menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, February 3, 2014

ર૦૧૪ મુજબ પ્રથમ સત્ર તા. ૯-૬-ર૦૧૪ થી તા. ૧૯-૧૦-ર૦૧૪ સુધી દિવસ-૧૦૭, દિવાળી વેકેશન તા. ર૦-૧૦-ર૦૧૪ થી તા. ૯-૧૧-ર૦૧૪ સુધી દિવસ-ર૧, દ્વિતીય સત્ર તા. ૧૦-૧૧-ર૦૧૪ થી તા. ૭-પ-ર૦૧પ સુધીદિવસ -૧૩૯, ઉનાળુ વેકેશન તા.૪-પ-ર૦૧પ થી તા. ૭-૬-ર૦૧પ સુધી દિવસ-૩પ. જાહેર રજા-૧૮-દિવાળીની રજા-ર૧, ઉનાળાની રજા-૩પ, સ્થાનીક રજા-૬ કુલ રજા દિવસ-૮૦.

ધો.૧૦ અને ધો.૧રની પુરક પરીક્ષા તા.૧૦-૭-ર૦૧૪ થી (દિવસ-૪), ધો.૯ સેમે.-૧ ધો.૧૦ સેમે-૧ તથા ધો.૧૧-૧ર સામાન્ય પ્રવાહ, ઉ.બુ. વ્યવસાયલક્ષી પ્રવાહ પ્રથમ કસોટી પ્રારંભ તા. ૧૮-૯-ર૦૧૪ ગુરૃવારથી.

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમે-૧-૩ બોર્ડની પ્રાયોગીક પરીક્ષા તા.ર૬-૯-૧૪ થી

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમ ૧-૩ (રેગ્યુલર રીપીટર) બોર્ડ પરીક્ષા તા. ૧૩-૧૦-૧૪ થી.

ધો. ૧૦ સેમ-ર (પ્રીલીમ) ધો.૧ર સા.પ્ર. ઉ.બુ. (પ્રીલીમ) તથા ધો.૧૧ સા.પ્ર. ઉ.બુ. દ્વિતીય કસોટી પ્રારંભ. તા. ર૯-૧-ર૦૧પ થી.

પ્રખરતા શોધ કસોટી (ધો.૯ માટે) તા. ૯-ર-ર૦૧પ થી (દિવસ-૩).

ધો.૧૦ મરજીયાત વિષય ધો.૧ર સા.પ્ર. વિ.પ્ર. ઉ.બુ. બોર્ડની શાળા કક્ષાની પરીક્ષા તા.૧૮-ર-ર૦૧પ થી શાળાએ લેવાની.

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમ-ર અને સેમ-૪ ની પ્રાયોગીક પરીક્ષા તા.ર૩-ર-ર૦૧પ, બોર્ડ પરીક્ષા ધો.૧૦, ધો.૧ર સાં.પ્ર.વિ.પ્ર. ઉ.બુ. પ્રવાહ તા.૧ર-૩-ર૦૧પ થી ધો.૧૧ વિપ્ર.સેમ.-ર પરીક્ષા તા.૩૦-૩-૧પ થી.

શાળાકીય વાર્ષિક પરીક્ષા ધો.૯ અને ધો.૧૧ સા.પ્ર. તેમજ ઉ.ઉ.બુ. પ્રવાહ તા. ૮-૪-૧પ થી.

વર્ષ ર૦૧પ-૧૬ પ્રથમ સત્ર પ્રારંભ તા.૮-૬-ર૦૧પને સોમવારથી.

No comments:

Post a Comment