menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, November 24, 2019

દૈનિક નોંધ લખવા તમામ ધોરણ માટે ખાસ

.
*પ્રથમ સત્ર તથા દ્રિતીય સત્ર*
નિબંધ, પ્રોજેક્ટ સહિતનુ અભ્યાસક્રમ આયોજન વર્ષ-૨૦૧૯/૨૦

👉 http://bit.ly/ધોરણ-૧-વાર્ષિક-આયોજન
👉 http://bit.ly/ધોરણ-૨-વાર્ષિક-આયોજન
👉 http://bit.ly/ધોરણ-૩-વાર્ષિક-આયોજન
👉 http://bit.ly/ધોરણ-૪-વાર્ષિક-આયોજન
👉 http://bit.ly/ધોરણ-૫-વાર્ષિક-આયોજન
👉 http://bit.ly/ધોરણ-૬-વાર્ષિક-આયોજન
👉 http://bit.ly/ધોરણ-૭-વાર્ષિક-આયોજન
👉 http://bit.ly/ધોરણ-૮-વાર્ષિક-આયોજન


Wednesday, November 20, 2019

👉🏻 *અધ્યયન નિષ્પતિઓ* 👈🏻





*🛑 ધોરણ 3 થી 8 ની તમામ વિષયની અધ્યયન નિષ્પતિઓ એક જ પોસ્ટમાં મુકેલ છે ડાઉનલોડ કરો અને શિક્ષક મિત્રોને મોકલો*
🔥 *Gcert ની ઓફિશિયલ book  અને વિષયવાર અધ્યયન નિષ્પતિઓ ની ફાઈલ પણ ડાઉનલોડ કરો*  ⤵

*http://bit.ly/2QBo4uS*


 અહીં ક્લિક કરો 


Thursday, November 14, 2019

જરૂરી

*ટાઇમ ટેબલ માટે ખાસ.*

*ધોરણ-1થી5મા 2 શિક્ષકો માટે.*
http://bit.ly/2q9VSVa
*ધોરણ-3-4-5મા ૧ શિક્ષક માટે.*
http://bit.ly/2MHO07S
*ધોરણ-3-4-5મા ૨ શિક્ષક માટે.*
http://bit.ly/2MEJvuI
*ધોરણ-3-4-5મા ૩ શિક્ષક માટે.*
http://bit.ly/2MOHCMq
*ધોરણ-3-4-5મા ૪ શિક્ષક માટે.*
http://bit.ly/2MA553t
*ધોરણ-3 પ્રથમસત્ર માટે ટાઇમ ટેબલ.*
http://bit.ly/2MTESgP
*ધોરણ-3 બીજાસત્ર માટે ટાઇમ ટેબલ.*
http://bit.ly/2MEdZgI
*ધોરણ-4 પ્રથમસત્ર માટે ટાઇમ ટેબલ.*
http://bit.ly/2MBsXnn
*ધોરણ-4 બીજાસત્ર માટે ટાઇમ ટેબલ.*
http://bit.ly/2MEiMyq
*ધોરણ-5 પ્રથમસત્ર તથા બીજાસત્ર માટે.*
http://bit.ly/2MEHG0Q
*ધોરણ-6 માટે ટાઇમ ટેબલ.*
http://bit.ly/2MCpepN
*ધોરણ-7 માટે ટાઇમ ટેબલ.*
http://bit.ly/2MCoKjt
*ધોરણ-8 માટે ટાઇમ ટેબલ.*
http://bit.ly/2MCowc7
*ધોરણ-6-7-8 જનરલ ટાઇમ ટેબલ.*
http://bit.ly/2MEiTdk
*ધોરણ-6-7-8મા 6 શિક્ષકો માટે.*
http://bit.ly/2ZQVUxB

*ધોરણ- 3-4-5 મા તાસ ફાળવણી નિયમનો પરિપત્ર તારીખ- 24-9-2018.*
http://bit.ly/31xVi1q

*દફતર નો ભાર ઓછો કરવા*
*ધોરણ- 6-7-8 મા તાસ ફાળવણી નિયમનો પરિપત્ર તારીખ- 11-12-2018.*
http://bit.ly/31tvh3g

*ધોરણ- 6-7-8 મા તાસ ફાળવણી અંગે જૂનો પરિપત્ર તારીખ- 11-7-2012.*
http://bit.ly/31xNjS2

*ધોરણ- 3-4-5 મા તાસ પદ્ધતિ સ્પષ્ટતા પરિપત્ર તારીખ- 2-5-2019.*
*વિષય બદલી શકે નહીં તે બાબત*
http://bit.ly/31ttr2m


Wednesday, November 6, 2019

 *શિક્ષકો એ સેવ રાખવા લાયક PDF*



1-મકાન પેશગી ફોર્મ

2-લીંક ઇન્સ્યોરન્સ ફોર્મ

3-ઉચ્ચ અભ્યાસ માટે NOC ફોર્મ
  
4-પાસપોર્ટ માટે NOC ફોર્મ
  
5-CPF ખાતું ખોલાવવા માટેનું ફોર્મ
  
6-GPF જિલ્લા ફેરબદલ ફોર્મ
  
7-GPF આખરી ઉપાડનું ફોર્મ
  
8-વારસદાર દ્રારા GPF આખરી ઉપાડનું ફોર્મ
  
9- GPF ખાતું ખોલાવવા માટેનું ફોર્મ
  
10- GPF પાર્ટ ફાઈનલ ઉપાડ ફોર્મ
  
11- ચાલું નોકરીએ અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોના આશ્રીત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવા માટેની મંજુરી મેળવવા અંગેનું ચેકલીસ્ટ

12- જીલ્લા ફેરબદલી માટેનું અરજી ફોર્મ

*●આ તમામ ફોર્મ ડાઉનલોડ કરવા માટે ⤵*
👉 અહીંયા ક્લિક કરો  


Tuesday, November 5, 2019

આજના શૈક્ષણિક ન્યૂઝ


*સરકારી કર્મચારીઓને 8 કલાકના બદલે 9 કલાક કામ કરવું પડશે*

કેન્દ્ર સરકાર દ્વારા મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો

   અહીં ક્લિક કરો  
વય નિવૃત્તિ બાદ ફરજ પરના કર્મચારીઓને માસિક વેતનમાં સુધારા બાબતનો લેટેસ્ટ GR.*
👉  અહીં ક્લિક કરો  




ICT GOOGLE CLASS ROOM કલાસ કેવી રીતે join કરવો તેના step નીચે આપેલ છેl

.
રીત :- 1
◆ Play store પરથી google classroom download કરો.
◆ Home page પર + નિશાની ઉપર ક્લિક કરો.
◆ JOIN CLASS પર ક્લિક કરો.
◆ ypwwk9b કોડ enter કરો.

રીત :-2
◆ તમારું E-mail id 7043861139 પર whats કરો.
◆ થોડા સમય બાદ એક E-mail આવે તેમા JOIN આપો.

https://youtu.be/uAvcJvvOhG8

Monday, November 4, 2019

આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદા. જુઓ :

*ક ખ ગ ઘ ઙ* - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.

*ચ છ જ ઝ ઞ* - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

*ટ ઠ ડ ઢ ણ* - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

*ત થ દ ધ ન* - આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.

*પ ફ બ ભ મ* - આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.

આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.