menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Tuesday, April 22, 2014


મતદાનનાં દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર
તથા પોલીંગ ઓફિસરને
કરવાની કાર્યવાહી
Election માં કયા નંબરના કર્મચારીએ કયું
કામ
કરવાનું ?
PO 1 પાસે મતદારની ઓળખ અને
ફોટાવાળી માર્ક કોપી રહેશે.
પુરુષનાં નામની નીચે લીટી કરવાની અને
સ્ત્રીના નામની આગળ
ખરાની નિશાની કરવાની
PO 2 17 – ક માં નોંધ કરશે, સહી લેશે અને
ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને
પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે.
અને
ક્યાં આધાર પુરાવા વડે વોટિંગ કર્યું
તેના છેલ્લા ૫ નંબર લખશે.
PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ
ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી )
ચુંટણી ફરજ વખતે
ધ્યાનમાં રાખવાની બાબતો
મતદાનનો સમય સવારે 7.00
થી સાંજના 6.00
વાગ્યા સુધીનો રહેશે
મતદાનના દિવસે મતદાન શરુ થવાના ૧
કલાક
પહેલા મોકપોલ કરવાનો રહેશે. મોકપોલ
માટે
એજન્ટોની હાજરીમાં ૫૦
મતોનો મોકપોલ
કરવાનો રહેશે.
૬૦ વર્ષ થી વધુ ઉમરના વરિષ્ઠ
મતદારો માટે
અલગ લાઈન કરવાની રહેશે.
બેલેટ પેપર ઇસ્યુ થયા બાદ જો મતદાર વોટ
આપવાની નાં પડે તો ૧૭ – ક એવી નોંધ
કરવી કે
મતદાર મત આપવાની નાં પડે છે. અને બેલેટ
પાછળની વ્યક્તિને આપી દેવું. જો છેલ્લે કોઈ
વ્યક્તિ વોટ આપવા માટે નાં હોય અને બેલેટ
ઈસ્યું થઇ ગયું હોય તો મશીન ઓફ કરી ઓન
કરી દેવું.
BLO ને પોતાના નોકરીના ગામમાં બૂથ
બહાર
મતદારોને
કાપલી આપવાની કામગીરી કરવાની રહેશે.
મતદારે જે તે ઉમેદવારે આપેલી કાપલી માન્ય
ગણાશે નહિ પરંતુ BLO
પાસેથી મેળવેલી કાપલી સાથે
લાવવાની રહેશે.
જયારે તમને EVM મશીન આપવામાં આવે ત્યારે
EVM નાં નંબરો .તેની બેટરીનું
લેવલ ,ઉમેદવારોની માહિતી ,
સરનામાં ટેગ, માર્ક
કોપી વગેરે ચેક કરી લેવું.

No comments:

Post a Comment