menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, December 4, 2020

શિક્ષક ની જ્યારે અન્ય શાળામાં બદલી થાય ત્યારે ધ્યાન માં રાખવા જેવી બાબતો.*

*
*શિક્ષક ની જ્યારે બદલી થાય છે ત્યારે તમામ લેવલે પગારનું કામ પૂરું થયાં બાદ જ SAS PORTAL પરથી બદલી બતાવી દૂર કરવો જો કોઈ લેવલે પગારનું ભરવા કે મંજૂર કરવાનું કામ બાકી હશે તો દૂર કર્યા બાદ થશે નહિ*

*શિક્ષક ને મૂળ શાળામાંથી  દુર કરવા માટે  મૂળ શાળાનું લોગીન કરી માહિતી ઉમેરવી માં શિક્ષક ની માહિતી માં જઇ નામની સામે 👤 આવા આઈકન પર ક્લિક કરી શિક્ષક ને શાળા માથી દૂર કરવા માં બદલી બતાવી બાજુમાં બદલી ની તારીખ નાખી સબમિટ કરવું.*
શિક્ષક લોગીન કરવા માટે. ⤵️
*http://bit.ly/sas-gujarat-in*

*બદલી વાળી શાળામાં શિક્ષકને ઉમેરવા માટે બદલી વાળી શાળાનું લોગીન કરી આંતરિક બદલીમાં જઈ  SAS પોર્ટલ પર આપેલ શિક્ષક નો મોબાઈલ નંબર નાખી કલીક કરતા શિક્ષક નું નામ લીલા કલર થી બતાવશે ત્યાર બાદ જરૂરી તારીખો માથી સબમિટ કરવું. OTP માગે ત્યારે વેબસાઇટ પર OTP લખેલ આવશે તે નાખી સબમિટ કરવું.*

No comments:

Post a Comment