menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, July 22, 2018

computer corse online

શાળા ચલાવતાં ભાઈ બહેનો ને વિનંતી છે કે તમારી શાળા ના વિદ્યાર્થીઓને YouTube મા જઈ MafatShikho ની ચેનલ મા નીચે આપેલ લીંક પરથી કોમ્પુટર ના કોર્સ મફતમાં શીખવા માટે ગુજરાતી ભાષામાં બનાવેલ વિડીયો જોવા શીખવાડો કે જેથી તેઓ મફત માં મોટા શેહરો જેવું કોમ્પ્યુટર શિક્ષણ મેળવી શકે.

દિવસ પ્રમાણે ગોઠવેલું બધું શિક્ષણ મફત માં છે.

મફત ડાઉનલોડ કરો પૂરે પૂરા કૉમ્પ્યુટર કોર્સ ના વિડિયો.

1. Computer Basics (MS-Office, Word, Excel, Powerpoint, Access)
https://goo.gl/gKg1Mz

2. Computer Accounting (Tally ERP 9)
https://goo.gl/jZ652g

3. Advance Office work Excel formulas
https://goo.gl/MtycvU

4. Corel Draw Graphics
https://goo.gl/XxBwMK

5. Photoshop CS6/CC
https://goo.gl/R4CPPZ

6. Adobe Illustrator CS6/CC
https://goo.gl/BQ8ypP

7. Website Front End Development માટે ના નિયમો
https://goo.gl/bhczoX

8. Website Interactive Front End Development માટે ના નિયમો
https://goo.gl/ny1m2h

9. Website Backend, Database Development માટે ના નિયમો
https://goo.gl/kLEPPu

10. Procedural પ્રૉગ્રૅમિંગ માટે ના નિયમો
https://goo.gl/ios8v3

11. Object Oriented પ્રૉગ્રૅમિંગ માટે ના નિયમો
https://goo.gl/4tes8i

12. Dot Net (Windows Desktop) પ્રૉગ્રૅમિંગ માટે ના નિયમો
https://goo.gl/aQ5oC7

13. AutoCAD
https://goo.gl/yNezSP

14. Computer Hardware
https://goo.gl/HHwtNw

Facebook પેજ લાઈક કરો.
https://www.facebook.com/Abhyasee/

કોર્સ DVD પર ખરીદ કરવા માટે
https://www.instamojo.com/AjayParmar/

No comments:

Post a Comment