menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, April 11, 2021

ધોરણ ૬ ડીડી ગીરનાર શૈક્ષણિક વિડિઓ

શાળા બંધ છે શિક્ષણ નહિ 

Std. 6 [Updated Daily] Home Learning Video







ધોરણ ૫ ડીડી ગીરનાર ના શૈક્ષણિક વિડિઓ

ધોરણ ૪ ડીડી ગીરનાર ના શૈક્ષણિક વિડીયો

ધોરણ ૩ ડીડી ગીરનાર ના શૈક્ષણિક વિડિઓ હોમ લેર્નીંગ

Saturday, March 20, 2021

નિદાન કસોટી ગુણ સ્લીપ તથા સ્કેન

*🦚🌈* 

🌱એક્સેલ ફાઈલમાં માર્ક્સ લખી તેની ઓટોમેટિક સ્કેનિંગ કોષ્ટક તૈયાર મળશે..
કમ્પ્યુટર માં ઓપન કરો.

*🌲ધોરણ-3*
*🌲ધોરણ-4*
*🪴 https://bit.ly/3cIWp4I*
*🌲ધોરણ-5*
*🪴 https://bit.ly/3cIWp4I*
*🌲ધોરણ-6 થી 8*
*🪴 https://bit.ly/3cIWp4I*
____

*🦚🧲હોમ લર્નિંગ ટાઈમ ટેબલ*
*🧨માર્ચ મહિનાનું સમય પત્રક*

*🪔ધોરણ 1 થી 2*
*🪴https://bit.ly/3eMNxhl*
*🪔ધોરણ 2*
*🪴https://bit.ly/3eMNxhl*
*🪔ધોરણ 3 થી 5*
*🪴https://bit.ly/3eMNxhl*
*🪔ધોરણ 6 થી 8*
*🪴https://bit.ly/3eMNxhl*
------
💥  *🦚TAT શિક્ષણ સહાયક ભરતી અપડેટ*

🪴ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકનુ PML-1 
🪴તારીખ 19-3-2021 ના રોજ પ્રસિદ્ધ કરવામા આવશે.

*🪴GSERC સાઈટ પર મુકાયેલ અપડેટ વાંચવા માટે*
*⭕🪴https://bit.ly/3bWLwNM*

Friday, February 19, 2021

✅ *જૂન મહિનાના ઘરે શીખીએ માટે ધોરણ 1 થી 8 ની ગુગલ ફોર્મ લિંક*

જેમને ઓનલાઈન કરવાનું બાકી છે એમના માટે

ગૂગલ ફોર્મ https://bit.ly/2SfhUk1


✅ *જુલાઈ મહિનાના ઘરે શીખીએ માટે ધોરણ 1 થી 8 ની   ગૂગલ ફોર્મ https://bit.ly/3agci2G

Monday, February 15, 2021

*📜 વાલી સંમતિપત્રક માટે ઓટોમેટિક Excel ફાઈલ.*

*👌🏽એક જ પેજમાં બાળકોના નામ નાખો... ઓટોમેટિક બધા જ બાળકોના સંમતિપત્ર તૈયાર થઈ જશે.*

*📋 ગુજરાતીમાં SOP*
કોવિડ -19 શાળાઓ શરૂ કરવા માટે સલામતી અને પ્રોટોકોલ માટે એસ.ઓ.પી. / માર્ગદર્શન શારીરિક / સામાજિક સ્તર સાથે..

*તમામ શાળા / શિક્ષકો માટે ખાસ ઉપયોગી. પ્રિન્ટ કરી શાળામાં રાખવા જેવું.*

Wednesday, February 10, 2021

શેરી શિક્ષણ ઉપયોગી PDF અને EXCEL ફાઈલ

💥 **

*શાળા અને શિક્ષક મિત્રો માટે ઉપયોગીગુજરાતની તમામ શાળાના આચાર્ય મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી ફાઈલ*

👉 *ફળિયા / શેરી શિક્ષણ માં રોજે રોજનું આયોજન પત્રક*

*જેમાં શિક્ષકનું નામ, ફળિયાનું નામ, હાજર બાળકો અને સહી વગેરે માહિતી લખી શકશો.*

👉🏻 *પીડીએફ અને એક્સલ બને સ્વરૂપે પત્રકો*


*શાળાએ ફાઇલે રાખવા ઉપયોગી*👇


➖➖➖➖➖➖➖➖➖➖➖➖

*શાળા દફતર મોડ્યુલ PDF ફાઈલ*

💥

👉 *શાળામાં કાયમી રાખવાના દફતર ની માહિતી*

દફ્તરોના પ્રકાર
સરકારી કર્મચારીઓ ને પેશગી ની ઉપયોગી માહિતી
આકસ્મિક ખર્ચના નિયમોની અગત્યની જોગવાઈઓ
નવી વર્ધિત પેન્શન યોજના
શિસ્ત વિષયક કાર્યવાહી
ફરજ મોકૂફી
ખાતાકીય તપાસ
ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ
ગુજરાત મુલ્કી સેવા નિયમો
ગુજરાત મુલ્કી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002
ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો
ઘરભાડા ભથ્થુ મળવાની જોગવાઈ
પરીક્ષા માટે મળવાપાત્ર માનદ વેતન
ચાર્જ એલાઉન્સ👇


👍 *અન્ય ખૂબ જ ઉપયોગી માહિતી જાણો અને મિત્રોને પણ શૅર કરશો*

Tuesday, January 19, 2021

🌊 *એકમ કસોટીની જુલાઈ 2020 થી જાન્યુઆરી 2021 સુધી લેવાયેલ તમામ એકમ કસોટીની તારીખ લખવા માટે ઉપયોગી પેજ*
_______________________________

🌊 *જો કોઈ બાળકોની એકમ કસોટી નોટબુક ખોવાઈ ગઈ હોય* અને હાલ ના મળતી હોય તો તેના માટે એકમ કસોટી માટે ની *બ્લેન્ક પીડીએફ* બનાવેલ છે
_______________________________

*👆એકમ કસોટીના માર્કસ સ્કેન કરીને ઓનલાઈન કરવા માટે ઓટોમેટિક ડોટ ફાઈલ.*

*Marks Entry* શીટમાં વિદ્યાર્થીના પ્રશ્ન વાઈઝ ગુણ લખશો એટલે બીજી *Print* શીટમાં ઓટોમેટિક ડોટ ફાઈલ બની જશે.
એક પેજમાં આગળ-પાછળ 20 વિદ્યાર્થીઓની વિગત આવશે.
તેની પ્રિન્ટ કાઢી સરળતાથી સ્કેન કરીને માર્કસ ઓનલાઈન કરી શકાશે.
ટેસ્ટની એક એક ચોપડીઓ ઉપાડી, ફેરવી સ્કેન કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને ઝડપથી માર્કસની એન્ટ્રી કરી શકાશે.
*👉https://bit.ly/3hTndl3*
*સૂચના*
👉પોતાના કોમ્પ્યુટરમાં ઉપર આપેલ ફોન્ટ ઈન્સ્ટોલ કરવા. 
👉Marks Entry શીટમાં પીળા કલરના સેલમાં વિગત ભરવી.