પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ List of Booth with Location / મતદાન મથકની સ્થળ સાથેની યાદી પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ. આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલશે..
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. ૧૬/૧૨૦/૦૦૩૧ તેમાં ૧૬ એ જિલ્લાનો કોડ છે. ૧૬ - ખેડા,૧૨૦ એ તાલુકાનો કોડ છે. ૦૦૩૧ ફૂલજીનામુવાડા ગામનો કોડ છે.
તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૦૩૧માં કયું ગામ છે.
http://erms.gujarat.gov.in/ceo-gujarat/reports/acreport.aspx
No comments:
Post a Comment