menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, December 17, 2023

માણકોલ ગામે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો':

'

 કે.વી. પરિવાર સમાજ સેવા સંસ્થા અને  દીવાન-બલ્લુભાઈ શાળાના સંયુક્ત ઉપક્રમે સાણંદ તાલુકાના માણકોલ ગામમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના પ્રતિષ્ઠિત ડોક્ટરો ડો. હિતેષ અંધારિયા, ડો.આશિષ દેશાઈ, ડો. શ્રેણુજ ગાંધી,  ડો. આસકા ગાંધી, ડો.આખુજી, ડો. સલોની શાહ, ડો.નઈમ ભાઈએ ઉપસ્થિત રહીને હાડકા, સ્ત્રી રોગ, આંખો, સર્જરી ના લગભગ ૩૨૭ કરતા વધુ દર્દીઓને તપાસી તેઓના રોગનું નિદાન કરવામાં આવ્યું હતું. તેઓને જરૂરી પ્રાથમિક સારવાર સાથે ગંભીર બિમારીમાં સપડાયેલ વ્યક્તિઓને આગળની સારવાર માટે વ્યવસ્થા કરી આપી હતી, લગભગ ૧૮૦  જરૂરીયાત મંદ દર્દીઓને આંખોના ચશ્માનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાણંદના ઉદ્યોગપતિઓ શ્રી ટીકુભાઈ , શ્રી જયમીન ભાઇ , લા.મુકેશ પટેલ, રોટેરિયન અમિતાભ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. 
      તેઓએ જણાવ્યું હતું કે રોગ થાય અને તેની સારવાર મેળવવા દોડવું પડે તેના બદલે રોગ ન થાય તે માટેનુ પ્રાવધાન રાખવું જોઈએ. પ્રધાનમંત્રી ના વિચારો અનુસાર રહેણાંકની આસપાસ સ્વચ્છતા રાખવાથી,  પૌષ્ટિક આહાર, નિયમિત આરામ અને નિયમિત વ્યાયામથી  શરીરની તંદુરસ્તી જાળવી શકાય છે. વ્યસનોથી દૂર રહેવુ તે બહુ અગત્યની બાબત છે.
 આ કાર્યક્રમમાં માણકોલ પ્રાથમિક શાળા પરિવાર તેમજ દીવાન-બલ્લુભાઈ શાળા પરિવાર સહયોગી બન્યા હતા .
              ઉપસ્થિત દીવાન -બલ્લુભાઈ  શાળાના નિયામક ડો કિરીટભાઈ જોષીએ જણાવ્યું હતું કે વ્યક્તિ પાસે આર્થિક સમૃદ્ધિ હોય, શૈક્ષણિક લાયકાત હોય પણ માનવતા વિહીન જીવન હોય તો તે પૈસા અને વિદ્યા નકામી છે. નાગરિકોએ જાગૃત બની સરકાર દ્વારા ચાલતી આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવો જોઈએ.

Monday, December 11, 2023

મરજિયાત રજાઓ 2024

*📅મરજીયાત રજાઓ – ૨૦૨૪📅*
👉🏻01-01-2024 (સોમવાર)
👉🏻ખ્રિસ્તી નુતન વર્ષ
👉🏻15-01-2024 (સોમવાર)
👉🏻વાસી ઉતરાયણ
👉🏻17-01-2024 (બુધવાર)
👉🏻ગુરૂ ગોવિંદસિંહનો જન્મદિન
👉🏻22-02-2024 (ગુરૂવાર)
👉🏻વિશ્વકર્મા જયંતી
👉🏻24-02-2024 (શનિવાર)
👉🏻સંતશ્રી રવિદાસજી જન્મજયંતી
👉🏻26-02-2024 (સોમવાર)
👉🏻શબ-એ-બારાત
👉🏻27-02-2024 (મંગળવાર)
👉🏻ધણી માતંગ દેવશ્રીની જન્મ જયંતી
👉🏻21-03-2024 (ગુરૂવાર)
👉🏻જમશેદી નવરોઝ
👉🏻01-04-2024 (સોમવાર)
👉🏻શહાદત-એ-હજરત અલી
👉🏻09-04-2024 (મંગળવાર)
👉🏻ગુડી પડવો
👉🏻12-04-2024 (શુક્રવાર)
👉🏻રમજાન ઈદ
👉🏻22-04-2024 (સોમવાર)
👉🏻હાટકેશ્વર જયંતી
👉🏻જરથોસ્તનો દિશો
👉🏻23-04-2024 (મંગળવાર)
👉🏻હનુમાન જયંતી
👉🏻પેસાહ
👉🏻04-05-2024 (શનિવાર)
👉🏻વલ્ભાચાર્ય જયંતી
👉🏻22-05-2024 (બુધવાર)
👉🏻જરથોસ્તનો દિશો
👉🏻23-05-2024 (ગુરૂવાર)
👉🏻બુદ્ધ પૂર્ણિમા
👉🏻10-06-2024 (સોમવાર)
👉🏻ગુરુ અર્જુનદેવનો શહીદ દિન
👉🏻12-06-2024 (બુધવાર)
👉🏻શાવુઓથ
👉🏻13-07-2024 (શનિવાર)
👉🏻ગાથા ગહમ્બર
👉🏻15-07-2024 (સોમવાર)
👉🏻પારસી નુતનવર્ષ આરંભ પૂર્વનો દિવસ
👉🏻16-07-2024 (મંગળવાર)
👉🏻નવમો મોહરમ
👉🏻પારસી નુતનવર્ષ
👉🏻09-08-2024 (શુક્રવાર)
👉🏻વિશ્વ આદિવાસી દિવસ
👉🏻12-08-2024 (સોમવાર)
👉🏻ગાથા ગહમ્બર
13-08-2024 (મંગળવાર)
👉🏻તિશા-બ-અવ
👉🏻14-08-2024 (બુધવાર)
👉🏻પારસી નુતનવર્ષ આરંભ પૂર્વનો દિવસ
👉🏻20-08-2024 (મંગળવાર)
👉🏻ખોરદાદ સાલ
👉🏻27-08-2024 (મંગળવાર)
👉🏻નંદ ઉત્સવ
👉🏻31-08-2024 (શનિવાર)
👉🏻પર્યુષણ મહાપર્વ પ્રારંભદિન
👉🏻02-09-2024 (સોમવાર)
👉🏻શહાદત-એ-ઈમામ હસન
👉🏻04-09-2024 (બુધવાર)
👉🏻મહાવીર સ્વામી જન્મવાંચન
👉🏻07-09-2024 (શનિવાર)
👉🏻ગણેશ ચતુર્થી
👉🏻21-09-2024 (શનિવાર)
👉🏻ઈદ-એ-મૌલુદ
👉🏻03-10-2024 (ગુરૂવાર)
👉🏻રોશ હાસાના
👉🏻11-10-2024 (શુક્રવાર)
👉🏻કિપ્પુર આરંભ પૂર્વનો દિવસ
👉🏻12-10-2024 (શનિવાર)
👉🏻યોમ કિપ્પુર
👉🏻17-10-2024 (ગુરૂવાર)
👉🏻સુક્કોથ
👉🏻29-10-2024 (મંગળવાર)
👉🏻ધનતેરસ
👉🏻30-10-2024 (બુધવાર)
👉🏻કાળી ચૌદસ
👉🏻15-11-2024 (શુક્રવાર)
👉🏻દેવ દિવાળી
👉🏻11-12-2024 (બુધવાર)
👉🏻ભગવદ ગીતા જયંતી
👉🏻26-12-2024 (ગુરૂવાર)
👉🏻બોક્સિંગ ડે

Thursday, December 7, 2023

Wednesday, October 11, 2023

પરિણામ પત્રક 2023-24*📊 ઓટો એક્સલ ફાઈલ

*🆕 
🖊️ *ધોરણ 1 થી 8 પરિણામ Excel*



👉🏽 ગયા વર્ષે થયેલ પરિપત્ર મુજબ ધોરણ 5 અને ધોરણ 8 *વર્ગ બઢતી અથવા નાપાસ* કરવાના થાય છે. તો તે પ્રમાણે પરિણામ બનાવવા માટેની ધોરણ પ્રમાણે Excel ફાઈલ

📧 ફાઈલના ઉપયોગ માટે કેટલીક સરળ *સૂચનાઓ અને વિશેષતા*

🎯 ફાઈલમાં *સત્ર ૧* અને *સત્ર ૨* નું પરિણામ બનાવી શકાશે. 

🎯 ફક્ત સત્ર ૧ આધારે પરિણામ જોવા માટે *પત્રક C* માં બાળકોના નામના કોલમની ઉપર આપેલ પીળા રંગના કોલમમાં *સત્રાંત* વિકલ્પ સિલેક્ટ કરવાથી ફક્ત સત્ર ૧ ના ગુણાંકનને આધારે પરિણામ બનશે.

🎯 આ જ ફાઈલમાં પત્રક C માં *વાર્ષિક* વિકલ્પ પસંદ કરવાથી બંને સત્રનો ડેટા ભરી બને સત્રનું ભેગું વાર્ષિક પરિણામ બનાવી શકાશે.

🎯 ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ, કે મોબાઈલમાં ઓપન કરી એડિટ કરવાનો પ્રયાસ કરવો નહિ.

🎯 ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. 

🎯 ફાઈલની ખાસિયત એ છે કે ફાઈલને કોરી (Blank) રાખી પ્રિન્ટ કરીને પણ ઉપયોગ કરી શકાશે.

🎯 *શ્રુતિ સિવાયના ફોન્ટ* નો ઉપયોગ કરી શકાશે.

🎯 જો બાળક સિદ્ધિ નહિ મેળવે તો આપોઆપ *વર્ગ બઢતી* અથવા *નાપાસ* લાગુ પડતું હોય તે લખાઈને આવી જશે. 
       
🎯 દરેક ધોરણ માટે ઉપયોગી *પત્રક F* (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) *આપમેળે* ભરાઈને આવી જશે, 

🎯 તમારી પાસે *પત્રક B* (વ્યક્તિત્વ વિકાસ પત્રક) આગાઉથી તૈયાર હોય તો કોલમ મુજબ ગુણ કોપી પેસ્ટ કરી શકશો અથવા ફક્ત કુલ ગુણ લખી કે કોપી પેસ્ટ કરી શકશો.

🎯 ફાઈલમાં આપની પાસે રહેલ ડેટા કોપી પેસ્ટ કરી શકશો પણ એક વખત ડેટા ભર્યા પછી કટ પેસ્ટ કે વચ્ચેથી ડીલીટ કરી સુધારો કરવો નહિ.


Thursday, September 14, 2023

*📚 શિક્ષક આવૃત્તિ*


*📕 ધોરણ 1 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ*

*📗 ધોરણ 2 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ*

*📘 ધોરણ 3 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ*
➖➖➖➖➖➖➖➖➖➖
💁‍♂️ *ધોરણ 3 થી 8 ના બાળકો માટે અંગ્રેજી શિક્ષક દ્વારા નિર્મિત અંગ્રેજીની મજાની 4 રમતો* 
➖➖➖➖➖➖➖➖➖➖
💁‍♂️ *Basic English Book ડાઉનલોડ કરો.*
➖➖➖➖➖➖➖➖➖➖
👌 *ધોરણ 5 થી 8 ના સ્પેલીંગો*
➖➖➖➖➖➖➖➖➖➖
📈 *ધોરણ 3 થી 8 - અંગ્રેજી ગ્રામર માટેની ઉપયોગી PDF ફાઈલ*
➖➖➖➖➖➖➖➖➖➖

Sunday, February 12, 2023

ધોરણ ૬ થી ૮ ના વિવિધ વિષયોના સ્વાધ્યાયની ફાઈલ*


👇 *Download Now*👇
🎯* *ધોરણ ૬ થી ૮ ના ગુજરાતી વિષયની સ્વાધ્યાયની ફાઈલ*
https://www.vankraivadischool.com/2022/07/6-8_30.html
🎯* *ધોરણ ૬ થી ૮ ના હિન્દી વિષયની સ્વાધ્યાયની ફાઈલ*
https://www.vankraivadischool.com/2022/07/6-8_30.html
🎯* *ધોરણ ૬ થી ૮ ના સંસ્કૃત વિષયની સ્વાધ્યાયની ફાઈલ*
https://www.vankraivadischool.com/2022/07/6-8_30.html
🎯* *ધોરણ ૬ થી ૮ ના અંગ્રેજી વિષયની સ્વાધ્યાયની ફાઈલ*
https://www.vankraivadischool.com/2022/07/6-8_30.html
🎯* *ધોરણ ૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાયની ફાઈલ*
https://www.vankraivadischool.com/2022/08/6-8-pdf-file.html
🎯* *ધોરણ ૬ થી ૮ ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાયની ફાઈલ*
https://www.vankraivadischool.com/2020/09/%20Standard%206-7-8-%20Science-%20Frist%20Semester-%20all%20Chapter%20-Videos%20-and%20-PDF.html

Sunday, January 15, 2023

સંસ્કૃત વિષયને સમર્પિત ગુજરાતની પ્રથમ અને એકમાત્ર એપ્લિકેશન.

"Sanskritwala"  

નીચેની લિંક પર ક્લિક કરી આજે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો.
🪷👇🏻👇🏻👇🏻🪷
*https://play.google.com/store/apps/details?id=com.svparghi.sanskritwala*
🪷👆🏻👆🏻👆🏻🪷
*No advertisement*
*No Login required*
*Everything at Free of cost.*
ધોરણ 6 થી 10 નું સંસ્કૃત વિષયનું તમામ મટીરીયલ તદ્દન નિઃશુલ્ક.
આજે જ ડાઉનલોડ કરો. 
અન્ય વિદ્યાર્થીઓ/શિક્ષકો સાથે શેર કરો.
આભાર.
#Sanskritwala