menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, April 18, 2022

*માણકોલ પ્રાથમિક શાળા  ના શિક્ષક શ્રી સોલંકી રાજેશકુમાર દશરથલાલ ને જ્યોતિબા ફુલે શિક્ષક પારિતોષિક અર્પણ કરીને રાજ્ય કક્ષાએ સન્માન કરવામાં આવ્યું* 

વર્ષ ૨૦૨૨  અંતર્ગત આખા ગુજરાત રાજ્ય માંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદ કરી  *રાજ્ય  કક્ષાએ તેમને *સાવિત્રીબાઈ ફૂલે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ  ૨૦૨૨*  એનાયત કરવાનો કાર્યક્રમ તારીખ ૧૬/૦૪/૨૦૨૨ ના રોજ યોજાયો 
જેમાં રાજ્ય ના  તમામ  જિલ્લાના માંથી    શિક્ષકશ્રીઓ પસંદ કરવામાં આવ્યા જેમાં  *અમદાવાદ જિલ્લામાંથી  *રાજેશ કુમાર  ડી.સોલંકી*  માણકોલ પ્રથમિક  શાળા  ને  તેમના શિક્ષણ ક્ષેત્રે કર્તવ્યનિષ્ઠા સમર્પણ ભાવના ઉમદા સામાજિક અને રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવવા બદલ એવોર્ડ એનાયત  થયેલ છે.

No comments:

Post a Comment