👨👩👧👦.
🚩ધોરણ 1 થી 8 માટે પ્રવેશ ચાલુ છે...
**શાળાની મુખ્ય સુવિધાઓ**
👍(1) મફત પ્રાથમિક શિક્ષણ
👍(2) મફત પાઠયપુસ્તકો
👍(3) (શિષ્યવૃતિ) SCHOLARSHIP DIRECT Benifit transfer દ્વારા તમામ વિદ્યાર્થીઓના બેંક ખાતા માં
👍(4) (ગણવેશ સહાય) UNIFORM DIRECT Benifit transfer દ્વારા તમામ વિદ્યાર્થીઓના બેંક ખાતા માં
👍(5) BISAG ના માધ્યમ દ્વારા શિક્ષણકાર્ય
👍(6) બપોરે કુદરતી સાનિધ્યમાં નિ:શુલ્ક પૌષ્ટિક ભોજન
👍(7)દરેક બાળકની નિ:શુલ્ક દાક્તરી તપાસ
👍(8) અનુભવી અને વિશેષ લાયકાત ધરાવતા (TET-1, TET-2, HTAT,CCC) પાસ વિષય શિક્ષકો
👍(9) પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 1 થી 2 માં પ્રવૃતિમય, આનંદમય ભાર વગરનું શિક્ષણ
👍(10)ધોરણ 3 થી 8 માં તાસ પદ્ધતિ દ્વારા શિક્ષણ કાર્ય
👍(11) શાળાનું સ્વચ્છ,રમણીય, નૈસર્ગિક વાતાવરણ
👍(12) કમ્પ્યૂટર લેબ, પુસ્તકાલય, પ્રયોગશાળા ની સુવિધા
👍(13) વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ની ઉજવણી
👍(14) સ્વચ્છ શૌચાલય ની સુવિધા
👍(15) નિયમિત અઠવાડિક એકમ કસોટી,ઉપચારાત્મક કાર્ય અને માપસરનું ગૃહકાર્ય
👍(16) દરેક વર્ગખંડ મા જરૂરી શૈક્ષણિક સાધનો, વિજળી, પંખા તથા ગ્રીન બોર્ડ.
👍(17)બાળકોને જીવન કૌશલ્યનું શિક્ષણ
👍(18)NMMS, PSE ,Paint ,નવોદય જેવી પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા ની ખાસ તૈયારીઓ તથા માર્ગદર્શન
👍(19) ઉપચારાત્મક શિક્ષણ, બાળમેળા, રમતોત્સવ, ગણિત વિજ્ઞાન મેળો, શૈક્ષણિક પ્રવાસ, પ્રોજેક્ટ, મુલાકાત, બાળસભા, ચાલો આદર્શ બનીએ કાર્યક્રમ, ઈકો ક્લબ, ભાવવાહી પ્રાર્થના,બાલ સંસદ.
👍(20) બાળકોને બેસવા માટે શેતરંજી, નાના સ્ટુલ અને બેન્ચ.
👍(21)રમત ગમત સાધનો ની સુવિધા
👍(22) BISAG ઉપર ઓનલાઇન શૈક્ષણિક કાર્યક્રમો
👍(23) FIRST AID BOX અને અગ્નિશામક સાધન ની સુવિધા
👍(24)નિયમિતતા,શિસ્ત,સંસ્કાર તથા મૂલ્યલક્ષી શિક્ષણ.
👍(24)ઇતર વાંચન માટે પુસ્તકલાય
👍(26)બાળકોની નિયમિત એસ.એસ.એ.પોર્ટલ પર ઓનલાઈન હાજરી
👍(27) ધોરણ 5 થી 8 માં કમ્પ્યુટર દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી શિક્ષણ કાર્ય
🚩શૈક્ષણિક વર્ષ સને-2019/20 માટે ધોરણ 1 (એક) માં તારીખ 10/04 /2019 થી પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલુ છે..
🚩પ્રવેશ પાત્ર બાળકનો જન્મનો દાખલો,આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા તથા
વાલીનું આધારકાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વગેરે જરૂરી ડોક્યુમેન્ટ લઈ શાળા સમય દરમિયાન (સવારે 8 થી 11) આવવું.
🚩પ્રવેશ માટે ઉંમર :
બાળકને તારીખ 31/05/2019 ના રોજ 5 વર્ષ પૂર્ણ થવા જોઇએ.
👍ધોરણ 2 થી 8 માં તારીખ 10/06/2019 થી વેકેશન પૂર્ણ થાય ત્યારે પ્રવેશ ચાલુ....
સ્થળ:- દરેક સરકારી પ્રાથમિક શાળા
No comments:
Post a Comment