menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, October 5, 2014

મિત્રો તમારા માંથી ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢવવુ એની માહીતી નથી 

હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે 

મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ કઢવવા નો ખર્ચ માત્ર ૪૦૦ છે 

તો જે મિત્રો ને લાઇસન્સ કઢવવાનુ બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપ 

પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢવી શકે છે 

૧ ) મોજીલા ફાઇર ફોક્ષ ખોલો પછી www.sarthi.nic.in વેબ સાઇટ ખોલો 

2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટ્લે ફોર્મ ખુલસે 

3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી શેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો પછી 

4) સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો 

5) નિચે મેસેજ આવી જશે તે APPLICATION NO લખી લો 

6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો 

7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી 

8) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION

9) APPLICATION NO લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો 

10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્ષ કરીયો તે દિવસે જે તે ટાઇમે 
ફોર્મ ની કોપી લિવિંગ સર્ટિ 
પાસપોર્ટ સાઇજ ના બે ફોટા 
ટાઇમ બૂક કરેલો લેટર 
રાશન કાર્ડ ની જેરોક્ષ 
આધાર કાર્ડ ની જેરોક્ષ 
જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જાવા 
RTO ની બાજુ માથી ફોર્મ નં 2 લઇ લેજો ૨ રુ નુ આવશે 

11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેસે 
12) જો ફૈલ થાવ તો બીજા દિવસે પાછુ જાવાનુ ૨૫ ભરીને પાછી ટ્રય દેવાની 
13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી 
14) http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો 

LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે 
15) L L NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્ષ કરો પરીક્ષા નો અને તે દિવસે જાવાનુ એક કલાક વેલા જાજો નહીંતર વારો બહું મોડો આવશે.
16) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને 
RTO ની બાજુ માથી ફોર્મ નં 4 લઇ લેજો ૨ રુ નુ આવશે 
17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જાસે 
18) ફૈલ થાવ તો અઠવાડીયા પછી.

No comments:

Post a Comment