*સાણંદ તાલુકા ના માણકોલ ગામ ના શિક્ષકશ્રી રાજેશકુમાર ડી સોલંકી ને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-૨૦૨૫ એનાયત કરાયો*
આજ રોજ ગાંધીનગર, ટાઉનહોલ ખાતે ગુજરાત નો સૌથી મોટો એવોર્ડ કાર્યક્રમ *પર્યાવરણ સંરક્ષક એવોર્ડ- 2025* યોજાયો.ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિડોર સાહેબના અધ્યક્ષ સ્થાને, માધ્યમિક શિક્ષણ સચિવ શ્રી પુલકિતભાઈ જોશીસાહેબ, અને gcert ના ડુમરિયા સાહેબ, ગાંધીનગર મેયરશ્રી, *દિવાસપ્ન ફિલ્મ ન ડિરેક્ટરશ્રી ગાંધીનગર મેટ્રો ન્યૂઝ જેવા ઘણા મહાનુભાવ ની હાજરી માં અમદાવાદ જિલ્લા ના સાણંદ તાલુકાના માણકોલ ગામ ના શિક્ષક શ્રી રાજેશ કુમાર ડી સોલંકી ને પર્યાવરણ સંરક્ષક એવૌર્ડ ૨૦૨૫ સન્માનપત્ર,શિલ્ડ,ડાયરી, પેન,પક્ષીમાળો, ચકલી , પક્ષી કુંડુ તેમજ ગુજરાત ઇતિહાસ પુસ્તક આપી ને ગાંધીનગર ખાતે નવાજી સન્માનિત કરવામાં આવ્યા.આજે કાર્યક્રમમાં પુસ્તક"ધરા ધબકતી રહે શ્વાસ વહેતો રહે" નું વિમોચન કરવા માં આવ્યું.
No comments:
Post a Comment