menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Wednesday, October 11, 2023

પરિણામ પત્રક 2023-24*📊 ઓટો એક્સલ ફાઈલ

*🆕 
🖊️ *ધોરણ 1 થી 8 પરિણામ Excel*



👉🏽 ગયા વર્ષે થયેલ પરિપત્ર મુજબ ધોરણ 5 અને ધોરણ 8 *વર્ગ બઢતી અથવા નાપાસ* કરવાના થાય છે. તો તે પ્રમાણે પરિણામ બનાવવા માટેની ધોરણ પ્રમાણે Excel ફાઈલ

📧 ફાઈલના ઉપયોગ માટે કેટલીક સરળ *સૂચનાઓ અને વિશેષતા*

🎯 ફાઈલમાં *સત્ર ૧* અને *સત્ર ૨* નું પરિણામ બનાવી શકાશે. 

🎯 ફક્ત સત્ર ૧ આધારે પરિણામ જોવા માટે *પત્રક C* માં બાળકોના નામના કોલમની ઉપર આપેલ પીળા રંગના કોલમમાં *સત્રાંત* વિકલ્પ સિલેક્ટ કરવાથી ફક્ત સત્ર ૧ ના ગુણાંકનને આધારે પરિણામ બનશે.

🎯 આ જ ફાઈલમાં પત્રક C માં *વાર્ષિક* વિકલ્પ પસંદ કરવાથી બંને સત્રનો ડેટા ભરી બને સત્રનું ભેગું વાર્ષિક પરિણામ બનાવી શકાશે.

🎯 ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ, કે મોબાઈલમાં ઓપન કરી એડિટ કરવાનો પ્રયાસ કરવો નહિ.

🎯 ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. 

🎯 ફાઈલની ખાસિયત એ છે કે ફાઈલને કોરી (Blank) રાખી પ્રિન્ટ કરીને પણ ઉપયોગ કરી શકાશે.

🎯 *શ્રુતિ સિવાયના ફોન્ટ* નો ઉપયોગ કરી શકાશે.

🎯 જો બાળક સિદ્ધિ નહિ મેળવે તો આપોઆપ *વર્ગ બઢતી* અથવા *નાપાસ* લાગુ પડતું હોય તે લખાઈને આવી જશે. 
       
🎯 દરેક ધોરણ માટે ઉપયોગી *પત્રક F* (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) *આપમેળે* ભરાઈને આવી જશે, 

🎯 તમારી પાસે *પત્રક B* (વ્યક્તિત્વ વિકાસ પત્રક) આગાઉથી તૈયાર હોય તો કોલમ મુજબ ગુણ કોપી પેસ્ટ કરી શકશો અથવા ફક્ત કુલ ગુણ લખી કે કોપી પેસ્ટ કરી શકશો.

🎯 ફાઈલમાં આપની પાસે રહેલ ડેટા કોપી પેસ્ટ કરી શકશો પણ એક વખત ડેટા ભર્યા પછી કટ પેસ્ટ કે વચ્ચેથી ડીલીટ કરી સુધારો કરવો નહિ.