menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Tuesday, January 19, 2021

🌊 *એકમ કસોટીની જુલાઈ 2020 થી જાન્યુઆરી 2021 સુધી લેવાયેલ તમામ એકમ કસોટીની તારીખ લખવા માટે ઉપયોગી પેજ*
_______________________________

🌊 *જો કોઈ બાળકોની એકમ કસોટી નોટબુક ખોવાઈ ગઈ હોય* અને હાલ ના મળતી હોય તો તેના માટે એકમ કસોટી માટે ની *બ્લેન્ક પીડીએફ* બનાવેલ છે
_______________________________

*👆એકમ કસોટીના માર્કસ સ્કેન કરીને ઓનલાઈન કરવા માટે ઓટોમેટિક ડોટ ફાઈલ.*

*Marks Entry* શીટમાં વિદ્યાર્થીના પ્રશ્ન વાઈઝ ગુણ લખશો એટલે બીજી *Print* શીટમાં ઓટોમેટિક ડોટ ફાઈલ બની જશે.
એક પેજમાં આગળ-પાછળ 20 વિદ્યાર્થીઓની વિગત આવશે.
તેની પ્રિન્ટ કાઢી સરળતાથી સ્કેન કરીને માર્કસ ઓનલાઈન કરી શકાશે.
ટેસ્ટની એક એક ચોપડીઓ ઉપાડી, ફેરવી સ્કેન કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને ઝડપથી માર્કસની એન્ટ્રી કરી શકાશે.
*👉https://bit.ly/3hTndl3*
*સૂચના*
👉પોતાના કોમ્પ્યુટરમાં ઉપર આપેલ ફોન્ટ ઈન્સ્ટોલ કરવા. 
👉Marks Entry શીટમાં પીળા કલરના સેલમાં વિગત ભરવી.