➢ સમગ્ર શાળા સંચાલન, વહીવટતેમજ S.M.C. રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ
➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, શાળા સ્વચ્છતા રોજમેળ તેમજ વાઉચર ફાઈલ તૈયાર કરવી
➢ ટી.એમ.૧ અને ટી.એમ.૨ લેખન અને નિભાવ૪ સમગ્ર પરિક્ષા આયોજન અને પરિક્ષાઅને પરિણામની તમામ બાબતો તેમજ તે અંગેનું તમામ દસ્તાવેજીકરણ
➢ શિક્ષક હાજરી પત્રક માસ મુજબ તૈયાર કરવુ અને સી.એલ. તેમજ અન્ય રજા બાબતનો હિસાબ અને રજા રિપોર્ટ ફાઈલ તૈયાર કરવી
➢ માસિક પત્રક અને તે બાબતના તમામ એકંદરી પત્રકો
➢ શાળાકીય તમામ પત્રકોનું કોમ્પ્યુટરાઇજઝેશન
➢ પાઠ્ય પુસ્તક/સ્વાધ્યાયપોથી અને અન્ય સ્ટેશનરી વિતરણ અને તે અંગેનો હિસાબ અને તે બાબતનું દસ્તાવેજીકરણ
➢ ચાલુ અને શાળા બહારના એલ.સી.ના જી.આર. નંબર શોધવા,એલ.સી.લખવા તેમજ તે અંગેનુ તમામ રેકર્ડ નિભાવણી અનેે તેને નિયમિત અદ્યતન રાખવું
➢ શાળામાં તમામ નવિન પ્રવેશ અને બીજી શાળામાંથી આવેલ વિદ્યાર્થી પ્રવેશ બાબત તેમજ જી.આર.માં નામ ચડાવવા બાબત
➢ ઓડિટ રજીસ્ટરની નિભાવણી અને તેને નિયમિત અદ્યતન રાખવું
➢ શાળા લાયબ્રેરીની તમામ બાબતો અદ્યતન રાખવી અને તેનો બાલ ભોગ્ય અને શિક્ષક ભોગ્ય ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા અને તેના તમામ રેકર્ડ અને દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા
➢ ઇન્કમટેક્ષની તમામ બાબતો અને તેઅંગેના તમામ દસ્તાવેજોની નિભાવણી
➢ દૈનિક આંકડા પત્રક અને તે બાબતની સંપુર્ણ કામગીરી અને તેને લગતા દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા
➢ હાઈસ્કુલમાંથી આવતા તમામ સર્ટીની ખરાઈ કરવાની સંપુર્ણ કામગીરી
➢ અ.જા.,અ.જ.જા., અસ્વચ્છ અને ેવિકલાંગ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ બક્ષીપંચ શિષ્યવૃત્તિ ની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ વિચરતી વિમુક્ત જાતિ, આર્થિક પછાત અને સા.શૈ.પછાત તેમજ અ.જા.પૈકી અતિ પછાત શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ લઘુમતિ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ સી.આર.સી. મીંટીગ અને અન્ય તમામ મીંટીગની બેઠક વ્યવસ્થા બાબતની કામગીરી
➢ બાયસેગ સેટીંગ અને પ્રસારણ ચાલુ કરવુ તેમજ ટેકનિકલ અને અન્ય પ્રોદ્યોગિકિ બાબતો તેમજ ઇલેક્ટ્રિક્લ બાબતની સમસ્યાઓનુ નિવારણ કામગીરી
➢ પ્રયોગશાળા જાળવણી અને તે અંગેના તમામ સાધનોની જાળવણી અને તેબાબતનું તમામ રેકર્ડ નિભાવણી
➢ મધ્યાહન ભોજન યોજના વર્ધીબુકમાં નિયમિત આંકડા પુરાવવા અને માલસામાન ચકાસવો તેમજ પુરવઠો કાઢી આપવો
➢ ધોરણઃ-૮(આઠ) પાસના શાળા છોડ્યાના પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી
➢ વિદ્યાર્થીઓના શિષ્યવૃતિ/ગણવેશ સહાયની ચુકવણી બાબતે બેંક એકાઉન્ટ ખોલાવવાની કામગીરી
➢ ચુંટણી અંગેની શિક્ષકોની અને અન્ય માહિતીનું એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ તેમજ ચુંટણી બુથ તૈયાર કરવાની કામગીરી
➢ તમામ શાળાકીય કાર્યક્રમો માટે માઈક અને સ્ટેજ વ્યવસ્થા બાબતની કામગીરી
No comments:
Post a Comment