menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, June 26, 2020

ધોરણ 1 થી 3 ] "ઘરે શીખીએ" પુસ્તકની જૂન મહિનાની પ્રવૃત્તિના વિડિઓ*



દરેક પ્રવૃત્તિમાં આપેલ QR કોડને સ્કેન કરીને અહીં વિડીયો મુકવામાં આવેલ છે.



*ધોરણ 1*
👉 પ્રવૃત્તિ 1 : કાગળના ડૂચા
👉 પ્રવૃત્તિ 2 : કાગળની પટ્ટી ફાડવી
👉 પ્રવૃત્તિ 3 : અંક રંગોળી
👉 પ્રવૃત્તિ 4 : ચીટક કામ
વિડીયો : 👉clik

*ધોરણ 2*
👉 પ્રવૃત્તિ 1 : બંધ આંખે વસ્તુ ઓળખવી
👉 પ્રવૃત્તિ 2 : પોસ્ટકાર્ડ પર પુસ્તક રાખવાં
👉 પ્રવૃત્તિ 3 : કાગળના રોલમાંથી ઝાડ બનાવવું
👉 પ્રવૃત્તિ 4 : પેપરકપનો મિનારો
વિડીયો : 👉clik

*ધોરણ 3*
👉 પ્રવૃત્તિ 1 : ટપકાં જોડો
👉 પ્રવૃત્તિ 2 : ટપકાં જોડી આકાર બનાવો
👉 પ્રવૃત્તિ 3 : રંગોળી બનાવીએ
👉 પ્રવૃત્તિ 4 : વાંદરાભાઈને વાંચતા ન આવડે
વિડીયો : 👉 clik


No comments:

Post a Comment