menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Tuesday, March 17, 2020

ગેરહાજર બાળકો ની માહિતી

☆ધોરણ-૧ ના બાળકો નો સર્વે કરવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરો.
👉 clik

¤CRC  કક્ષાઍ આપવાના ફોર્મ નો નમૂનો ડાઉનલોડ કરો
👉clik
☆શાળામાં બાળકોને દાખલ કરવા માટે વાલી ફોર્મનો કોરા નમુનાની પીડીએફ ડાઉનલોડ કરો*
👉 clik

*તમામ શિક્ષકો માટે સેવ રાખવા જેવો  અગત્યનો પરીપત્ર.....*
☆ ગેરહાજર બાળકો માટે શુ કરવુ તે બાબત નિયામક સાહેબે વિગતવાર સૂચનાઓ આપતો પરીપત્ર કરેલ છે.
☆વિદ્યાર્થી કેટલા દિવસ ગેરહાજર રહે તો શુ કરવુ ❓
☆બાળક કેટલા દિવસ ગેરહાજર રહેશે તો સેટપમા નહિ ગણાય ❓
👉clik

*રોજકામ નમૂનો*
☆બાળક સતત 30 દિવસ વર્ગ માં ગેરહાજર રહે તો કરવાના રોજકામનો નમૂનો ડાઉનલોડ કરો
*👉*clik

¤બાળક સતત 30 દિવસ ગેરહાજર રહે તો રોજકામ કરવા પરિપત્ર તારીખ- 28-1-2019
*👉*clik

☆વાલી સંપર્ક રજીસ્ટર ની *EXEL* ફાઈલ
*👉*clik