menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Thursday, October 29, 2020

વેકેશનમાં બાળકો જ્ઞાન સાથે ગમ્મત આપે તેવું ગૃહકાર્ય*ચાલો ખીલીએ પાર્ટ- 1થી 3*


*🔹️ચાલો ખીલીએ- ભાગ-3🔹️*

*📌 ધોરણ-૨ માટે*
👉 https://bit.ly/3cCxvSl
*📌 ધોરણ-૩ થી ૫ માટે*
👉 https://bit.ly/2XxFxrp
*📌 ધોરણ-૬ થી ૮ માટે*
👉 https://bit.ly/3cAaboj

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
*🔹️ચાલો ખીલીએ- ભાગ-2🔹️*

*📌 ધોરણ-૨ માટે*
👉 https://bit.ly/2MwBDsu
*📌 ધોરણ-૩ થી ૫ માટે*
👉 https://bit.ly/2XzQpVG
*📌 ધોરણ-૬ થી ૮ માટે*
👉 https://bit.ly/3dBILzI
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

*🔹️ચાલો ખીલીએ- ભાગ-1🔹️*

*📌 ધોરણ-૨ માટે*
👉 https://bit.ly/3exB6mc
*📌 ધોરણ-૩ થી ૫ માટે*
👉  https://bit.ly/3dk9LTK
*📌 ધોરણ-૬ થી ૮ માટે*
👉https://bit.ly/2WyNKKg

*તમામ બાળકો, શિક્ષકો અને વાલીઓ સુધી પહોંચાડો 🙏🏻*

Wednesday, October 14, 2020

*✍️🔰📚તા. 13/10/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*✍️ધોરણ-3 ગણિત*
https://youtu.be/ehyoc7_YIR0

*✍️ધોરણ-4 ગણિત*
https://youtu.be/xsysy_PTdFA

*✍️ધોરણ-5 પર્યાવરણ*
https://youtu.be/PvV5Y5CzZoA

*✍️ધોરણ-6 અંગ્રેજી/ગુજરાતી*
https://youtu.be/lBP2w4tsYQ8

*✍️ધોરણ-7 અંગ્રેજી/ગુજરાતી*
https://youtu.be/EnsQtiPhwsU

*✍️ધોરણ-8 અંગ્રેજી/ગુજરાતી*
https://youtu.be/vPlLXB3U6iE

*✍️ધોરણ-9 ગણિત*
https://youtu.be/tdjZfAuoAGs

*✍️ધોરણ-11 ભૌતિક વિજ્ઞાન*
https://youtu.be/fdKjXH6_8zU

*📚📚🙏🙏🙏🙏📚📚*
*✍️🔰📚 ધોરણ: 1 અને 2 તા. 13/10/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*✍️ધોરણ-1 ગણિત*
https://youtu.be/goclPnrKCZM

*✍️ધોરણ-2 ગણિત*
https://youtu.be/oXjyMJBu8Gs

*📚📚🙏🙏🙏🙏📚📚*

*ઘરે શીખીએ અધ્યયન નિષ્પતિ*


ઘરે શીખીએ ની ઓગષ્ટ અને જુલાઈ માસની અધ્યયન નિષ્પતિ ધોરણવાઈઝ આપેલી છે.
*બંન્ને ફાઈલ ડાઉનલોડ કરો*

1️⃣  *ધોરણ-1*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/31306NL
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/31306NL

2️⃣  *ધોરણ-2*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/310v1Kn
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/310v1Kn

3️⃣ *ધોરણ-3*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3nOeqna
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3nOeqna

4️⃣  *ધોરણ-4*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3lBmF3Y
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3lBmF3Y

5️⃣ *ધોરણ-5*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3751JOS
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3751JOS

6️⃣  *ધોરણ-6*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3jYHF43
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3jYHF43

7️⃣  *ધોરણ-7*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/2FqRvwG
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/2FqRvwG

8️⃣  *ધોરણ-8*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/2SS5KxI
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/2SS5KxI

Tuesday, October 13, 2020

ccc. result

null
*સીસીસીના જુના પરિણામ અને નોટિફિકેશન*

સીસીસીના કેટલાક પરિણામ અમુક મિત્રો માંગતા હોય છે એમના માટે જુના પરિણામ

👉 19 AUGUST 2014 THI 23 AUGUST 2014 RESULT

-----------------------------------------------------------------

👉 9 SEPTEMBER 2014 THI 19 SEPTEMBER 2014 RESULT

-----------------------------------------------------------------

👉 20 SEPTEMBER 2014 THI 9 OCTOBER 2014 RESULT


20 SEPTEMBER 2014 THI 1 OCTOBER 2014 RESULT


-----------------------------------------------------------------

7 OCTOBER 2014 THI 18 OCTOBER 2014 RESULT


-----------------------------------------------------------------
👉1 NOVEMBER 2014 THI 25 NOVEMBER 2014 RESULT

👉26 NOVEMBER 2014 THI 9 DECEMBER 2014 RESULT

👉11 DECEEMBER 2014 THI 31 DECEMBER 2014 RESULT

👉1 JANUARY 2015 THI 28 JANUARY 2015 RESULT

👉5 FEBRUARY 2015 THI 20 FEBRUARY 2015 RESULT

👉23 FEBRUARY 2015 THI 5MARCH 2015 RESULT

👉9 APRIL 2015 THI 8 MAY 2015 RESULT

👉14 DECEMBER 2015 THI 31 DECEMBER 2015 RESULT

Sunday, October 11, 2020

ઘરે શીખીએ લેટેસ્ટ અંક*♜✦*♜❁ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો* ❁⇣⇣*સોલ્યુશન available Very 🔜*❁⇣⇣

✦*

*ધોરણ ➊* ⇣⇣
☞✪ https://bit.ly/3lBlPUU

*ધોરણ ➋*⇣⇣
☞✪ https://bit.ly/30UWxsU

*ધોરણ ➌*⇣⇣
☞✪ https://bit.ly/34KdHL0

*ધોરણ ➍*⇣⇣
☞✪ https://bit.ly/2Ik6BoU

*ધોરણ ➎*⇣⇣
☞✪ https://bit.ly/34KppoN

*ધોરણ ➏*⇣⇣
☞✪ https://bit.ly/30UOWe1

*ધોરણ ➐*⇣⇣
☞✪ https://bit.ly/34O7fCr

*ધોરણ ➑*⇣⇣

☞✪ https://bit.ly/3iLWkhH *

✍️🔰📚તા. 12/10/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*✍️ધોરણ-3 ગુજરાતી*
https://youtu.be/0TTugtPMyc8

*✍️ધોરણ-4 ગુજરાતી*
https://youtu.be/eqsTLmEM_Mo

*✍️ધોરણ-5 ગુજરાતી*
https://youtu.be/wVDyB9c39yI

*✍️ધોરણ-6 વિજ્ઞાન/हिन्दी*
https://youtu.be/CSj75L7cax0

*✍️ધોરણ-7 વિજ્ઞાન/ગુજરાતી*
https://youtu.be/Di4AbJb2XfY

*✍️ધોરણ-8 વિજ્ઞાન/ગુજરાતી*
https://youtu.be/4GZAkVvBHu8

*✍️ધોરણ-9 ગણિત*
https://youtu.be/BDJnM6HaPJw

*✍️ધોરણ-11 ભૌતિક વિજ્ઞાન*
https://youtu.be/ECRJwRlzpVg

*📚📚🙏🙏🙏🙏📚📚*
ગણિત ધોરણ 3. પાઠ 4 લાંબુ અને. ટૂંકું.
ગણિત ધોરણ 3. પાઠ 4 લાંબુ અને. ટૂંકું

ગણિત ધોરણ 3 કયા થી જોવું ? ગૂગલ ફોર્મ

ક્લિક

ગણિત ધોરણ 3 આપો અને લો

 ક્લિક

ધોરણ 3 ગણિત. સંખ્યા ની ગમ્મત ગૂગલ ફોર્મ

https://quizzory.com/id/5f8169f1500f720dc1509a31

ધોરણ. 3 ગણિત. કયા થી જોવું ગૂગલ ફોર્મ

https://docs.google.com/forms/d/e/1FAIpQLScADP2eTnJZ7TNTMMZuu7xZpWoDjrfYBjLWe9s2KX-NakwpDA/viewform

NISHTHA તાલીમ માટેના નવા મોડ્યુલ .*

*

👉12 થી 17 ઓક્ટોબર સુધી મોડ્યુલ 4 થી 6 નો અભ્યાસ કરવાનો રહેશે.
👉7.30 થી 10.30 સુધી મોડ્યુલનું વાંચન કરવાનું રહેશે.
👉11 થી 12 વાગ્યા સુધી બાયસેગ પ્રસારણ જોવાનું રહેશે 
👉12 થી 12.30 સ્વાધ્યાય કાર્ય કરવાનું રહેશે.
👉 *તારીખ મુજબ આ મોડ્યુલને JOIN કરી શકો*.

*Sujaypatel11.blogspot.in*

❇️  *નવા મોડ્યુલ 4 થી 6 :* ◈

❇️ *મોડ્યુલ નંબર 4 ની લીંક👇*

https://diksha.gov.in/explore-course/course/do_31312416868196352011465

❇️ *મોડ્યુલ નંબર 5 ની લીંક*

https://diksha.gov.in/explore-course/course/do_3131226029293731841585

❇️ *મોડ્યુલ નંબર 6 ની લીંક*

https://diksha.gov.in/explore-course/course/do_31312327570752307211224
🎍🎍🎍🎍🎍🎍 

Saturday, October 10, 2020

માઈક્રોસોફ્ટ ટીમ કલાસ આયોજન એક્સલ ફાઇલ*

*🔥
*👉🏿પરિપત્રની ગાઈડલાઈન મુજબ તૈયાર કરેલ*

*👉🏿 ધોરણ-૩ થી ૫ નું અલગ આયોજન*

*👉🏿 ધોરણ-૬ થી ૮ નું અલગ આયોજન*

       ⤵️  ⤵️  ⤵️  ⤵️


Friday, October 9, 2020

વિચારજો

એક સહેલીએ બીજી પૂછ્યું: - અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી ?

સાહેલીએ કહ્યું - કંઈ નહીં.

તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે ? શું તારા પતિ પાસે તને ખુશીમાં દેવા માટેની ભેટ માટેના જ પૈસા નથી ? શું તેની નઝરમાં તારી કોઈ કિંમત જ નથી ?

શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ.

પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા, અંતે મન-મુટાવની સરુવાત... આજ મુદ્દા પર વારંવારની લડાઈ ઝગડા... આખરમાં વાત છૂટાછેડા સુધી પહુંચી.

જાણો છો સમસ્યા શરૂ કયાથી થઈ ? સહેલીની તબિયત જોવા આવેલ બીજી સહેલીના એક ફાલતુ સવાલથી...

*

રવિએ તેના મિત્ર પવનને પૂછ્યું: - ક્યાં કામ કરો છો ?

પવન ફલાણી ફલાણી દુકાનમાં.

રવિ - બોસ કેટલી પગાર આપે છે ?

પવન - 18 હજાર.

રવિ - 18000 બસ !!! તમે આટલા અમથા પગારમાંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ? કૈક વિચારો.

પવન - (એક ઊંડો શ્વાસ લઇને) - યાર મુશ્કેલી તો છે જ !

પવને તેના શેઠને પગાર વધારવાની માગણી કરી. શેઠએ પગાર વધારવાની ના પડી, પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો.

*

એક સાહિબને એક માણસને કહ્યું : તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ?

પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ કડક છે. તેને એક નાનું બાળક પણ છે, બિચારાને સમય જ નથી મળતો.

પ્રથમ માણસ કહ્યું - વાહ !! શું થયું છે, તમે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરી છે, અને હવે તેની વ્યસ્તતાને કારણે તેને તમને મળવા માટે સમય નથી મળતો ? આ તો બધા બહાના છે.

વાતચીત પછી, પિતાના હૃદયમાં, પુત્ર વિશે શંકા આવી. જયારે દીકરો તેને મળવા આવે ત્યારે વિચારે કે તેને બાપ સિવાય બધા માટે સમય છે.

આખિરમાં મનનો વલોપાત, અને તેમાં જ વૃદ્ધ માણસને બીમારી ઘેરી વળી...

*

યાદ રાખો, શબ્દોમાં બહુ તાકાત છે, તમારા ફાલતુ વાક્યો અન્ય લોકો પર મોટી અસર કરી શકે છે...

આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે.

*ઘણી વખત આપડે ફાલતુ અર્થહીન સવાલ પૂછી નાખતા હોઈએ છીએ, પણ ત્યારે ભૂલી જઇયે છીએ કે આવા સવાલોથી બીજાની ઝીંદગીમાં નફરત  બીજ મુકતા આવીએ છીએ. એના પરીણામ શુ આવે છે 

*વિચારજો..🙏🙏🙏*

Thursday, October 8, 2020

Bankના તોછડા સ્ટાફ ને કઈ રીતે સીધો કરવો એની વાત આજે કરશુ.



આ પ્રોસેસ તમામ સરકારી બેંક ને લાગુ પડે છે. 

બેન્કમાં જાવ એટલે કામ સરખું થાય નહિ , ધક્કા ખાવા પડે અને અપમાન સહન કરવું પડે.
મોટા ભાગે આ જ હાલત છે. 

જાહેર જનતા નું અપમાન કરવાનો એ લોકો નો કોઈ હક્ક નથી.

*૧. જે વ્યકતિએ તમારું કામ સરખું નથી કર્યું અથવા તો તમારી સાથે તોછડું વર્તન કર્યું છે એનું નામ નોંધી લો અને નામ ના મળે એમ હોય તો ફક્ત કાઉન્ટર નંબર નોંધી લો*.

*૨. https://pgportal.gov.in/ clikવેબસાઈટ ઓપન કરો અને ત્યાં એકાઉન્ટ બનાવો અને લોગીન કરો.*

૩* *Grievane>>Lodge Public Grievance પર ક્લિક કરો એટલે અલગ અલગ મિનિસ્ટ્રી ના ઓપશન આવશે.*

*૪. હવે ફાઇનાન્શ્યલ સર્વિસીસ બેન્કિંગ ડિવિઝન ક્લીક કરો.*

૫. *Misbehaviour/Harrassament/Corruption by Bank staff નો ઓપશન સિલેક્ટ કરો.*

૬ . *જે બેન્ક વિરુદ્ધ તમારી ફરિયાદ હોય એ બેન્ક સિલેક્ટ કરો.*

*૭ .બેંક ની બ્રાન્ચ નું નામ લખો.*

૮ . *અને પછી તમારી ફરિયાદ સરળ ભાષા માં લખી નાખો અને સબમિટ કરી દ્યો.*

૯ . *હવે ૪૮ કલાક માં દિવાળી તમારા ઘરે હશે અને ફટાકડા બેન્ક મેનેજર ઉપર ફૂટશે*.

*૧૦. જે સ્ટાફ તમે જાવ તો જવાબ પણ દેવા તૈયાર ના હતો એ હવે તમને સામે થી  શોધતો આવશે*

*૧૦ .એ ખુદ તમને ફોન કરી ને માફી માંગશે અને હવે થી કોઈ સાથે આવું નહિ કરીયે એની બાહેંધરી આપશે. તમારું જો કોઈ બેન્ક ને લાગતું કામ બાકી હશે એ તુરંત પૂરું કરી દેશે.*

 *Complaint*
*✍જાગો⚖️ ગ્રાહક✅જાગો*