menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Thursday, October 13, 2022

NMMS ના ફોર્મ જમા કરાવા બાબત સુચના



1. આચાર્યનો ફોર્મ સ્વિકારવા બાબતનો forvarding લેટર

2. બાળકોની યાદી જેમાં ક્રમ ,બાળકનું નામ ,જનમ તારીખ,કેટેગરી, કન્ફરમેશન નંબર, મોબાઈલ નંબર લખવો.
3. બાળકનું ફોર્મ આચાર્યના સહિ સિક્કા સાથે
4. દરેક બાળકની ફી ભર્યાની પહોંચ.જો એક સાથે વધુ બાળકોની ફી ભરી હોય તો દરેક બાળકની અલગ અલગ ઝેરોક્ષ કરી જોડવી
5. ધોરણ સાત ની માર્કશીટ
6. આવકનો દાખલો
7. SC / ST બાળક હોય તો જાતિનો દાખલો
8 જો બાળક દિવ્યાંગ હોય તો તેનું સર્ટિફિકેટ ની ઝેરોક્ષ

દરેક બાળકના ફોર્મની સાથે ઉપર મુજબના ડોક્યુમેન્ટ જોડીને સ્ટેપ્લર કરી બધા જ બાળકોના ફોર્મ યાદી પ્રમાણે મૂકી પંચિંગ મશીન વડે કાણા પાડી ટેગ મારીને જ આખો બંચ તાલુકા પંચાયત કચેરીમાં જમા કરાવવાનો રહેશે જેની દરેક આચાર્ય મિત્રોએ નોંધ લેવી


No comments:

Post a Comment