menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, February 19, 2021

✅ *જૂન મહિનાના ઘરે શીખીએ માટે ધોરણ 1 થી 8 ની ગુગલ ફોર્મ લિંક*

જેમને ઓનલાઈન કરવાનું બાકી છે એમના માટે

ગૂગલ ફોર્મ https://bit.ly/2SfhUk1


✅ *જુલાઈ મહિનાના ઘરે શીખીએ માટે ધોરણ 1 થી 8 ની   ગૂગલ ફોર્મ https://bit.ly/3agci2G

Monday, February 15, 2021

*📜 વાલી સંમતિપત્રક માટે ઓટોમેટિક Excel ફાઈલ.*

*👌🏽એક જ પેજમાં બાળકોના નામ નાખો... ઓટોમેટિક બધા જ બાળકોના સંમતિપત્ર તૈયાર થઈ જશે.*

*📋 ગુજરાતીમાં SOP*
કોવિડ -19 શાળાઓ શરૂ કરવા માટે સલામતી અને પ્રોટોકોલ માટે એસ.ઓ.પી. / માર્ગદર્શન શારીરિક / સામાજિક સ્તર સાથે..

*તમામ શાળા / શિક્ષકો માટે ખાસ ઉપયોગી. પ્રિન્ટ કરી શાળામાં રાખવા જેવું.*

Wednesday, February 10, 2021

શેરી શિક્ષણ ઉપયોગી PDF અને EXCEL ફાઈલ

💥 **

*શાળા અને શિક્ષક મિત્રો માટે ઉપયોગીગુજરાતની તમામ શાળાના આચાર્ય મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી ફાઈલ*

👉 *ફળિયા / શેરી શિક્ષણ માં રોજે રોજનું આયોજન પત્રક*

*જેમાં શિક્ષકનું નામ, ફળિયાનું નામ, હાજર બાળકો અને સહી વગેરે માહિતી લખી શકશો.*

👉🏻 *પીડીએફ અને એક્સલ બને સ્વરૂપે પત્રકો*


*શાળાએ ફાઇલે રાખવા ઉપયોગી*👇


➖➖➖➖➖➖➖➖➖➖➖➖

*શાળા દફતર મોડ્યુલ PDF ફાઈલ*

💥

👉 *શાળામાં કાયમી રાખવાના દફતર ની માહિતી*

દફ્તરોના પ્રકાર
સરકારી કર્મચારીઓ ને પેશગી ની ઉપયોગી માહિતી
આકસ્મિક ખર્ચના નિયમોની અગત્યની જોગવાઈઓ
નવી વર્ધિત પેન્શન યોજના
શિસ્ત વિષયક કાર્યવાહી
ફરજ મોકૂફી
ખાતાકીય તપાસ
ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ
ગુજરાત મુલ્કી સેવા નિયમો
ગુજરાત મુલ્કી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002
ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો
ઘરભાડા ભથ્થુ મળવાની જોગવાઈ
પરીક્ષા માટે મળવાપાત્ર માનદ વેતન
ચાર્જ એલાઉન્સ👇


👍 *અન્ય ખૂબ જ ઉપયોગી માહિતી જાણો અને મિત્રોને પણ શૅર કરશો*