menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, December 30, 2024

સફળતા ની સફરે ની પાંખો

https://youtu.be/HDAxArojNzE

 *સફળતા ની સફરે ની પાંખો કોર્નર* 
મારા બાળકો,જીવનની કેડી કંડારી ને તેમના જીવન ને ઉત્તમ કક્ષા સુધી શ્રેષ્ઠતમ બનાવે તે માટે શિક્ષણ રૂપી પાંખો એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકો તેમને અર્પણ કરું છું *જે પણ પ્રાથમિક શાળા કક્ષા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે* તે તમામ ની તૈયારીઓ માટે વિવિધ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ પ્રકાશનના પુસ્તકો નો એક કોર્નર બનાવવાની ક્યારની ઈચ્છા ,જે આજે પૂર્ણ થઈ અને શાળાના બાળકો માટે તે ભેટ રૂપે ,એક પ્રોજેક્ટના સ્વરૂપમાં તેમને અર્પણ કરું છું જેમાં તમામ બાળકો પોતાના સમયે તે કોર્નર નો ઉપયોગ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા , શિષ્યવૃત્તિ પરીક્ષા વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ નું માર્ગદર્શન મળી રહે અને સ્પષ્ટ ,સરળ રીતે તેની તૈયારી કરી શકે તે હેતુથી આ *સફળતાનીસફરે ની પાંખો કોર્નર બનાવવાનો પ્રયત્ન કરેલ છે* 22000 ના મૂડીરોકાણ દ્વારા તમામ શ્રેષ્ઠ પુસ્તકો ને આવરી લેવા નો પ્રયાસ કરેલ છે,જેથી મારા બાળકો તેમના *જીવન ની દિશા અને. દશા બદલી શકે.*

No comments:

Post a Comment