menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Tuesday, August 23, 2022

પુસ્તક અર્પણ

આજ રોજ  બાળકોનું હિત ઈચ્છતા શિક્ષક શ્રી ઓ ને  માર્ગદર્શન મળી રહે અને બહોળા પ્રમાણ માં  બાળકો ને લાભ મળે તે હેતુ થી 
 
 *સફળતાની સફરે પુસ્તક*
 **વાંચન લેખન અને અર્થગ્રહણ *સાણંદ BRCC શ્રી હિતેશભાઈ* તથા *CRCC વીંછિયા શ્રી હર્ષદભાઈ* ને 
અર્પણ કરવામાં આવ્યું*
આજરોજ મણકોલ પ્રથમિક શાળા ના બાળકો
 *વાંચન લેખન અને અર્થગ્રહણ* 
 માં નિપુણ થાય 
સમજપૂર્વક શિક્ષણ મેળવે તે હેતુ થી 
  નિપુણ ભારત અંતર્ગત શ્રી સોલંકી રાજેશ કુમાર ડી.દ્વારા લેખિત અને  સંપાદિત  
 *સફળતાની સફરે પુસ્તક* 
 નું વિમોચન કરી 
15 મી ઓગસ્ટના પાવન પર્વે
 તમામ *નિમંત્રિત મહેમાનોશ્રીઓ* 
 *ગ્રામજનો ,વાલીઓની* ઉપસ્થિતિમાં
 *બાળકોને અર્પણ કરવામાં આવ્યું*

Sunday, August 21, 2022

શિક્ષક હોવાનો મને ગર્વ છે
શિ: શિસ્ત અર્થાત્ શિસ્તબદ્ધ 
ક્ષ: ક્ષમા અર્થાત્ ક્ષમાશીલ
ક: કર્મ અર્થાત કર્મનિષ્ઠ
શિક્ષક એટલે શિસ્તબદ્ધ,ક્ષમાશીલ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિત્વ

કાસ્ટ ને કરે ચંદન
ઉરને કરે નંદન
તેવા શિક્ષકને
કોણ ન કરે વંદન?

દફતરો ક્યાં સુધી સચવવા

 

 

કાયમી સાચવવાના દફતરો:-

👉વયપત્રક

👉ડેડસ્ટોક રજીસ્ટર

👉આવક રજીસ્ટર

👉જાવક રજીસ્ટર

👉સિક્કા રજીસ્ટર

👉કાયમી હુકમોની ફાઈલ

👉પગારબીલ

૩૪ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉લીવીંગ સર્ટીફીકેટ

👉વાલી સ્લીપ ફાઈલ

👉શાળાની આવક - જાવક ફાઈલ

👉વાઉચર ફાઈલ

👉વિઝીટ બુક

👉સુચના બુક

👉કન્ટીજન્સી હિસાબ

👉શાળા ફંડ હિસાબ

👉કન્ટીજન્સી વાઉચર ફાઈલ

👉શાળા ફંડ વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર

👉બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી ફાઈલ

👉સ્ટોક રજીસ્ટર

👉શિષ્યવૃત્તિ વહેચણી પત્રક ફાઈલ

૫ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉શિક્ષકોના હાજરી પત્રક

👉બાળકોના હાજરી પત્રક

👉પરિણામ પત્રક

👉લોગ બુક

👉ટપાલબુક

👉પરચુરણ પરિપત્રોની ફાઈલ

👉માસિક પત્રકની ફાઈલ

👉અભ્યાસક્રમ ફાળવણી ફાઈલ

👉ચાર્જ રીપોર્ટની ફાઈલ

👉શાળા પુસ્તકાલય ઇસ્યુ રજીસ્ટર

👉વાલી સંપર્ક રજીસ્ટર

👉સંસ્થાકીય આયોજન ફાઈલ

૧ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉ફરજીયાત કાર્યની દૈનિક નોંધ ફાઈલ

👉પરીક્ષાની જવાબદારીની ફાઈલ

👉પત્ર વ્યવહારની ફાઈલ

👉રજા રીપોર્ટની ફાઈલ

PFMS

 

 

 1) PFMS માં E-payment નું option કઈ રીતે Enable કરવું???

CLICK HERE

2)   PFMS માં ચેકર અને મેકર એકાઉન્ટ બનાવો...

CLICK HERE

3)   PFMS || ADD OPENING BALANCE

CLICK HERE

4)   PFMS || HOW TO RECEIVE GRANT

CLICK HERE

5)   PFMS || WHAT TO DO IF WRONG ENTRY DONE BY MISTAKE

CLICK HERE

6)   PFMS || HOW TO CREAT A VENDOR

CLICK HERE

7)   PFMS || બેન્ક વ્યાજ જમા કઈ રીતે કરવું ?

CLICK HERE

8)   PFMS || EXCEL ફાઇલની મદદથી બધા VENDOR એક સાથે બનાવો.

CLICK HERE

9)   PFMS || ગ્રાન્ટ જમા થઈ કે કેમ ?? ચેક કરો.

CLICK HERE

10) PFMS || ચેકથી કરેલ ખર્ચની એન્ટ્રી કેવી રીતે કરવી ?

CLICK HERE

11) PFMS || બેન્ક ચાર્જીસની એન્ટ્રી કઈ રીતે કરવી ?

CLICK HERE

12)  PFMS || બેન્ક મર્જ થવાથી BALANCE ટ્રાન્સફર કઈ રીતે કરવું ?

CLICK HERE

13)   એપ્રિલ 2021થી PFMSમાં આવેલ નવી અપડેટ

CLICK HERE

14)GJ208 અને GJ209 સ્કીમ PFMS માં રજીસ્ટર અને મેપીંગ કરો

CLICK HERE

15)  PFMS || TRANSFER BALANCE FROM GJ118 TO GJ208

CLICK HERE

16) PFMS || E-PAYMENT PRINT RECEIPT  નથી ખુલતી

CLICK HERE