menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Tuesday, September 28, 2021

SI આવે ત્યારે આટલી બાબત તૈયાર રાખવી


દૈનિક નોંધ(અધ્યયન નિષ્પત્તિ મુજબ) સહી થયેલ હોવી જોઈએ.
➡️વાર્ષિક આયોજન(અગાઉ મોકલેલ છે એ મુજબ)
➡️SCE પત્રક -A
➡️પુસ્તકાલય નો ઉપયોગ બાળકો અને શિક્ષકો બંનેનો
➡️એકમ કસોટીઓની નિયમ મુજબ ચકાસણી અને તેને        લગતી માહિતી
➡️ હોમ learning NI માહિતી આધાર પુરાવા સાથે
➡️નબળા બાળકોની યાદી અને તેમને કરાવેલ વાંચન, લેખન, ગણન ની કામગીરી આધાર પુરાવા સાથે
➡️વર્ગ ના હાજરી પત્રક
➡️આયોજન મુજબ અભ્યાસક્રમ
➡️ઓનલાઇન હાજરી
➡️વર્ગની અને લોબીની સ્વચ્છતા

No comments:

Post a Comment