*
*શિક્ષક ની જ્યારે બદલી થાય છે ત્યારે તમામ લેવલે પગારનું કામ પૂરું થયાં બાદ જ SAS PORTAL પરથી બદલી બતાવી દૂર કરવો જો કોઈ લેવલે પગારનું ભરવા કે મંજૂર કરવાનું કામ બાકી હશે તો દૂર કર્યા બાદ થશે નહિ*
*શિક્ષક ને મૂળ શાળામાંથી દુર કરવા માટે મૂળ શાળાનું લોગીન કરી માહિતી ઉમેરવી માં શિક્ષક ની માહિતી માં જઇ નામની સામે 👤 આવા આઈકન પર ક્લિક કરી શિક્ષક ને શાળા માથી દૂર કરવા માં બદલી બતાવી બાજુમાં બદલી ની તારીખ નાખી સબમિટ કરવું.*
શિક્ષક લોગીન કરવા માટે. ⤵️
*http://bit.ly/sas-gujarat-in*
*બદલી વાળી શાળામાં શિક્ષકને ઉમેરવા માટે બદલી વાળી શાળાનું લોગીન કરી આંતરિક બદલીમાં જઈ SAS પોર્ટલ પર આપેલ શિક્ષક નો મોબાઈલ નંબર નાખી કલીક કરતા શિક્ષક નું નામ લીલા કલર થી બતાવશે ત્યાર બાદ જરૂરી તારીખો માથી સબમિટ કરવું. OTP માગે ત્યારે વેબસાઇટ પર OTP લખેલ આવશે તે નાખી સબમિટ કરવું.*