નિબંધ લેખન સુંદર આયોજન & ધોરણ 3 થી 8 હિન્દી-અંગ્રેજી-ગુજરાતી ના સુંદર નિબંધો...!
🎯 ધોરણ 6,7,8 ભાષાના વિષયો ક્યાં મહિના માં કયો નિબંધ લખાય તેની વિગતે માહિતી
👉 https://shixanvihar.blogspot.com/2019/01/std-3-to-8-nibandh-lekhan-gujarati.html
menu
- Home
- મારો વર્ગ (ફક્ત મારી ઉપયોગી ફાઈલો )
- શાળા ને ઉપયોગી ફાઈલો
- ઉપયોગી ડાળી
- પ્રજ્ઞા અભિગમ તથા વાંચન મટીરીયલ્સ
- પરિપત્રો
- મોડ્યુલ
- પાઠ્યપુસ્તકો
- ગુજરાતી
- ENGLISH
- હિન્દી
- સંસ્કૃત
- MATHS
- Scienc
- EXTRA BOOK
- ધોરણ -૧
- ધોરણ -૨
- ધોરણ -૩
- ધોરણ -૪
- ધોરણ-૫
- ધોરણ -૬
- ધોરણ-૭
- ધોરણ-૮
- ધોરણ-૯
- ધોરણ-૧૦
- ધોરણ ૧૧ (આર્ટસ)
- ધોરણ -૧૨(આર્ટસ)
- ધો.6થી8(ગુજરાતી)
- ધો.6થી12(ઈતિહાસ)
- રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A
- પરીક્ષાલક્ષી પત્રકો (SCE)
- 1 to 12 BOOK
- PROJECT
- ક્રિયાત્મક સંશોધન
- T.L.M
- E BOOK
- સામાયિક
- મેગેઝીન
- સીસીસી પરીક્ષા
- દેશી હિશાબ
- પ્રાર્થના ક્રાયક્રમ
- प्राथॅनासभा
- સુવિચાર
- અહેવાલ
- શિક્ષક સજ્જતા કસોટી
- TET / TAT /HTAT /CRC/BRC ANS.KEY
- Nmms ની પરીક્ષા
- જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ, ધોરણ-8, સાહિત્ય
- ધોરણ 5 થી 12 ના ગણિત વિષયનાં વિડિઓ
- હોમ લર્નિંગ (HOME LEARNING)
- જ્ઞાનકુંજ વિડીયો
- IMPORTANT DOCUMENT
- ગુજરાતી બ્લોગ જગત
- આધાર કાર્ડ (યુનિક આઈડી )
- तमारा बालक नो आधार डाइस जानो
- ગુજરાતી / હિન્દી ફ્રોન્ટ
- અગત્યા ના ફોર્મ
- SSA SONG
- ગુજરાતી શ્રુતિ સેટઅપ
- Math's(રિઝનિંગ)
- મતદાર યાદી
- વિવિધ વાનગીઓ
- exal file
- એકમ કસોટી
- ભાષા પુષ્પ ક્વીઝ & google form
- પાઠ્યપુસ્તક ,શિક્ષક આવૃત્તિ અને સંદર્ભ સાહિત્ય
- વિજ્ઞાન- ગણિત મેળા વિષે
- Liberty(Special Booklet)
- ચાલો રમતા રમતા શીખીએ
- ડી .ડી.ગિરનાર પર આધારિત ટેસ્ટ
- ચાલો કોમ્યુટર શીખો
- બેનર ની દુનિયા
- સમાચાર પત્રો
ચાલતી લીટી
શાળા ઓનલાઈન લીંક
Friday, February 15, 2019
link
Monday, February 4, 2019
matrubhashadin
📝 _આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણત્રી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉ.હ. જુઓ: ક ખ ગ ઘ ઙ - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ._
📍 _ચ છ જ ઝ ઞ - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ._
📍 _ટ ઠ ડ ઢ ણ - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ._
📍 _ત થ દ ધ ન - આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ._
📍 _પ ફ બ ભ મ - આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ._
📍 _આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં ? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ._
📍 _આગામી દિવસોમાં *વિશ્વ માતૃભાષા દિન* ની ઉજવણી થશે ત્યારે ઉપરોક્ત માહિતી યાદ રાખશો. માતૃભાષાનો જયજયકાર થજો..._