menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, June 19, 2020

હોમ લર્નિંગ ધોરણ 3 થી 8 ઓનલાઈન ટેસ્ટ* 👉 *દિવસ-4*

*🔴

DD ગિરનાર પર પ્રસારિત થયેલ *ધોરણ 3 થી 8* ના દરેક એકમ મુજબ બાળકો મુલ્યાંકન પણ જાતે કરી શકે તે માટે દરરોજના *એકમ મુજબની ટેસ્ટ* આ લિંક પર મુકવામાં આવશે.

દરેક એકમની PDF અને વિડિયો લિંક પણ ઓનલાઇન ટેસ્ટમાં જ મળી જશે.

▶️ *ધોરણ-3* 👉https://bit.ly/std3_dailly_test_click_here

▶️ *ધોરણ-4* 👉https://bit.ly/std4_daily_test_click_here

▶️ *ધોરણ-5* 👉https://bit.ly/std5_daily_test_click_here

▶️ *ધોરણ-6* 👉https://bit.ly/std6_daily_test_click_here

▶️ *ધોરણ-7* 👉https://bit.ly/std7_daily_test_click_here

▶️ *ધોરણ-8* 👉https://bit.ly/std8_daily_test_click_here

દરરોજ આ લિંક પર જ ટેસ્ટ મુકવામાં આવશે માટે આ લિંક સાચવી રાખવી.

*💻તમામ ધોરણના વિડીયો*
દરરોજ  DD ગીરનાર પર પ્રસારણ ન જોઈ શકો તો આ લીંક સેવ રાખો. દરરોજ વિડીયો મુકવામા આવશે.
👉https://bit.ly/daily_all_sud_sub_wise_video_click_here

*આજની દિવસ-5 ની ટેસ્ટ પણ ઉપરની લિંક પર જ મુકવામાં આવશે*

દરરોજ આ લિંક પર જ ટેસ્ટ મુકવામાં આવશે માટે આ લિંક સાચવી રાખવી.

   *શાળા બંધ છે, શિક્ષણ નહિં*


No comments:

Post a Comment