menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, August 21, 2022

દફતરો ક્યાં સુધી સચવવા

 

 

કાયમી સાચવવાના દફતરો:-

👉વયપત્રક

👉ડેડસ્ટોક રજીસ્ટર

👉આવક રજીસ્ટર

👉જાવક રજીસ્ટર

👉સિક્કા રજીસ્ટર

👉કાયમી હુકમોની ફાઈલ

👉પગારબીલ

૩૪ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉લીવીંગ સર્ટીફીકેટ

👉વાલી સ્લીપ ફાઈલ

👉શાળાની આવક - જાવક ફાઈલ

👉વાઉચર ફાઈલ

👉વિઝીટ બુક

👉સુચના બુક

👉કન્ટીજન્સી હિસાબ

👉શાળા ફંડ હિસાબ

👉કન્ટીજન્સી વાઉચર ફાઈલ

👉શાળા ફંડ વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર

👉બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી ફાઈલ

👉સ્ટોક રજીસ્ટર

👉શિષ્યવૃત્તિ વહેચણી પત્રક ફાઈલ

૫ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉શિક્ષકોના હાજરી પત્રક

👉બાળકોના હાજરી પત્રક

👉પરિણામ પત્રક

👉લોગ બુક

👉ટપાલબુક

👉પરચુરણ પરિપત્રોની ફાઈલ

👉માસિક પત્રકની ફાઈલ

👉અભ્યાસક્રમ ફાળવણી ફાઈલ

👉ચાર્જ રીપોર્ટની ફાઈલ

👉શાળા પુસ્તકાલય ઇસ્યુ રજીસ્ટર

👉વાલી સંપર્ક રજીસ્ટર

👉સંસ્થાકીય આયોજન ફાઈલ

૧ વર્ષ સુધી સાચવવાના દફતરો :-

👉ફરજીયાત કાર્યની દૈનિક નોંધ ફાઈલ

👉પરીક્ષાની જવાબદારીની ફાઈલ

👉પત્ર વ્યવહારની ફાઈલ

👉રજા રીપોર્ટની ફાઈલ

No comments:

Post a Comment