આ વાત નક્કી કરી લો.
એટલા મક્કમ બની કે કોઇ પણ ઘટના તમારી માનસિક શાંતિ હણી ના શકે
જેને જેને મળો એ બધા સાથે વાતોનો વિષય સુખસ્વાસ્થ્ય અને સમૃદ્ધિ હોય
દરેક બાબતની સારી બાજુ નિહાળો અને તમારા આશાવાદને સાચો પાડવા કોશિશ કરજો
ફક્ત શ્રેષ્ઠ બાબતો જ વિચારજો
તમારા મિત્રોને એવી અનુભૂતિ કરાવો કે એમની અંદર કેંક છે. ફક્ત શ્રેષ્ઠ બાબતો પર જ કામ કરજો અને ફક્ત શ્રેષ્ઠ ની j અપેક્ષા રાખો
બીજાની સફળતા માટે એટલા જ ઉત્સાહી રહેજો કે જેટલા તમે તમારી સફળતા માટે હો
ભુતકાળની ભૂલો ભુલી જઈને
ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે કામે લાગી જજો
તમારા સ્વવિકાસ માં એટલા રચ્યાપચ્યા રહે હો કે
બીજાની કુથલી કરવા માટે તમારી પાસે સમય જ ના હોય ચિંતા હણી ના શકે એટલા વિશાળ બની જો
ક્રોધસવાર ના થઈ શકે એટલા ઉમદા બની જો
ભયસતાવી ના શકે એટલા શક્તિશાળી બની જશે. અને
વિપદાઓ નજીક ફરી ના શકે એટલા પ્રસન્ન રહેવી I
પડકારોને અવરોધો નહીં અવરોધો ને પડકારો.
No comments:
Post a Comment