menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, June 4, 2021

☑️ આ એક્સેલ ફાઇલમાં તમે તમારા વર્ગનુ વર્ગ દર્પણ બનાવી શકો.*

*

*➡️ આ ફાઈલમાં પ્રથમ સીટમાં વિદ્યાર્થીના નામ નાખશો તો બધી શીટમાં ઓટોમેટિક આવી જશે જેથી કરીને વારંવાર કોપી પેસ્ટ કરવાનુ પણ નહીં રહે.*

🖍 વર્ગ દર્પણ
🖍 રચનાત્મક પત્રક A
🖍 બાળકોની રજા નોંધ
🖍 પુસ્તક ઇસ્યુ રજીસ્ટર
🖍 એકમ કસોટીના ગુણની નોંધ
🖍 બાળકોના વજન અને ઉંચાઈ
🖍 પાઠ્યપુસ્તક મળ્યા બદલની પહોંચ
🖍 બાળકોની માસવાર હાજરીની ગણતરી
⤵️  ⤵️  ⤵️  ⤵️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*

No comments:

Post a Comment