📚 *આજ નું લેશન*📚
*નમસ્તે બાળકો..*
વેકેશન દરમિયાન આપણે દરરોજ એક વિષયના ચારે ભાષાના નામો લખશું અને પાકા કરશું. દરરોજ સવારે *ભાષા પુષ્પ* નું એક પેજ તમને મોકલવામાં આવશે. સાંજે તેની *ઓનલાઈન ક્વિઝ* મુકવામાં આવશે.
🏵️ *પ્રયોજક*🏵️*
*રાજેશ કુમાર ડી.સોલંકી*
*_માણકોલ પ્રાથમિક શાળા_*
તૈયાર થઈ ગયા હસે
અત્યાર સુધી ના ચાર ભાષા માં નામ
તો ચકાસી લો તમારું જ્ઞાન....👇
ધોરણ -૩ ગણિત પાઠ -૧ ક્યાંથી જોવું ? પ્રશ્નાવલી ૨
ધોરણ -૩ ગણિત પાઠ -૪ લાંબુ અને ટુંકુ
No comments:
Post a Comment