menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Thursday, July 8, 2021

શુભેચ્છા મુલાકાત

આજ રોજ 
 * અમદાવાદ જિલ્લા પંચાયત માં  નવનિયુક્ત. હોદ્દેદારશ્રીઓ 
 *ચેરમેનશ્રી શિક્ષણ સમિતિ અમદાવાદ* 
 ~શ્રી હિરલબેન દેવેશભાઇ પટેલ 
શ્રી દેવેશભાઈ પટેલ~ 
 *ચેરમેન શ્રી  ન્યાય સમિતિ અમદાવાદ* 
 રેખાબેન કાંતિભાઈ લકુમ
શ્રી કાંતિભાઈ લકુમ_ 
 *જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમદાવાદ શ્રી* 
 ડૉ.એમ.એન.પટેલ સાહેબશ્રી 
ની શુભેચ્છા મુલાકાત લઈ ને. 
અભિનંદન. સહ. મંડળ ની મંજૂરી.તથા રચનાત્મક કર્યા માં ભાગીદારી. સાથે. શિક્ષણ જગત માં મદદરૂપ ભૂમિકા વિશે ગહન ચર્ચા સાથે  માર્ગદર્શન રૂપ ચર્ચા કરવા એમાં આવી.
  તમામ ઉપસ્થિત. સભાસદો અને. હોદેદારો એ જે કિંમતી સમય ફાળવ્યો તે બદલ. મંડળ. આભાર વ્યક્ત કરે છે . સૌ મિત્રો. સફળ મુલાકાત. ના આનંદ સાથે. વિદિત થયા.👏........

No comments:

Post a Comment