menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, May 12, 2017

Office

નમસ્કાર મિત્રો,

ઘણા સમયથી અને ઘણા લોકો ને એ પ્રશ્ન બહુ રહેતો કે તેમના ફોન માં ખુલતી ફાઇલોમાં ગુજરાતી શ્રુતિ ફોન્ટ સિવાય ના કોઈપણ ફોન્ટ સપોર્ટ નથી કરતા. Lmg Arun k aakash font માં લખેલ માહિતી તે મોબાઈલ માં જોઈ ન શકતા પરંતુ તેનો ઉકેલ ઘણા સમયથી આવી ગયેલ છે. પરંતુ તે આપણા ખ્યાલ માં ન હતો. તેની રીત નીચે આપેલ છે.

સૌપ્રથમ તમારે તમારા ફોન માં *WPS Office* install કરવી પડશે. જેની લિંક નીચે આપેલ છે. જો આ એપ ઇન્સ્ટોલ ના હોઈ તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી લેશો. અને હોઈ તો અપડેટ કરી લેશો.

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

https://play.google.com/store/apps/details?id=cn.wps.moffice_eng

ત્યારબાદ તમારે ફાઈલ મેનેજર માં જઈને નીચે મુજબ ના સ્ટેપ અનુસરવાના છે.

સૌપ્રથમ ફાઈલ મેનેજર ખોલો.

તેમાં *Storage* માં
*Internal storage* વિકલ્પ *Open* કરો.

પછી *Android* સિલેક્ટ કરો. ત્યારબાદ *Data* સિલેક્ટ કરો.

ત્યારબાદ તેમાં ઘણા વિકલ્પો હશે. પરંતુ આપણે *cn.wps.moffice_eng* જ પસંદ કરવો.

એટલે ઘણા વિકલ્પ ખુલશે. જો તેમાં *.chache* લખેલ ફોલ્ડર ના બતાવતું હોઈ તો પેલા એ જાણી લો કે તમારા ફાઈલ મેનેજર માં હાઇડ થયેલ ફાઈલ show કરેલ છે કે નહીં.

જો ના કરેલ હોઈ તો પેલા સેટિંગ માં જઈ *Show hidden files* option  પસંદ કરજો. એટલે તે ફોલ્ડર દેખાડશે.

ત્યારબાદ *.chache* વિકલ્પ પસંદ કરતાં *kingsoftoffice* વિકલ્પ પસંદ કરવો. એટલે ફોલ્ડર ની અંદર *.fonts* નામનું ફોલ્ડર હશે. તે સિલેક્ટ કરવું.

તેની અંદર તમારા કોમ્પ્યુટરમાં રહેલા તમામ *.ttf font* ને *copy* kari *.fonts* ફોલ્ડર માં *paste* કરી નાખવા. એટલે તે તમામ ફોન્ટ ની અંદર લખેલ માહિતી તમે સરળતા થી તમારા ફોન માં જોઈ શકશો અને તે ફોન્ટ માં લખી પણ શકશો.

*Khas nondh*

*.ttf* સિવાય ના એકપણ ફોર્મેટ સપોર્ટ કરશે નહીં. જેની ખાસ નોંધ લેવી.ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ તમામ ભાષાના ફોન્ટ સપોર્ટ કરશે. પણ ફોન્ટ ttf હોવા જરૂરી છે.

No comments:

Post a Comment