menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, December 10, 2012

સૌ પ્રથમ જીલ્લો પસંદ કરો

ચૂંટણી ફરજ માં જવાનું છે તે તાલુકો પસંદ કરો 

LIST OF BOTH WITH AREA  મતદાન મથક વાર વિસ્તાર ની યાદી પસંદ કરો

હવે તમારા ઓડર  માં કર્મચારી કોડ ની સામે  દાખલા તરીકે  ૦૭/૦૪૧/૦૨૪૧  ના ફોર્મેટ માં લખેલું હસેતેમાં  ૨૪૧  એ તમારૂ મતદાન મથક હસે .

GENERATE REPORT પર ક્લિક કરો

ચુંટણી માં તમારી ફરજ પર નું ગામ શોધો 

આ લીંક CRCMOTAKOTVAD  ના બ્લોક પર થી લીધેલ છે આભાર 

No comments:

Post a Comment