menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, June 30, 2019

બાળમેળા માટે ખાસ ઉપયોગી પોસ્ટ

અંધશ્રદ્ધા અને વિજ્ઞાન  https://tusharpsoni.blogspot.com/2019/06/blog-post_27.html

🌱...

🌱આ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરીને બાળકોને ખાસ અંધશ્રદ્ધા પાછળનું વિજ્ઞાન સમજાવો...

🌱શક્ય જેટલા થઈ શકે તેટલા ખાસ પ્રયોગો કરાવો...

🌱તમારા તમામ મિત્રોને અને તમારા અન્ય ગ્રુપમાં મોકલો...

🌱બ્લોગની તમામ પોસ્ટ માટે નીચેની લિંક પર ક્લિક કરો...

🌱tusharpsoni.blogspot.in

Tuesday, June 25, 2019

बाल सांसद

*https://youtu.be/a5_d-lAjn-4*

☝📱📱📱📱📱📱📱☝
શાળા કક્ષાએ યોજવામાં આવતી બાલ સંસદ ચૂંટણી પેપરલેસ ,ઓછી સમયમર્યાદામાં અને એક મોબાઇલ એપ્સ દ્વારા ડીજીટલ સ્વરૂપે કઈ રીતે કરી શકાય તેની વિગત દર્શાવતો વિડીયો જોવા ઉપરની લિંક પર ક્લિક કરો.

Sunday, June 23, 2019

*ઉચ્ચતર પગાર ધોરણ માટેનું જરૂરી તમામ ઉપયોગી ફોર્મનું મટીરીયલ ડાઉનલોડ કરો.*

*💥➖
🔴 *ઉચ્ચતર પગાર ધોરણ માટેનું જરૂરી તમામ ઉપયોગી ફોર્મનું મટીરીયલ ડાઉનલોડ કરો.*

✍🏻http://bit.ly/2x4UZNJ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*✅

🔹 *દૈનિક નોંધ માટે આયોજન : Monthly planning*


▪ધો. 6 થી 8 હિન્દી : જૂન-જુલાઈ
👉 https://bit.ly/2Ryetnd
▪ધો. 6 થી 8 અંગ્રેજી : જૂન-જુલાઈ
👉 https://bit.ly/31NZWsh
▪ધો. 6 થી 8 અંગ્રેજી : ઓગસ્ટ
👉 https://bit.ly/2ZJ5gev
▪ધો. 6 થી 8 અંગ્રેજી : સપ્ટેમ્બર
👉 https://bit.ly/2Fu89bs
▪ધો. 6 થી 8 અંગ્રેજી : ઓક્ટોબર
👉 https://bit.ly/2FoLLAw
▪ધો. 6 થી 8 અંગ્રેજી : ડિસેમ્બર
👉 https://bit.ly/2KylSCy

🔹

પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ

*પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ*

*અંગ્રેજી શિક્ષક આવૃત્તિ* 👇
ધોરણ 5 http://bit.ly/2J5EsP9
ધોરણ 4 http://bit.ly/2J2nIbt
ધોરણ 3 http://bit.ly/2WkD0x5
*ગુજરાતી શિક્ષક આવૃત્તિ* 👇
ધોરણ 8 http://bit.ly/2J2QPeH
ધોરણ 7 http://bit.ly/2IWyJLq
ધોરણ 6 http://bit.ly/2IWyTT2
ધોરણ 5 http://bit.ly/2IZYmeb
ધોરણ 4 http://bit.ly/2IUJQnW
ધોરણ 3 http://bit.ly/2IZRWMi
*હિન્દી શિક્ષક આવૃત્તિ* 👇
ધોરણ 8 http://bit.ly/2IUKpy4
ધોરણ 7 http://bit.ly/2IUKH88
ધોરણ 6 http://bit.ly/2JeWDSH
ધોરણ 5 http://bit.ly/2IUKRfK
ધોરણ 4 http://bit.ly/2J26qva
*સંસ્કૃત શિક્ષક આવૃત્તિ* 👇
ધોરણ 8 http://bit.ly/2J1cRi5
ધોરણ 7 http://bit.ly/2J0zH9n
ધોરણ 6 http://bit.ly/2J2R9Kr
*સામાજિક વિજ્ઞાન શિક્ષક આવૃત્તિ* 👇
ધોરણ 8 http://bit.ly/2LbiuNa
ધોરણ 7 http://bit.ly/2J5VYmt

*ચિત્રકલા, સંગીત, શારીરિક શિક્ષણ અને કાર્યાનુભવ શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરો*
👉 http://bit.ly/ધોરણ-8-ચિત્ર-સંગીત
👉 http://bit.ly/ધોરણ-7-ચિત્ર-સંગીત
👉 http://bit.ly/ધોરણ-6-ચિત્ર-સંગીત
👉 http://bit.ly/ધોરણ-5-ચિત્ર-સંગીત
👉 http://bit.ly/ધોરણ-4-ચિત્ર-સંગીત
👉 http://bit.ly/ધોરણ-3-ચિત્ર-સંગીત
👉 http://bit.ly/ધોરણ-2-ચિત્ર-સંગીત
👉 http://bit.ly/ધોરણ-1-ચિત્ર-સંગીત
👉 http://bit.ly/શારીરિક-શિક્ષણ
👉 http://bit.ly/કાર્યાનુભવ

માસ્ટરમોહસીન* ની એક સુંદર રચના... 👌👌👌👌👌

*

*શમણાઓ વિહોણી રાત
  નથી ગમતી મને,*
*માણસાઈ વિનાની વાત
  નથી ગમતી મને...*

*આપણી સામે અલગ ને
  લોકો સામે અલગ,*
*બદલાતા માણસની જાત
  નથી ગમતી મને...*

*અમુલ્ય જીવનની ક્ષણોને
  કેમ વેડફી નાખું.?*
*દુનિયાની ફાલતુ પંચાત
  નથી ગમતી મને...*

*પરિશ્રમનો પરસેવો
  સુકાવા નથી દેવો,*
*દોડતા રહેવા દો નિરાંત
  નથી ગમતી મને...*

*જેમને મળીને કંઈ પણ
  શીખવા ન મળે,*
*એવા લોકોની મુલાકાત
  નથી ગમતી મને...*

*જે પણ કહેવું હોય તે મારા
  મોઢા પર કહો,*
*સંબંધોમાં ઝેરની સોગાત
  નથી ગમતી મને...*

                      લિ. *મેમણ*

Saturday, June 22, 2019

વર્ષ : ૨૦૧૯-૨૦ માટેની સૌથી પહેલી અને ખૂબ જ ઉપયોગી ફાઈલ...

૨૦૧૯  https://tusharpsoni.blogspot.com/2019/06/blog-post_19.html

🌱 વર્ષ : ૨૦૧૯-૨૦ માટેની સૌથી પહેલી અને ખૂબ જ ઉપયોગી ફાઈલ...

🌱બધું જ મટિરિયલ્સ ઓલ ઇન વન ક્લિકમાં...

🌱આયોજન

🌱અધ્યયન નિષ્પત્તિઓ

🌱યુનિટ ટેસ્ટ ટાઇમટેબલ

🌱ઓટોમેટિક ટાઇમટેબલ

🌱ડીક્ષનરી

🌱કવિતાઓ

🌱ઘડિયા

🌱મહત્વના પરિપત્રો અને ફોર્મ્સ

🌱પ્રાર્થના

🌱દિન વિશેષ ફાઇલ્સ

🌱ન્યૂ કોર્સ મટિરિયલ્સ

🌱ઉપયોગી વિડીયો

🌱મોબાઈલ એપ્સ

🌱પાઠ્યપુસ્તક

🌱ગાઈડ

🌱આવું તો બીજું ઘણું બધું એક પણ એડ વગર સિંગલ ક્લિકમાં મળી રહે તેવી રીતે મૂકેલું છે...

🌱તમારા મિત્રોને પણ શેર કરો...

🌱આ પોસ્ટ ખાસ સાચવીને રાખો...

🌱બ્લોગના તમામ મટિરિયલ્સ માટે નીચેની લિંક પર ક્લિક કરો...

tusharpsoni.blogspot.in

Tuesday, June 18, 2019

sci..

🔹 *વિજ્ઞાન પ્રવુત્તિ યાદી*
▪પ્રયોગપેટી  સાધનોની યાદી ▪પેટી સ્ટીકર ▪પેટી કાર્ડ ▪▪ધોરણ-૬ થી ૮ વિજ્ઞાન પ્રવુત્તિ યાદી
👉 https://bit.ly/2XihnBU
▪ધો.7 ગણિતની વ્યાખ્યાઓ : શિક્ષકો અને બાળકો માટે ખાસ ઉપયોગી...
👉 https://bit.ly/2wX20Qn
🔹 *વિજ્ઞાન વિષયમાં આવતી નામ નિર્દેશ વાળી આકૃતિઓ..*
▪ધોરણ - 6 : https://bit.ly/2Ff8w9Z
▪ધોરણ - 7 : https://bit.ly/2XRyeZe
▪ધોરણ - 8 : https://bit.ly/2WPNjy7
🔹 *GCERT દ્વારા બનાવેલ : ગણિત-વિજ્ઞાન વિષયના વિડીયો*
▪ધો. 7 ગણિત : https://bit.ly/2RkGf6o
▪ધો. 8 ગણિત : https://bit.ly/2Io7kmI
▪ધો. 7 વિજ્ઞાન : https://bit.ly/2RjPALN
▪ધો. 8 વિજ્ઞાન : https://bit.ly/2XWKUhI

Join *whatsapp Group*
👉 https://bit.ly/2XRoyhA

Monday, June 17, 2019

SAMARTH - II*

*
*"ONLINE PROFESSIONAL DEVELOPMENT OF TEACHERS"*
*"Helping Students Learn, Through You"*

  *રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક*: http://samarth2.inshodh.org

 *રજીસ્ટ્રેશન કેવી રીતે* કરવું (વીડિઓ)- https://youtu.be/x-m0x2vcaIg

   *તાલીમ માટે માર્ગદર્શન આપતી PDF* -  https://bit.ly/2QHf9WR

 *રજીસ્ટ્રેશનો મેસેજ ના મળ્યો હોય તો ગુણોત્સવ રીપોર્ટ પરથી શિક્ષક કોડ કેવી રીતે મેળવવો* - https://www.youtube.com/watch?v=_Bp6iGYY5lc

home worke

https://youtu.be/Lrb1mhtZPnI

હોમવર્ક કેટલું હોવું જોઈએ ?
ક્યા વિષયનું હોવું જોઈએ ?
હોમવર્કથી ફાયદો કે નુકશાન ?
હોમવર્ક કેવું હોવું જોઈએ ?

બધા પ્રશ્નોના મનોવૈજ્ઞાનિક ઉત્તર જાણવા જુઓ *ડો. આઈ. કે. વીજળીવાળા સાહેબની આ નાનકડી વિડિઓ કલીપ.

એક શિક્ષકે 12 વર્ષથી સાચવી રાખેલ આ અદભુત માહિતી લોકો સુધી ખુલ્લી મુક્તા આનંદ અનુભવું છુ

ફૂલ જેવા બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે *બધા માતા-પિતાને શેર અવશ્ય કરશો.*

Sunday, June 16, 2019

🔹 *પ્રજ્ઞા અભિગમ : મેગા મટિરિયલ્સ

*

▪વાર્ષિક આયોજન▪પ્રજ્ઞા ગીતો▪ટીચર હેન્ડબુક▪સ્વાધ્યાય પોથી▪જૂથ ચાર્ટ▪Tlm યાદી▪લેડર▪પ્રગતિ માપન રજીસ્ટર
👉 https://bit.ly/2Kldu93

🔹 *પ્રજ્ઞા ધો. 1-2 : તમામ સાહિત્ય*

▪શિક્ષક તાલીમ મોડ્યુલ▪સ્વ-અધ્યયન પોથી pdf▪એકમ યુનિટ કાર્ડ▪અર્લી રીડર▪જૂથ ચાર્ટ▪પ્રગતિ રજીસ્ટર▪ટીચર હેન્ડબુક
👉 https://bit.ly/2WJ9XU2

🔹 *પ્રજ્ઞા અભિગમ : All in one પોસ્ટ...*
▪ધો. 1-2 વાંચનામાળા▪ધો. 1-2 યુનિટ ટેસ્ટ▪પ્રજ્ઞા પ્રવૃત્તિ ફાઈલ▪પ્રજ્ઞા આયોજન Excel ફાઈલ
👉 https://bit.ly/2WJafKC

તમામ શાળા, શિક્ષકો સુધી પહોંચાડશો

Join - *WHATSAPP GROUP*
https://bit.ly/2XRoyhA

Thursday, June 13, 2019

*બાળસંસદ આયોજન ફાઇલ વર્ડ bal-sansad

💥  Aayojan  Ms word file*
👉https://drive.google.com/uc?export=download&id=1ZsTa6v9IViu2oB8MRzvabl1IB77zmjst

💥 *સમિતિઓ*
👉https://drive.google.com/uc?export=download&id=1kqY1TjfqrsBQ-T5rc7LSQ5kXVcROjyGO

💥 *મતદાર યાદી*
👉https://drive.google.com/uc?export=download&id=10W6a1cjGGWszmBw04GZnYTOK9WkAnqiW

💥 *બેલેટ પેપર*
👉https://drive.google.com/uc?export=download&id=11WcpbWDzRY1gdhBsR3g33ha-jS6mt0gD

💥 *પરિણામ*
👉https://drive.google.com/uc?export=download&id=1uXtFzeUovt5RP2UoADu01gPStp8OzrBV

💥 *ઉમેદવાર ફોર્મ*
👉https://drive.google.com/uc?export=download&id=1IAMXDHZYp4HfDJBFWIAtry_ZU5kn2PCS

💥 *મતદાર રજીસ્ટર*
👉https://drive.google.com/uc?export=download&id=1sCSeOWntTSHOj579k472cHk-4QaAvn6O

💥 *શેર કરો👍

Sunday, June 9, 2019

🏵ઓનલાઇન હાજરી ની નવી link


👉http://erpdb-elb-1999603760.ap-south-1.elb.amazonaws.com:8099/

scholarship

*Digital Gujarat Online Scholarship : 2019-20*
👉🏼નવા વર્ષમાં કઈ રીતે વિદ્યાર્થીઓની entry, અપડેટ, નવી entry ની માહિતી
👉🏼Proposal કેમ બનાવવી અને 2019-20 માં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની માહિતી બધું એક જ વિડીયોમાં
👉🏼ક્લીક કરો નીચે અને જુઓ
https://youtu.be/f4iMXaV0xQw

👉🏼 *આવા ઉપયોગી વિડીયો માટે અમારું ચેનલ subscribe કરો*
http://www.youtube.com/vishalgauswami
👉🏼 SAMARTH-2 તાલીમ કેમ લેવી તેના વિડીયો હવે મુકવામાં આવશે.
👉🏼 શેર કરો આગળ

Thursday, June 6, 2019

whatsapp

▪ *શિક્ષકો માટે : જિલ્લા વાઇઝ WHATSAPP GROUP*
👉 https://www.rdrathod.in/2019/04/whatsapp-group-for-teachers-general.html?m=1

▪CM Deskboard : શિક્ષકો પર અવિશ્વાસ - માટે વધુ એક પ્રયોગ : *(ગેર જવાબદાર અને બેદરકાર શિક્ષકો)*
શિક્ષકોનું મોનીટરીંગ અને દેખરેખ માટે મુખ્યમંત્રી સુધીનું આયોજન...
👉 https://www.rdrathod.in/2019/06/chief-minister-rupani-will-monitor.html?m=1

▪સતત ગેર હાજર બાળકો માટે સરકારનું નવું આયોજન..
શિક્ષક, crc, brc ને આપશે જવાબદારી...
👉 https://www.rdrathod.in/2019/06/aniyamit-balakone-sudharva-rajya-sarkar.html

▪ *નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી - 2019*
શિક્ષણને મુખ્ય ૪ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવશે... તમામ માહિતીની pdf...
👉 https://www.rdrathod.in/2019/06/rashtriy-shikshan-niti-2019-pdf-file.html?m=1

... Share All friends ...

*શાળા પ્રવેશોત્સવ 2019-20 ની excel file શ્રુતિ ફોન્ટમાં*

👉 ફાઈલ માં તમારી શાળા,ગામ નો ફોટો પણ લગાવી શકશો

👉 બાળકો ને બોલવાની સ્પીચ પણ એકદમ તૈયાર શ્રુતિ ફોન્ટ માં EDIT કરી શકાશે

👉 પ્રવેશોત્સવ ની ફાઈલ 1 થી 14 પત્રકો બધાજ જરૂરી પત્રકો મેળવવા માટે અહી કલિક કરો
👉 https://www.rdrathod.in/2019/06/praveshotsav-file-2019-20-in-shruti.html

Wednesday, June 5, 2019

આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે દાખલ કરો.....

👨‍👩‍👧‍👦.

🚩ધોરણ 1 થી 8 માટે પ્રવેશ ચાલુ છે...

**શાળાની મુખ્ય સુવિધાઓ**

👍(1) મફત પ્રાથમિક શિક્ષણ
👍(2) મફત પાઠયપુસ્તકો 
👍(3) (શિષ્યવૃતિ) SCHOLARSHIP DIRECT Benifit transfer દ્વારા તમામ વિદ્યાર્થીઓના બેંક ખાતા માં
👍(4) (ગણવેશ સહાય) UNIFORM DIRECT Benifit transfer દ્વારા તમામ વિદ્યાર્થીઓના બેંક ખાતા માં
👍(5)   BISAG  ના માધ્યમ દ્વારા શિક્ષણકાર્ય
👍(6) બપોરે કુદરતી સાનિધ્યમાં નિ:શુલ્ક પૌષ્ટિક ભોજન 
👍(7)દરેક બાળકની નિ:શુલ્ક દાક્તરી તપાસ
👍(8) અનુભવી અને વિશેષ લાયકાત ધરાવતા (TET-1, TET-2, HTAT,CCC) પાસ વિષય શિક્ષકો
👍(9) પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 1 થી 2  માં પ્રવૃતિમય, આનંદમય ભાર વગરનું શિક્ષણ
👍(10)ધોરણ 3 થી 8 માં તાસ પદ્ધતિ દ્વારા શિક્ષણ કાર્ય
👍(11) શાળાનું  સ્વચ્છ,રમણીય, નૈસર્ગિક વાતાવરણ
👍(12) કમ્પ્યૂટર લેબ, પુસ્તકાલય, પ્રયોગશાળા ની સુવિધા
👍(13) વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ની ઉજવણી
👍(14) સ્વચ્છ શૌચાલય ની સુવિધા
👍(15) નિયમિત અઠવાડિક એકમ કસોટી,ઉપચારાત્મક કાર્ય અને માપસરનું ગૃહકાર્ય
👍(16) દરેક વર્ગખંડ મા જરૂરી શૈક્ષણિક સાધનો, વિજળી, પંખા તથા ગ્રીન બોર્ડ.
👍(17)બાળકોને જીવન કૌશલ્યનું શિક્ષણ
👍(18)NMMS, PSE ,Paint  ,નવોદય જેવી પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા ની ખાસ તૈયારીઓ તથા માર્ગદર્શન
👍(19) ઉપચારાત્મક શિક્ષણ, બાળમેળા, રમતોત્સવ, ગણિત વિજ્ઞાન મેળો, શૈક્ષણિક પ્રવાસ, પ્રોજેક્ટ, મુલાકાત, બાળસભા, ચાલો આદર્શ બનીએ કાર્યક્રમ, ઈકો ક્લબ, ભાવવાહી પ્રાર્થના,બાલ સંસદ.
👍(20) બાળકોને બેસવા માટે  શેતરંજી, નાના સ્ટુલ અને બેન્ચ.
👍(21)રમત ગમત સાધનો ની સુવિધા
👍(22) BISAG ઉપર ઓનલાઇન શૈક્ષણિક કાર્યક્રમો
👍(23) FIRST AID BOX અને અગ્નિશામક સાધન ની સુવિધા
👍(24)નિયમિતતા,શિસ્ત,સંસ્કાર તથા મૂલ્યલક્ષી શિક્ષણ.
👍(24)ઇતર વાંચન માટે પુસ્તકલાય
👍(26)બાળકોની નિયમિત એસ.એસ.એ.પોર્ટલ પર ઓનલાઈન હાજરી
👍(27) ધોરણ 5 થી 8 માં કમ્પ્યુટર દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી શિક્ષણ કાર્ય
      
🚩શૈક્ષણિક વર્ષ સને-2019/20 માટે ધોરણ 1 (એક) માં તારીખ 10/04 /2019 થી પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલુ છે..
🚩પ્રવેશ પાત્ર બાળકનો જન્મનો દાખલો,આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા તથા
વાલીનું આધારકાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વગેરે જરૂરી ડોક્યુમેન્ટ લઈ શાળા સમય દરમિયાન (સવારે 8 થી 11) આવવું.
🚩પ્રવેશ માટે ઉંમર :
બાળકને તારીખ 31/05/2019 ના રોજ 5 વર્ષ પૂર્ણ થવા જોઇએ.
             👍ધોરણ 2 થી 8 માં તારીખ 10/06/2019 થી વેકેશન પૂર્ણ થાય ત્યારે પ્રવેશ ચાલુ....

સ્થળ:-  દરેક સરકારી પ્રાથમિક શાળા

Saturday, June 1, 2019

☝☝☝*સમર્થ-II કાર્યક્રમ*☝☝☝💻

https://youtu.be/x-m0x2vcaIg
📱
👉તા:- ૦૩-૦૬-૨૦૧૯ થી શરુ થનાર સમર્થ-II કાર્યક્રમમાં શૈ.વર્ષ ૨૦૧૯-૨૦ માં જે શિક્ષકો *ધોરણ ૧ અને ૨ માં ગણિત અને ગુજરાતી વિષય, ધોરણ ૩ થી ૫ માં ગણિત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને પર્યાવરણ વિષય અને ધોરણ ૬ થી ૮ માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષકો*એ જ ભાગ લેવાનો છે.

👉*આગાઉ થયેલ સમર્થ તાલીમમાં ભાગ લીધો હોય તો ફરી સમર્થ-II માં ભાગ લેવાનો?*
*હા,* આગાઉ સમર્થ કાર્યક્રમમાં સત્ર ૧ હતું સમર્થ-II માં સત્ર ૨ ને અનુલક્ષીને છે.

👉*શિક્ષક કોડ ખબર ના હોય તો શુ કરવું?*
આપ આપના CRC, BRC તેમજ DPEO કચેરીનો સંપર્ક કરીને આપનો કોડ મેળવી શકો છો.

👉 *રજીસ્ટ્રેશન ક્યાં અને ક્યારે કરવાનું?*
રજીસ્ટ્રેશન માટેની લિંક http://samarth2.inshodh.org/ જે તા:- ૦૩-૦૬-૨૦૧૯ ના રોજ ખૂલશે.

👉 *શાળાના આચાર્ય/મુખ્ય શિક્ષક તરીકે ચાર્જમાં હોય તો પણ આ તાલીમ લેવાની?*
*હા,*આચાર્ય/મુખ્ય શિક્ષક તરીકે જે ધોરણમાં જે વિષય ભણાવેા છે તે વિષયની તાલીમ લેવાની રહેશે.

👉*સમર્થ-II કાર્યક્રમની માહિતી ફેસબુક પર મળી શકે*
હા, સમર્થ-II ને લગતી માહિતી ફેસબુક પર જાણવા માટે *ઓફીશીયલ ફેસબુક પેજ*માં જોડાવા નીચે આપેલ લીંક  ક્લિક કરો.
STD 1 & 2: http://bit.ly/SAMARTH1
STD 3 to 5: http://bit.ly/SAMARTH3
STD 6 to 8: http://bit.ly/SAMARTH6

સઇદ જાફરીની અંગત ડાયરીમાંથી ( પ્રખ્યાત બોલીવુડ એકટર )

હું જયારે ૧૯ નો હતો અને મેહરુન્ના ત્યારે ૧૭ ની હતી અને અમારા લગ્ન થયા .
હું બ્રીટીશ કલ્ચર થી પ્રભાવિત હતો કડકડાટ અંગ્રેજી ભાષા બોલવી અને શુટબુટમાં  ફરવુ મારી આદત બની ગઇ હતી .
પરંતુ મારી પત્ની મેહરુન્ના જે પોતે પણ આ બધા કલ્ચરને જાણતી હોવા છતા તદ્દન વિરુધ્ધ દિશામાં પોતાને ઢાળી દીધી હતી .
એકદમ ઘરકૂકડી , એક ટીપીકલ હાઉસવાઇફ હંમેશા મારી અને મારા બાળકોની નાનામાં નાની જરુરિયાતનું  ધ્યાન રાખવુ અમારી ઇચ્છા અને આકાંક્ષોઓને પોતાની બનાવી પુરી કરવા સતત પ્રયત્નશીલ રહેવું.
પરંતુ , હું  આ બધુ મારી પત્નીમાં  જોવા નહતો માંગતો 
પોતાના સ્વભાવ અને વિચારોમાં એણે જે ફેરફાર કર્યા તેને લીધે ઉછળતી કુદતી મસ્તીખોરમાંથી તે ધીર ગંભીર અને ઉદાસ રહેવા લાગી .
આમ આ બધુ ન ગમતું પરંતુ મારી જરુરિયાત અને સગવડતા મળવાને લીધે મને ગમતુ પણ આવી પત્ની ન ગમતી તેથી થોડા સમયમાં હુ મારી સહ અભિનેત્રીથી આકર્ષાયો અને મારે જે પત્નીમાં જોઇતુ હતુ તે બધુ મને તેનામાં દેખાયુ,
મેં મારી પત્ની ને છુટાછેડા આપવાનું નકકી કર્યુ અને મારી સહઅભિનેત્રી સાથે લગ્ન કરવાનુ નકકી કર્યુ .
મેહરુન્ના અને મારા બાળકોની આર્થિક સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખી મેં છુટાછેડા લીધા .

મારા નવા લગ્નજીવનના છ સાત મહિના  તો ખુબ જ સરસ ગયા પરંતુ ધીરેધીરે મારી નવી પત્ની મને લેસકેરીંગ અને લાગણીવિહીન લાગવા માડી ,
તેને પોતાની બ્યુટી, મહત્વકાંક્ષાઓ અને ઇચ્છાઓ હતી .
મને મારુ લગ્નજીવન ખટકવા લાગ્યુ ,
હું શુટીંગમાં વધુ વ્યસ્ત રહેવા લાગ્યો ત્યારે હું વિદેશમાં શૂટિંગ  કરી રહ્યો હતો ત્યાં મને એક લેખ વાંચવા મળ્યો જે રસોઇસંબંધી હતો જે ખુબજ ઇનોવેટીવ અને આકર્ષક હતો તેથી મને તે લેખ પસંદ આવતા તેના લેખક નુ નામ વાંચ્યું - મધુર જાફરી .
પ્રોફાઈલ ચેક કરી અને હુ આઘાત થી અચંબિત થઇ ગયો એ લેખક બીજુ કોઇ નહી મેહરુન્ના હતી અને તે એકદમ તરવરાટથી અને ભવ્યતાથી ભરપુર લાગતી હતી .
આ એજ સ્ત્રી હતી જે ઘરકૂકડી હતી પરંતુ તેણે પોતાનું નામ સુધ્ધાં બદલી નાખ્યુ હતુ  .
મારી માટે આ એક સુખદ આંચકો હતો .
મે તપાસ કરી તો મેહરુન્નાએ પોતાની રેસીપીની ઘણી બુકસ બ્હાર પાડી હતી અને યુએસમાં રહેતી હતી .
મેં  પહેલી ફલાઇટ પકડી યુએસ પહોંચ્યો જ્યાં  મેં  મેહરુન્નાને મળવાનો પ્રયત્ન કર્યો તેણે સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કરી દીધો .
મેં મારા બાળકોને મળવા માટે વિનંતી કરી તો મારા બાળકોએ પણ ના પાડી દીધી .
મેં મેહરુન્નાના નવા પતિનો એપ્રોચ કર્યો જે મેહરુન્નાના પક્ષે હતો અને મને એ પણ ખબર હતી આ એજ વ્યક્તિ છે જે મારા બાળકોનો કાયદાકીય પિતા છે .
થોડી માથાકુટ બાદ મને મારા બાળકો મળવા આવ્યા મને મારા બાળકોએ જે વાત કરી તે હું જીવનભર નહી ભુલી શકુ ,
મારા બાળકોએ કહ્યું, અમારા નવા પિતા સાચા પ્રેમને જાણે છે એમના આ સાચા પ્રેમે અમારી અને અમારી માતાની આજુબાજુ રહેલ નકારાત્મકતા દુર થઇ છે .
એમણે અમારી માતાને જેવી છે તેવી સ્વીકારી  છે , કયારેય પોતાના સ્વભાવ મુજબ રહેવા દબાણ કર્યું નથી.
પોતાની ઇચ્છા અને આંકાક્ષોઓ પોતાના સુધી સીમિત  રાખી ઉડવા આખું આકાશ આપ્યુ છે અને જેને લીધે આજે અમારી મા આત્મવિશ્વાસથી ભરપૂર  છે .
જયારે સામેની બાજુ મેં  મેહરુન્નાને મારા અંગત સ્વાર્થ અને ઇચ્છાઓથી નકારાત્મકતામક ધકેલી દીધી હતી .
આ જ સમયે મને  જીવનનો એક અમુલ્ય મંત્ર સમજાયો
" જો પ્રેમ કરો છો તો સામેના ને જેવા છે તેવા જ સ્વીકારો બદલવાનો પ્રયત્ન ન કરો અને ભરપુર પ્રેમ કરો તો તમે પણ ભરપુર પ્રેમ પામશો "
❤🌹❤
ભાષાંતર : દિપેશ ચંન્દ્રીકા ભટ્ટ

આજનો દિનમહિમા જુન 1 થી 30 દિવસના દિન વિશેષ નિહાળો. ✅✅✅✅✅

🌸Good Morning🌸
Month -June
1st to 30th.....
All videos
Very important for Schools share it to all students
Teachers
And.principals for DinVishesh.

👉🏿https://www.youtube.com/playlist?list=PL1aDEDtFxIdGUK4JGd-7nAC39al-RXFAr