menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, May 29, 2022

મહાન પુરુષોનાં માતા-પિતાનાં નામ ***********************************


           ~~~~~~~~~~~~~~~~~~
⚛️ શ્રીરામ    ➡️    કૌશલ્યાદેવી,   દશરથજી 
⚛️ શ્રીકૃષ્ણ  ➡️   માતા દેવકી,    વાસુદેવજી 
⚛️ ધ્રુવ      ➡️     સુનીતિદેવી,      ઉત્તાનપાદ   
⚛️ પ્રહલાદ  ➡️   ક્યાદુદેવી,    હિરણ્યકસીપુ 
⚛️ શંકરાચાર્ય  ➡️  આર્યમ્બાદેવી,  શિવગુરુ 
⚛️ રામકૃષ્ણ  ➡️  ચંદ્રદેવી,  ખુદીરામ ચેટર્જી 
⚛️વિવેકાનંદ➡️ભુવનેશ્વરીદેવી, વિશ્વનાથદત્ત  
⚛️ ઈશ્વરચંદ્ર  ➡️   ભગવતીદેવી,  ઠાકુરદાસ 
⚛️ પાર્વતી    ➡️     મેનકાદેવી ,     પર્વતરાય 
⚛️ પાંડવો  ➡️    કુંતી - માન્દ્રી,     પાંડુ રાજા 
⚛️ કૌરવો   ➡️      સતી ગંધારી,     ધૃતરાષ્ટ્ર 
⚛️ ઈસુ ખિસ્ત     ➡️     મરિયમ,      જોસેફ 
⚛️ અભિમન્યુ    ➡️   સુભદ્રાદેવી ,    અર્જૂન 
⚛️ શ્રીઅરવિંદ ➡️ સ્વર્ણલત્તા, કૃષ્ણધન ઘોષ 
⚛️ હનુમાનજી➡️અંજનીદેવી, કેશરી(વાયુદેવ) 
⚛️ લવ-કુશ  ➡️   સીતાજી,    શ્રીરામચંદ્રજી 
⚛️ સિદ્ધાર્થ   ➡️  માયાદેવી,   રાજા શુદ્ધોધન 
⚛️ શંકુતલા   ➡️  મેનકાદેવી ,      વિશ્વામિત્ર 
⚛️ ગાંધીજી ➡️ પુતળીબાઈ,   કરમચંદ ગાંધી 
⚛️ કસ્તુરબા  ➡️  વ્રજકુંવરબાઈ, ગોકુલદાસ 
⚛️ શિવાજી  ➡️   જીજાબાઇ,        શાહજી 
⚛️ લક્ષ્મીબાઈ ➡️  ભગીરથીબાઈ, મોરોપંત 
⚛️ સુભાષચંદ્ર ➡️ પ્રભાવતીદેવી, જાનકીનાથ 
⚛️ ભરત   ➡️       શંકુતલાદેવી, દુશ્યંત 
⚛️ ભગવતસિંહ➡️ વિદ્યાવતીદેવી, કિશનસિંહ 
⚛️મહારાણા પ્રતાપ➡️જીવન્તબાઈ, ઉદયસિંહ 
⚛️ લોકમાન્ય તિલક ➡️ પાર્વતીબાઈ, ગંગાધર 
⚛️ ડૉ.આંબેડકર ➡️ સીમાબાઈ, રામજીભાઈ 
⚛️ સરદારસિંહ રાણા ➡️ ફુલજીબા, રવાભાઈ 
⚛️ સરદાર પટેલ  ➡️   લાડબાઈ, ઝવેરભાઈ 
⚛️ વીર સાવરકર ➡️  રાધાબાઈ, દામોદર પંત 
⚛️ બિરસા મુંડા  ➡️    ફરમીમુંડા, સુગનામુંડા 
⚛️શ્યામજીકૃષ્ણ વર્મા➡️ગોમતીબા, કરશનદાસ
⚛️ ખુરદીરામ બોઝ ➡️ લક્ષમીપ્રિયા, ત્રેલોકનાથ
       ~~~~~~~~~~~~~~~~~~~
   

No comments:

Post a Comment