menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, May 3, 2021

*જનરલ ગેમ* વાક્ય માં થી શાક શોધો


૧) આશા અને અમર ચાંદો જુએ છે
૨) બીજી ઓક્ટોબરથી ખાદી પર વળતર મળે છે
૩) ગોપાલે ગોફણ સીધી  નિશાન પર મારી 
૪) આ શાક નો વાટકો  બીજલ ને આપ
૫) કાકીના સગા જરદાલુ ના પેકેટ લાવ્યા
૬) ટીનુ આખું વડું ગળી ગયો
૭) ગોપાલ કટક ગયો
૮) લે ફુગ્ગો ફુલાવ રડ નહીં
૯) જાદુગરનો જાદુ ધીમે ધીમે જામવા લાગ્યો
૧૦)  જાગુ વાર-તહેવારે નવા કપડા પહેરે છે
૧૧) નિશા ફાલતું રીયાઝ માં સમય બગાડે છે
૧૨) જુગલ કામકાજમાં  નિપુણ છે
૧૩) અમર તાળુ મારીને બહાર ગયો
૧૪) શીતલ સણસણતા કોલસાથી દાઝી ગઈ
૧૫) વડ પરથી ગુલાબ ટેટા તોડે છે
૧૬) લોકો સામેથી સહકાર આપે છે પણ
૧૭) આભાને વિભા જીકારો આપે છે
૧૮); કોઈ સાથે ફાલતુ વેર ન બાંધવું
૧૯) છોકરાવ ટાણાસર જમી લેજો
૨૦) શાંતિ કાકા કડિયા ને બોલાવવા ગયા
૨૧) હોનારતમાં સરકારે લાખોની રાહત આપી
૨૨) તાવમાં ઝટપટ મેટાસીન ખાઈ લેવી
             

                           ❀જવાબો❀

❀1.મરચા
2.પરવળ
3.ફણસી
4.કોબીજ
5.ગાજર
6.ડુંગળી
7.પાલક
8.ફુલાવર
9.દૂધી
10.ગુવાર
11.તુરીયા
12.ગલકા
13 રતાળુ
14.લસણ
15.બટેટા
16.મેથી 
17.ભાજી
18.તુવેર
19.વટાણા
20.કાકડી
21.કારેલા
22.ટામેટા❀

No comments:

Post a Comment