આજે મારી પાસે ક્યાં નું શું ખાવાનું વખણાય એનું લીસ્ટ આવી ગયું છે...!!!
આ ગમે ત્યાં સેવ કરી રાખજો...ક્યારેક આમાંથી કોઇ જગ્યાએ જાવ તો કામ આવશે.
અમદાવાદ: લકીના મસ્કાબન , સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા , છત્રભૂજની સેન્ડવીચ , જશુબેનના પિઝા , વિજય અને જયભવાનીના વડાપાંવ , કર્ણાવત
ીની દાબેલી , મણીનગરના માસીની પાણીપૂરી , ગીતાની સમોસા-કચોરી , શંભૂની કોફી , દાસના ખમણ-સેવખમણી , લક્ષ્મીના ગાંઠિયા , આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી , જવેરવાડની પાણીપૂરી , મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ , વિદ્યાપીઠ પાસેના થેપલા , ગુજરાતના દાળવડા , ફરકીના ફાલૂદા , પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પ?પડી , વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન , યુનિવર્સિટીના ઢોસા , બાપુનગરના ગોંડલના ગાઠિયા , દિનેશના ભજિયા , સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ , જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ , શંકરનો આઇસ્ક્રીમ , મણિનગરના ટામેટાના ભજિયા , વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી , વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક , મરચી પોળનું ચવાણું , દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા , જુના શેર-બજારનું ચવાણું , ઝવેરીવાડના ચોકલેટ પિઝા , સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ , સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ , હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ , પાંચ કૂવાની ફૂલવડી , લક્ષ્મી બેકરીની પેટિસ , શ્રી રામના ખમણ , ઓનેસ્ટના ભાજી-પાંવ , મોતી બેકરીની નાનખટાઇ , ચંદ્ર વિલાસના ફાફડા જલેબી , સૌરાષ્ટ્રના ફાફડા , ઋતુરાજના મસ્કાબન-ચા , ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા , સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી , ઢબગરવાડની કચોરી , અલંકારના સમોસા , મિરઝાપુરમાં ફેમસના કબાબ , રાયપુરના શ્રી રામના ખમણ , એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ , બહેમરામપુરાના વિજયના દાલવડા , ખોખરા ચાર રસ્તાની ઇડલી , નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા , હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ , બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) , લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું , વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા , જનતાનો કોકો , ઝવેરીવાડની દાળિયાની ચટણી , બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા , રામ વિજયના ફાફડા-જલેબી , ભૂતની આંબલીના ફાંફડા , ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા , એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ , ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ , રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ , અંકુરના આણંદ દાલવડા , ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા , મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે
રાજકોટ: મયૂર ભજિયા , મનહરના સમોસા-ભજિયા , ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા , જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા , રામ ઔર શ્યામના ગોલા , સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ , કરણપરાના બ્રેડ કટકા , એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , જોકરના ગાંઠિયા , સુર્યકાંતના થેપલા-ચા , જય સિયારામના પેંડા , રસિકભાઈનો ચેવડો , જલારામની ચિકી , ગોરધનભાઈનો ચેવડો , આઝાદના ગોલા , બાલાજીની સેન્ડવીચ , અનામના ઘુઘરા , ઇશ્વરના ઘુઘરા , રાજુના ભાજી પાંવ , મગનલાલનો આઇસ્ક્રીમ , સોનાલીના ભાજી પાંવ , સાધનાની ભેળ , નઝમીનું સરબત , રાજમંદિરની લસ્સી , ભગતના પેંડા , શ્રી રામની ચટણી , ?ીલપરાનું અમદાવાદી ખમણ , પટેલના ભાજી પાંવ , સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , રઘુવંશીના વડાપાંવ , બજરંગની સોડા , ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા , નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા , સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ , મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા
વડોદરા : દુલીરામના પેંડા , મહાકાળીનું સેવઉસલ , પારસનું પાન , ભાઇભાઇની દાબૅલી , શ્રીજીના વડાપાંવ , એમજી રોડ પર લાલાકાકાના ભજિયા , મંગળબજારમાં પ્યારેલાલની કચોરી , ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , રાજમહેલ રોડ પર રાજુના ખમણ , અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા , જગદિશનો ચેવડો , ટેસ્ટીના વડાપાંવ , ફતેહરાજના પૌવા , વિનાયકનો પુલાવ , લાલાકાકાના ભજિયા , નાળિયેર પાણીની સિંગ , ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા
સુરત : રમેશનો સાલમપાક , કિશોરનો આઇસ્ક્રીમ , જાનીનો લોચો , લાલ દરવાજાનો ગોપાલનો લોચો , ગાંડાકાકાના ફાફડા , વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ , અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ , ચોપાટી પાસે મહેશનો પુલાવ , વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી , અંબાજી રોડ પર સુરતીના ખમણ , લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ , ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ , ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા , લી??ડા ચોકમાં ચેવલીના ભજિયા , ઝાંપાબજાર પાસે આદર્શની ચા , દાળિયા શેરીની નરેશની ભેળ , બેગમપુરામાં મઢીની ખમણી , સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા , મોટા વરાછામાં કુંભણિયા ભજિયા , ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે , ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી , ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો , વરાછા રોડ પરના મયૂરના ભજિયા
ગાંધીનગર : મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા , મહાલક્ષ્મીના ખમણ , મહારાજના દાળવડા , ભાભીના
ભજિયા , બટુકના ગોટા , મોરલીના ઢોંસા , પુજાના ઢોકળા , સેંધાના ગોટા , અક્ષરધામની ખીચડી , લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ , વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી
અમરેલી : ચક્કાભાઈની ચા , જયહિન્દના ગોટા , ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી , હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા , ભગતનું ઉંધીયુ , મહારાજના ભાજીપાંવ , શિતલનુ કોલ્ડપાન
ભૂજ : બાસૂદી ગોળા , રજવાડી ગોળા , આઇસ્ક્રીમ ગોળા , વાણિયાવાડ ખાવડાના સાટા , પકવાન અને ગુલાબપાક , ગોવિંદજીના પેંડા , મધુની ભેળ , ધીરૂભાઈની રોટી , શંકરના વડાપાંવ
સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા , રાજેશના સમોસા , જગદંબના પરોઠા , ઉકાનું પૂરી-શાક , સિકંદરની સિંગ , જલારામના વાળા-પાંવ , નોવેલ્ટીના પરોઠા -શાક , પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ , ચેતનાની દાબેલી , દાળમિલમાં સાગરની ખસતા કચોરી , એસ્ટ્રોનનું પાન , કિસ્મતની સોડા , સૂર્યાના ભાજી પાંવ , ગોકુલનું સીઝલર , ગોપાલના મસાલા પાંવ
જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ , વલ્લભભાઈના પેંડા , જનતા ફાટકના વણેલા ગાંઠિયા , જગદિશનો ફાલુદો , ગીતાનો આઇસ્ક્રિમ , જવાહરના પાન , દિલિપના ઘુઘરા , ઉમિયાના ભજિયા , લખુભાઈનો રગડો , ગીજુભાઈની ભેળપૂરી , ડાયફ્રુટની કચોરી
મહેસાણા: સહયોગના પેંડા , મુરલીના વડા પાંવ , પટેલની ખમણી , સ્ટેશનની ચા , રામપુરા ચોકડીની દાબેલી , ક્રિષ્નાની દાબેલી
બારડોલી : જલારામના પાંતરા , જલારામના ખમણ , જલારામની ખીચડી , મહારાણાના દાણા-ચણા , ભરકાદેવીનું આઈસ્ક્રીમ , જેઠાની પાંવભાજી
જેતપુર : વજુગીરી ના ભજીયા , દિપકની દાબેલી , નાથબાપાના લસણિયા સેવ મમરા , ભગતના પેંડા
ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ
આણંદ : રેલવે સ્ટેશનની દાબેલી , પાંડુના દાલ વડા , યોગેશના ખમણ , સાસુજીનો હાંડવો
દાહોદા : બાદશાહ કૂલ્ફી
ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા , ગાયત્રીની લસ્સી , શંકરની ભાજી-પાવ , ગોપાલનો ગોટો
બોટાદ : જેરામભાઈનો ચેવડો
મોરબી : પકાના ભૂંગરા બટાટા , કાનાની દાબેલી , ભારતની પાણી પુરી , મયુરના ભજિયા , ચક્કાના બ્રેડ બટાટા , જૈનના ખમણ
નવસારી: વિકાસના સમોસા , મામાની પેટીસ
ધારી: કનૈયા ડેરીનો શીખંડ
મહુવા: વરિયાળીનું સરબત
નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું , વસોગામના પત્તરવેલિયા
Posted via RAJESH
No comments:
Post a Comment