menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, June 1, 2019

☝☝☝*સમર્થ-II કાર્યક્રમ*☝☝☝💻

https://youtu.be/x-m0x2vcaIg
📱
👉તા:- ૦૩-૦૬-૨૦૧૯ થી શરુ થનાર સમર્થ-II કાર્યક્રમમાં શૈ.વર્ષ ૨૦૧૯-૨૦ માં જે શિક્ષકો *ધોરણ ૧ અને ૨ માં ગણિત અને ગુજરાતી વિષય, ધોરણ ૩ થી ૫ માં ગણિત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને પર્યાવરણ વિષય અને ધોરણ ૬ થી ૮ માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષકો*એ જ ભાગ લેવાનો છે.

👉*આગાઉ થયેલ સમર્થ તાલીમમાં ભાગ લીધો હોય તો ફરી સમર્થ-II માં ભાગ લેવાનો?*
*હા,* આગાઉ સમર્થ કાર્યક્રમમાં સત્ર ૧ હતું સમર્થ-II માં સત્ર ૨ ને અનુલક્ષીને છે.

👉*શિક્ષક કોડ ખબર ના હોય તો શુ કરવું?*
આપ આપના CRC, BRC તેમજ DPEO કચેરીનો સંપર્ક કરીને આપનો કોડ મેળવી શકો છો.

👉 *રજીસ્ટ્રેશન ક્યાં અને ક્યારે કરવાનું?*
રજીસ્ટ્રેશન માટેની લિંક http://samarth2.inshodh.org/ જે તા:- ૦૩-૦૬-૨૦૧૯ ના રોજ ખૂલશે.

👉 *શાળાના આચાર્ય/મુખ્ય શિક્ષક તરીકે ચાર્જમાં હોય તો પણ આ તાલીમ લેવાની?*
*હા,*આચાર્ય/મુખ્ય શિક્ષક તરીકે જે ધોરણમાં જે વિષય ભણાવેા છે તે વિષયની તાલીમ લેવાની રહેશે.

👉*સમર્થ-II કાર્યક્રમની માહિતી ફેસબુક પર મળી શકે*
હા, સમર્થ-II ને લગતી માહિતી ફેસબુક પર જાણવા માટે *ઓફીશીયલ ફેસબુક પેજ*માં જોડાવા નીચે આપેલ લીંક  ક્લિક કરો.
STD 1 & 2: http://bit.ly/SAMARTH1
STD 3 to 5: http://bit.ly/SAMARTH3
STD 6 to 8: http://bit.ly/SAMARTH6

No comments:

Post a Comment