧૨૦૦
16. અનસાક્લોપિડીયા ઓફ બ્રિટેન : ભાગ ૦૧ થી ૨૯
17. અનસાક્લોપિડીયા ઓફ સાયન્સ : ભાગ ૦૧ થી ૧૫
18. કેથોલીક અનસાક્લોપિડીયા : ભાગ ૦૧ થી ૧૨
19. અનસાક્લોપિડીયા ઓફ એજયુકેશન : ભાગ ૦૧ થી ૧૨
20. હિસ્ટોરિયન્સ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ : ભાગ ૦૧ થી ૨૫
21. બુદ્ધ ધમ્મ, મરાઠી પાલી સાહિત્ય વિગેરે :૨૦૦૦ પુસ્તકો
22. અન્ય બીજા પુસ્તકો : ૨૦૦૦
ડૉ. બાબાસાહેબ આંબેડકર અમેરિકાથી ભારત પરત આવતા હતા તે વખતે વહાણમાં મોકલેલી ધણા પુસ્તકો વાહણ ડુબવાથી નાશ પામેલી
• ડૉ. બાબાસાહેબ આંબેડકર
1. મહાન સમાજશાસ્ત્રી
2. મહાન અર્થશાસ્ત્રી
3. સંવિધાનના ધડવૈયા
4. આધુનિક ભારતના મસિહા
5. ઇતિહાસના જાણકાર અને રચિયતા
6. માનવવંશ શાસ્ત્રના જાણકાર
7. તત્વાજ્ઞાની
8. દલિતો અને મહીલાના ઉદ્ધારક
9. કાનૂન વિશારદ
10. માનવ અધિકારના સંરક્ષક
11. મહાન લેખક
12. મહાન પત્રકાર
13. સંશોધક
14. પાલી સાહિત્યના અભ્યાસ કર્તા
15. બૌદ્ધ સાહિત્યના અભ્યાસ કર્તા
16. ભારતના પહેલા કાનૂન મંત્રી
17. મજુરોના મસિહા
18. મહાન રાજનીતિજ્ઞ
19. વિજ્ઞાનવાદી વિચારોના સમર્થક
20. સંસ્કૃત અને પાલી સાહિત્યના ગહન વાંચક એ અભ્યાસ કર્તા
• ડૉ. બાબાસાહેબ આંબેડકરની ખાસ વિશિષ્ઠતા
• પાણી માટે આંદોલન કરવા વાળા વિશ્વના પહેલા પુરૂષ
• લંડન વિશ્વવિદ્યાલયની લાઇબ્રેરીના તમામ પુસ્તકો વાંચનારા વાળા વિશ્વના પહેલા પુરૂષ
• લંડન વિશ્વવિદ્યાલયના ૨૦૦ વિદ્યાર્થીમાં પ્રથમ નંબરથી સમાન મેળવવા વાળા ભારતના પહેલા પુરૂષ
• વિશ્વના ૬ વિદ્ધાનમાંના એક
• વિશ્વમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સૌથી વધુ પૂતળા હોય તો તે બાબા સાહેબના
• લંડન વિશ્વવિદ્યાલય ડી.એસ.સી.ની ઉપાધી મેળવનાર પહેલા અને છેલ્લા બાબા સાહેબ
• લંડન વિશ્વવિદ્યાલય ૦૮ વર્ષનો અભ્યાસ ક્રમ ૦૩ વર્ષમાં પુરો કરવા વાળા મહામાનવ
• ડૉ. બાબાસાહેબ આંબેડકરના કારણે ભારતમાં રિઝર્વ બેંકની સ્થાપના થયેલી
• ડૅાકટર ઓફ સાયન્સમાં ધ પ્રોબ્લબ ઓફ રૂપીનો મહા શોધ નિબંધ લખવા વાળા અને આ બાબતે કોન બને કરોડ પતીમાં રૂ!. ૭ કરોડનો પ્રશ્ન પૂછાયેલ તે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૩૨ ઉપાધી મેળવેલ અને ૦૯ ભાષાની જાણકાર
• ડૉ. બાબાસાહેબ આંબેડકરે કરેલ અભ્યાસ
* -: 1891-1956 :- B.A., M.A., M.Sc., D.Sc., Ph.D.,
* L.L.D.,* * D.Litt., Barrister-at-La w.*
* B.A.(Bombay University)
* Bachelor of Arts,
* MA.(Columbia university)
* Master Of Arts,
* M.Sc.( London School of
* Economics)
* Master Of Science,
* Ph.D. (Columbia University)
* Doctor of philosophy ,
* D.Sc.( London School of
* Economics)
* Doctor of Science ,
* L.L.D.(Columbia University)
* Doctor of Laws ,
* D.Litt.( Osmania University)
* Doctor of Literature,
* Barrister-at-La w (Gray's Inn,
* London)
* law qualification for a lawyer in
* royal court of England.
* Elementary Education, 1902
* Satara,
* Maharashtra *
* Matriculation, 1907,
* Elphinstone High
* School, Bombay Persian etc.,
* Inter 1909, Elphinston
* College, Bombay
* Persian and English
* B.A, 1912 Jan, Elphinstone
* College, Bombay,
* University of Bombay,
* Economics & Political Science
* M.A 2-6-1915 Faculty of Political
* Science,
* Columbia University, New York,
* Main- Economics
* Ancillaries-Soc iology, History
* Philosophy,
* Anthropology, Politics
* Ph.D 1917 Faculty of Political
* Science,
* Columbia University, New York,
* 'The National Divident of India -
* A Historical and
* Analytical Study'
* M.Sc 1921 June London School
* of Economics, London
* 'Provincial Decentralizatio n of
* Imperial Finance in British India'
* Barrister-at- Law 30-9-1920
* Gray's Inn, London Law
* D.Sc 1923 Nov. London School
* of Economics, London
* 'The Problem of the Rupee -
* Its origin and its solution' was
* accepted for the degree of
* D.Sc. (Economics).
* L.L.D (Honoris Causa) 5-6-1952
* Columbia University, New York For
* HIS achievements,
* Leadership and authoring the
* constitution of India
* D.Litt (Honoris Causa)
* 12-1-1953 Osmania
* University, Hyderabad For HIS
* achievements,
Leadership and writing the,constitution of India !
No comments:
Post a Comment