menu
- Home
- મારો વર્ગ (ફક્ત મારી ઉપયોગી ફાઈલો )
- શાળા ને ઉપયોગી ફાઈલો
- ઉપયોગી ડાળી
- પ્રજ્ઞા અભિગમ તથા વાંચન મટીરીયલ્સ
- પરિપત્રો
- મોડ્યુલ
- હોમ લર્નિંગ (HOME LEARNING)
- હિન્દી
- ENGLISH
- સંસ્કૃત
- ગુજરાતી
- MATHS
- Scienc
- EXTRA BOOK
- ધોરણ -૧
- ધોરણ -૨
- ધોરણ -૩
- ધોરણ -૪
- ધોરણ-૫
- ધોરણ -૬
- ધોરણ-૭
- ધોરણ-૮
- ધોરણ-૯
- ધોરણ-૧૦
- ધોરણ ૧૧ (આર્ટસ)
- ધોરણ -૧૨(આર્ટસ)
- ધો.6થી12(ઈતિહાસ)
- ધો.6થી8(ગુજરાતી)
- પરીક્ષાલક્ષી પત્રકો (SCE)
- પાઠ્યપુસ્તકો
- 1 to 12 BOOK
- T.L.M
- ધોરણ 5 થી 12 ના ગણિત વિષયનાં વિડિઓ
- જ્ઞાનકુંજ વિડીયો
- IMPORTANT DOCUMENT
- ક્રિયાત્મક સંશોધન
- PROJECT
- ગુજરાતી બ્લોગ જગત
- સામાયિક
- E BOOK
- સીસીસી પરીક્ષા
- આધાર કાર્ડ (યુનિક આઈડી )
- तमारा बालक नो आधार डाइस जानो
- ગુજરાતી / હિન્દી ફ્રોન્ટ
- અગત્યા ના ફોર્મ
- SSA SONG
- प्राथॅनासभा
- ગુજરાતી શ્રુતિ સેટઅપ
- Math's(રિઝનિંગ)
- દેશી હિશાબ
- પ્રાર્થના ક્રાયક્રમ
- पुरनगोडलिया ब्लोग्स
- અહેવાલ
- મતદાર યાદી
- Nmms ની પરીક્ષા
- વિવિધ વાનગીઓ
- મેગેઝીન
- exal file
- ભાષા પુષ્પ ક્વીઝ & google form
- પાઠ્યપુસ્તક ,શિક્ષક આવૃત્તિ અને સંદર્ભ સાહિત્ય
- વિજ્ઞાન- ગણિત મેળા વિષે
- Liberty(Special Booklet)
- શિક્ષક સજ્જતા કસોટી
- રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A
- TET / TAT /HTAT /CRC/BRC ANS.KEY
ચાલતી લીટી
શાળા ઓનલાઈન લીંક
Sunday, December 31, 2023
Friday, December 22, 2023
Thursday, December 21, 2023
Sunday, December 17, 2023
માણકોલ ગામે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો':
'
કે.વી. પરિવાર સમાજ સેવા સંસ્થા અને દીવાન-બલ્લુભાઈ શાળાના સંયુક્ત ઉપક્રમે સાણંદ તાલુકાના માણકોલ ગામમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના પ્રતિષ્ઠિત ડોક્ટરો ડો. હિતેષ અંધારિયા, ડો.આશિષ દેશાઈ, ડો. શ્રેણુજ ગાંધી, ડો. આસકા ગાંધી, ડો.આખુજી, ડો. સલોની શાહ, ડો.નઈમ ભાઈએ ઉપસ્થિત રહીને હાડકા, સ્ત્રી રોગ, આંખો, સર્જરી ના લગભગ ૩૨૭ કરતા વધુ દર્દીઓને તપાસી તેઓના રોગનું નિદાન કરવામાં આવ્યું હતું. તેઓને જરૂરી પ્રાથમિક સારવાર સાથે ગંભીર બિમારીમાં સપડાયેલ વ્યક્તિઓને આગળની સારવાર માટે વ્યવસ્થા કરી આપી હતી, લગભગ ૧૮૦ જરૂરીયાત મંદ દર્દીઓને આંખોના ચશ્માનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાણંદના ઉદ્યોગપતિઓ શ્રી ટીકુભાઈ , શ્રી જયમીન ભાઇ , લા.મુકેશ પટેલ, રોટેરિયન અમિતાભ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે રોગ થાય અને તેની સારવાર મેળવવા દોડવું પડે તેના બદલે રોગ ન થાય તે માટેનુ પ્રાવધાન રાખવું જોઈએ. પ્રધાનમંત્રી ના વિચારો અનુસાર રહેણાંકની આસપાસ સ્વચ્છતા રાખવાથી, પૌષ્ટિક આહાર, નિયમિત આરામ અને નિયમિત વ્યાયામથી શરીરની તંદુરસ્તી જાળવી શકાય છે. વ્યસનોથી દૂર રહેવુ તે બહુ અગત્યની બાબત છે.
આ કાર્યક્રમમાં માણકોલ પ્રાથમિક શાળા પરિવાર તેમજ દીવાન-બલ્લુભાઈ શાળા પરિવાર સહયોગી બન્યા હતા .
ઉપસ્થિત દીવાન -બલ્લુભાઈ શાળાના નિયામક ડો કિરીટભાઈ જોષીએ જણાવ્યું હતું કે વ્યક્તિ પાસે આર્થિક સમૃદ્ધિ હોય, શૈક્ષણિક લાયકાત હોય પણ માનવતા વિહીન જીવન હોય તો તે પૈસા અને વિદ્યા નકામી છે. નાગરિકોએ જાગૃત બની સરકાર દ્વારા ચાલતી આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવો જોઈએ.
Monday, December 11, 2023
મરજિયાત રજાઓ 2024
*📅મરજીયાત રજાઓ – ૨૦૨૪📅*
👉🏻01-01-2024 (સોમવાર)
👉🏻ખ્રિસ્તી નુતન વર્ષ
👉🏻15-01-2024 (સોમવાર)
👉🏻વાસી ઉતરાયણ
👉🏻17-01-2024 (બુધવાર)
👉🏻ગુરૂ ગોવિંદસિંહનો જન્મદિન
👉🏻22-02-2024 (ગુરૂવાર)
👉🏻વિશ્વકર્મા જયંતી
👉🏻24-02-2024 (શનિવાર)
👉🏻સંતશ્રી રવિદાસજી જન્મજયંતી
👉🏻26-02-2024 (સોમવાર)
👉🏻શબ-એ-બારાત
👉🏻27-02-2024 (મંગળવાર)
👉🏻ધણી માતંગ દેવશ્રીની જન્મ જયંતી
👉🏻21-03-2024 (ગુરૂવાર)
👉🏻જમશેદી નવરોઝ
👉🏻01-04-2024 (સોમવાર)
👉🏻શહાદત-એ-હજરત અલી
👉🏻09-04-2024 (મંગળવાર)
👉🏻ગુડી પડવો
👉🏻12-04-2024 (શુક્રવાર)
👉🏻રમજાન ઈદ
👉🏻22-04-2024 (સોમવાર)
👉🏻હાટકેશ્વર જયંતી
👉🏻જરથોસ્તનો દિશો
👉🏻23-04-2024 (મંગળવાર)
👉🏻હનુમાન જયંતી
👉🏻પેસાહ
👉🏻04-05-2024 (શનિવાર)
👉🏻વલ્ભાચાર્ય જયંતી
👉🏻22-05-2024 (બુધવાર)
👉🏻જરથોસ્તનો દિશો
👉🏻23-05-2024 (ગુરૂવાર)
👉🏻બુદ્ધ પૂર્ણિમા
👉🏻10-06-2024 (સોમવાર)
👉🏻ગુરુ અર્જુનદેવનો શહીદ દિન
👉🏻12-06-2024 (બુધવાર)
👉🏻શાવુઓથ
👉🏻13-07-2024 (શનિવાર)
👉🏻ગાથા ગહમ્બર
👉🏻15-07-2024 (સોમવાર)
👉🏻પારસી નુતનવર્ષ આરંભ પૂર્વનો દિવસ
👉🏻16-07-2024 (મંગળવાર)
👉🏻નવમો મોહરમ
👉🏻પારસી નુતનવર્ષ
👉🏻09-08-2024 (શુક્રવાર)
👉🏻વિશ્વ આદિવાસી દિવસ
👉🏻12-08-2024 (સોમવાર)
👉🏻ગાથા ગહમ્બર
13-08-2024 (મંગળવાર)
👉🏻તિશા-બ-અવ
👉🏻14-08-2024 (બુધવાર)
👉🏻પારસી નુતનવર્ષ આરંભ પૂર્વનો દિવસ
👉🏻20-08-2024 (મંગળવાર)
👉🏻ખોરદાદ સાલ
👉🏻27-08-2024 (મંગળવાર)
👉🏻નંદ ઉત્સવ
👉🏻31-08-2024 (શનિવાર)
👉🏻પર્યુષણ મહાપર્વ પ્રારંભદિન
👉🏻02-09-2024 (સોમવાર)
👉🏻શહાદત-એ-ઈમામ હસન
👉🏻04-09-2024 (બુધવાર)
👉🏻મહાવીર સ્વામી જન્મવાંચન
👉🏻07-09-2024 (શનિવાર)
👉🏻ગણેશ ચતુર્થી
👉🏻21-09-2024 (શનિવાર)
👉🏻ઈદ-એ-મૌલુદ
👉🏻03-10-2024 (ગુરૂવાર)
👉🏻રોશ હાસાના
👉🏻11-10-2024 (શુક્રવાર)
👉🏻કિપ્પુર આરંભ પૂર્વનો દિવસ
👉🏻12-10-2024 (શનિવાર)
👉🏻યોમ કિપ્પુર
👉🏻17-10-2024 (ગુરૂવાર)
👉🏻સુક્કોથ
👉🏻29-10-2024 (મંગળવાર)
👉🏻ધનતેરસ
👉🏻30-10-2024 (બુધવાર)
👉🏻કાળી ચૌદસ
👉🏻15-11-2024 (શુક્રવાર)
👉🏻દેવ દિવાળી
👉🏻11-12-2024 (બુધવાર)
👉🏻ભગવદ ગીતા જયંતી
👉🏻26-12-2024 (ગુરૂવાર)
👉🏻બોક્સિંગ ડે
Thursday, December 7, 2023
*G-Shala Offline Application Installation*
==========================
Kindly install G-Shala Offline Application to all Gyankunj Classrooms.
Download setup file & encrypted source of animation videos:
Subscribe to:
Posts (Atom)