menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, December 19, 2020

🔔🆕🔥માઈક્રોસોફ્ટ ટિમ કલાસ આયોજન એક્સલ ફાઇલ*

અગત્યનું જરૂરી :- 

*
📢 *ધોરણ-3 થી 5 અને 6 થી 8 નું અલગ આયોજન*

*✔️👌🏻પરિપત્ર ની ગાઈડલાઈન મુજબ તૈયાર કરેલ સમયપત્રક તમામ શિક્ષકોને ઉપયોગી*



Friday, December 4, 2020

શિક્ષક ની જ્યારે અન્ય શાળામાં બદલી થાય ત્યારે ધ્યાન માં રાખવા જેવી બાબતો.*

*
*શિક્ષક ની જ્યારે બદલી થાય છે ત્યારે તમામ લેવલે પગારનું કામ પૂરું થયાં બાદ જ SAS PORTAL પરથી બદલી બતાવી દૂર કરવો જો કોઈ લેવલે પગારનું ભરવા કે મંજૂર કરવાનું કામ બાકી હશે તો દૂર કર્યા બાદ થશે નહિ*

*શિક્ષક ને મૂળ શાળામાંથી  દુર કરવા માટે  મૂળ શાળાનું લોગીન કરી માહિતી ઉમેરવી માં શિક્ષક ની માહિતી માં જઇ નામની સામે 👤 આવા આઈકન પર ક્લિક કરી શિક્ષક ને શાળા માથી દૂર કરવા માં બદલી બતાવી બાજુમાં બદલી ની તારીખ નાખી સબમિટ કરવું.*
શિક્ષક લોગીન કરવા માટે. ⤵️
*http://bit.ly/sas-gujarat-in*

*બદલી વાળી શાળામાં શિક્ષકને ઉમેરવા માટે બદલી વાળી શાળાનું લોગીન કરી આંતરિક બદલીમાં જઈ  SAS પોર્ટલ પર આપેલ શિક્ષક નો મોબાઈલ નંબર નાખી કલીક કરતા શિક્ષક નું નામ લીલા કલર થી બતાવશે ત્યાર બાદ જરૂરી તારીખો માથી સબમિટ કરવું. OTP માગે ત્યારે વેબસાઇટ પર OTP લખેલ આવશે તે નાખી સબમિટ કરવું.*

Monday, November 9, 2020

કબીરસાહેબ ના ભજનો pdf

ક્લિક

ડીડી ગિરનાર ચેનલ પર પ્રસારિત થયેલા તમામ હોમ લર્નિંગ વિડીયો કલેક્શન*📝 *જૂન, જુલાઈ, ઓગષ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસના વિડીયો*

🎓 *

⚫ *ધોરણ:- 1*
👉   https://bit.ly/2EOg5qG

⚪ *ધોરણ:- 2*
👉   https://bit.ly/2QDRdoi

🔴 *ધોરણ:- 3*
👉   https://bit.ly/2CpP5wx

🔵 *ધોરણ:- 4* 
👉   https://bit.ly/3fHXpWU

⚪ *ધોરણ:- 5*
👉   https://bit.ly/37L1Pcx

⚫ *ધોરણ:- 6*
👉   https://bit.ly/3hIpnU5

🔴 *ધોરણ:- 7*
👉   https://bit.ly/2zQSO5m

🔵 *ધોરણ:- 8*
👉    https://bit.ly/2BkZd9p

⚪ *ધોરણ:- 9*

👉    https://bit.ly/3dQzWl0

⚫ *ધોરણ:- 10*
👉    https://bit.ly/2Nfk4h6

🔵 *ધોરણ:- 11*
👉   https://bit.ly/2QhpFVE

🔴 *ધોરણ:- 12*
👉   https://bit.ly/2NePRyt

💫 *આ શૈક્ષણિક પોસ્ટ તમામ વિધાર્થીઓને ખૂબ ઉપયોગી થશે, મેસેજ ફોરવર્ડ જરુર કરશો.*

Thursday, October 29, 2020

વેકેશનમાં બાળકો જ્ઞાન સાથે ગમ્મત આપે તેવું ગૃહકાર્ય*ચાલો ખીલીએ પાર્ટ- 1થી 3*


*🔹️ચાલો ખીલીએ- ભાગ-3🔹️*

*📌 ધોરણ-૨ માટે*
👉 https://bit.ly/3cCxvSl
*📌 ધોરણ-૩ થી ૫ માટે*
👉 https://bit.ly/2XxFxrp
*📌 ધોરણ-૬ થી ૮ માટે*
👉 https://bit.ly/3cAaboj

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
*🔹️ચાલો ખીલીએ- ભાગ-2🔹️*

*📌 ધોરણ-૨ માટે*
👉 https://bit.ly/2MwBDsu
*📌 ધોરણ-૩ થી ૫ માટે*
👉 https://bit.ly/2XzQpVG
*📌 ધોરણ-૬ થી ૮ માટે*
👉 https://bit.ly/3dBILzI
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

*🔹️ચાલો ખીલીએ- ભાગ-1🔹️*

*📌 ધોરણ-૨ માટે*
👉 https://bit.ly/3exB6mc
*📌 ધોરણ-૩ થી ૫ માટે*
👉  https://bit.ly/3dk9LTK
*📌 ધોરણ-૬ થી ૮ માટે*
👉https://bit.ly/2WyNKKg

*તમામ બાળકો, શિક્ષકો અને વાલીઓ સુધી પહોંચાડો 🙏🏻*

Wednesday, October 14, 2020

*✍️🔰📚તા. 13/10/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*✍️ધોરણ-3 ગણિત*
https://youtu.be/ehyoc7_YIR0

*✍️ધોરણ-4 ગણિત*
https://youtu.be/xsysy_PTdFA

*✍️ધોરણ-5 પર્યાવરણ*
https://youtu.be/PvV5Y5CzZoA

*✍️ધોરણ-6 અંગ્રેજી/ગુજરાતી*
https://youtu.be/lBP2w4tsYQ8

*✍️ધોરણ-7 અંગ્રેજી/ગુજરાતી*
https://youtu.be/EnsQtiPhwsU

*✍️ધોરણ-8 અંગ્રેજી/ગુજરાતી*
https://youtu.be/vPlLXB3U6iE

*✍️ધોરણ-9 ગણિત*
https://youtu.be/tdjZfAuoAGs

*✍️ધોરણ-11 ભૌતિક વિજ્ઞાન*
https://youtu.be/fdKjXH6_8zU

*📚📚🙏🙏🙏🙏📚📚*
*✍️🔰📚 ધોરણ: 1 અને 2 તા. 13/10/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*✍️ધોરણ-1 ગણિત*
https://youtu.be/goclPnrKCZM

*✍️ધોરણ-2 ગણિત*
https://youtu.be/oXjyMJBu8Gs

*📚📚🙏🙏🙏🙏📚📚*

*ઘરે શીખીએ અધ્યયન નિષ્પતિ*


ઘરે શીખીએ ની ઓગષ્ટ અને જુલાઈ માસની અધ્યયન નિષ્પતિ ધોરણવાઈઝ આપેલી છે.
*બંન્ને ફાઈલ ડાઉનલોડ કરો*

1️⃣  *ધોરણ-1*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/31306NL
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/31306NL

2️⃣  *ધોરણ-2*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/310v1Kn
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/310v1Kn

3️⃣ *ધોરણ-3*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3nOeqna
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3nOeqna

4️⃣  *ધોરણ-4*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3lBmF3Y
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3lBmF3Y

5️⃣ *ધોરણ-5*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3751JOS
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3751JOS

6️⃣  *ધોરણ-6*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3jYHF43
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/3jYHF43

7️⃣  *ધોરણ-7*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/2FqRvwG
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/2FqRvwG

8️⃣  *ધોરણ-8*
ઓગષ્ટ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/2SS5KxI
જુલાઈ અધ્યયન નિષ્પતિ:👇
https://bit.ly/2SS5KxI

Tuesday, October 13, 2020

ccc. result

null
*સીસીસીના જુના પરિણામ અને નોટિફિકેશન*

સીસીસીના કેટલાક પરિણામ અમુક મિત્રો માંગતા હોય છે એમના માટે જુના પરિણામ

👉 19 AUGUST 2014 THI 23 AUGUST 2014 RESULT

-----------------------------------------------------------------

👉 9 SEPTEMBER 2014 THI 19 SEPTEMBER 2014 RESULT

-----------------------------------------------------------------

👉 20 SEPTEMBER 2014 THI 9 OCTOBER 2014 RESULT


20 SEPTEMBER 2014 THI 1 OCTOBER 2014 RESULT


-----------------------------------------------------------------

7 OCTOBER 2014 THI 18 OCTOBER 2014 RESULT


-----------------------------------------------------------------
👉1 NOVEMBER 2014 THI 25 NOVEMBER 2014 RESULT

👉26 NOVEMBER 2014 THI 9 DECEMBER 2014 RESULT

👉11 DECEEMBER 2014 THI 31 DECEMBER 2014 RESULT

👉1 JANUARY 2015 THI 28 JANUARY 2015 RESULT

👉5 FEBRUARY 2015 THI 20 FEBRUARY 2015 RESULT

👉23 FEBRUARY 2015 THI 5MARCH 2015 RESULT

👉9 APRIL 2015 THI 8 MAY 2015 RESULT

👉14 DECEMBER 2015 THI 31 DECEMBER 2015 RESULT

Sunday, October 11, 2020

ઘરે શીખીએ લેટેસ્ટ અંક*♜✦*♜❁ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો* ❁⇣⇣*સોલ્યુશન available Very 🔜*❁⇣⇣

✦*

*ધોરણ ➊* ⇣⇣
☞✪ https://bit.ly/3lBlPUU

*ધોરણ ➋*⇣⇣
☞✪ https://bit.ly/30UWxsU

*ધોરણ ➌*⇣⇣
☞✪ https://bit.ly/34KdHL0

*ધોરણ ➍*⇣⇣
☞✪ https://bit.ly/2Ik6BoU

*ધોરણ ➎*⇣⇣
☞✪ https://bit.ly/34KppoN

*ધોરણ ➏*⇣⇣
☞✪ https://bit.ly/30UOWe1

*ધોરણ ➐*⇣⇣
☞✪ https://bit.ly/34O7fCr

*ધોરણ ➑*⇣⇣

☞✪ https://bit.ly/3iLWkhH *

✍️🔰📚તા. 12/10/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*✍️ધોરણ-3 ગુજરાતી*
https://youtu.be/0TTugtPMyc8

*✍️ધોરણ-4 ગુજરાતી*
https://youtu.be/eqsTLmEM_Mo

*✍️ધોરણ-5 ગુજરાતી*
https://youtu.be/wVDyB9c39yI

*✍️ધોરણ-6 વિજ્ઞાન/हिन्दी*
https://youtu.be/CSj75L7cax0

*✍️ધોરણ-7 વિજ્ઞાન/ગુજરાતી*
https://youtu.be/Di4AbJb2XfY

*✍️ધોરણ-8 વિજ્ઞાન/ગુજરાતી*
https://youtu.be/4GZAkVvBHu8

*✍️ધોરણ-9 ગણિત*
https://youtu.be/BDJnM6HaPJw

*✍️ધોરણ-11 ભૌતિક વિજ્ઞાન*
https://youtu.be/ECRJwRlzpVg

*📚📚🙏🙏🙏🙏📚📚*
ગણિત ધોરણ 3. પાઠ 4 લાંબુ અને. ટૂંકું.
ગણિત ધોરણ 3. પાઠ 4 લાંબુ અને. ટૂંકું

ગણિત ધોરણ 3 કયા થી જોવું ? ગૂગલ ફોર્મ

ક્લિક

ગણિત ધોરણ 3 આપો અને લો

 ક્લિક

ધોરણ 3 ગણિત. સંખ્યા ની ગમ્મત ગૂગલ ફોર્મ

https://quizzory.com/id/5f8169f1500f720dc1509a31

ધોરણ. 3 ગણિત. કયા થી જોવું ગૂગલ ફોર્મ

https://docs.google.com/forms/d/e/1FAIpQLScADP2eTnJZ7TNTMMZuu7xZpWoDjrfYBjLWe9s2KX-NakwpDA/viewform

NISHTHA તાલીમ માટેના નવા મોડ્યુલ .*

*

👉12 થી 17 ઓક્ટોબર સુધી મોડ્યુલ 4 થી 6 નો અભ્યાસ કરવાનો રહેશે.
👉7.30 થી 10.30 સુધી મોડ્યુલનું વાંચન કરવાનું રહેશે.
👉11 થી 12 વાગ્યા સુધી બાયસેગ પ્રસારણ જોવાનું રહેશે 
👉12 થી 12.30 સ્વાધ્યાય કાર્ય કરવાનું રહેશે.
👉 *તારીખ મુજબ આ મોડ્યુલને JOIN કરી શકો*.

*Sujaypatel11.blogspot.in*

❇️  *નવા મોડ્યુલ 4 થી 6 :* ◈

❇️ *મોડ્યુલ નંબર 4 ની લીંક👇*

https://diksha.gov.in/explore-course/course/do_31312416868196352011465

❇️ *મોડ્યુલ નંબર 5 ની લીંક*

https://diksha.gov.in/explore-course/course/do_3131226029293731841585

❇️ *મોડ્યુલ નંબર 6 ની લીંક*

https://diksha.gov.in/explore-course/course/do_31312327570752307211224
🎍🎍🎍🎍🎍🎍 

Saturday, October 10, 2020

માઈક્રોસોફ્ટ ટીમ કલાસ આયોજન એક્સલ ફાઇલ*

*🔥
*👉🏿પરિપત્રની ગાઈડલાઈન મુજબ તૈયાર કરેલ*

*👉🏿 ધોરણ-૩ થી ૫ નું અલગ આયોજન*

*👉🏿 ધોરણ-૬ થી ૮ નું અલગ આયોજન*

       ⤵️  ⤵️  ⤵️  ⤵️


Friday, October 9, 2020

વિચારજો

એક સહેલીએ બીજી પૂછ્યું: - અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી ?

સાહેલીએ કહ્યું - કંઈ નહીં.

તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે ? શું તારા પતિ પાસે તને ખુશીમાં દેવા માટેની ભેટ માટેના જ પૈસા નથી ? શું તેની નઝરમાં તારી કોઈ કિંમત જ નથી ?

શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ.

પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા, અંતે મન-મુટાવની સરુવાત... આજ મુદ્દા પર વારંવારની લડાઈ ઝગડા... આખરમાં વાત છૂટાછેડા સુધી પહુંચી.

જાણો છો સમસ્યા શરૂ કયાથી થઈ ? સહેલીની તબિયત જોવા આવેલ બીજી સહેલીના એક ફાલતુ સવાલથી...

*

રવિએ તેના મિત્ર પવનને પૂછ્યું: - ક્યાં કામ કરો છો ?

પવન ફલાણી ફલાણી દુકાનમાં.

રવિ - બોસ કેટલી પગાર આપે છે ?

પવન - 18 હજાર.

રવિ - 18000 બસ !!! તમે આટલા અમથા પગારમાંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ? કૈક વિચારો.

પવન - (એક ઊંડો શ્વાસ લઇને) - યાર મુશ્કેલી તો છે જ !

પવને તેના શેઠને પગાર વધારવાની માગણી કરી. શેઠએ પગાર વધારવાની ના પડી, પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો.

*

એક સાહિબને એક માણસને કહ્યું : તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ?

પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ કડક છે. તેને એક નાનું બાળક પણ છે, બિચારાને સમય જ નથી મળતો.

પ્રથમ માણસ કહ્યું - વાહ !! શું થયું છે, તમે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરી છે, અને હવે તેની વ્યસ્તતાને કારણે તેને તમને મળવા માટે સમય નથી મળતો ? આ તો બધા બહાના છે.

વાતચીત પછી, પિતાના હૃદયમાં, પુત્ર વિશે શંકા આવી. જયારે દીકરો તેને મળવા આવે ત્યારે વિચારે કે તેને બાપ સિવાય બધા માટે સમય છે.

આખિરમાં મનનો વલોપાત, અને તેમાં જ વૃદ્ધ માણસને બીમારી ઘેરી વળી...

*

યાદ રાખો, શબ્દોમાં બહુ તાકાત છે, તમારા ફાલતુ વાક્યો અન્ય લોકો પર મોટી અસર કરી શકે છે...

આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે.

*ઘણી વખત આપડે ફાલતુ અર્થહીન સવાલ પૂછી નાખતા હોઈએ છીએ, પણ ત્યારે ભૂલી જઇયે છીએ કે આવા સવાલોથી બીજાની ઝીંદગીમાં નફરત  બીજ મુકતા આવીએ છીએ. એના પરીણામ શુ આવે છે 

*વિચારજો..🙏🙏🙏*

Thursday, October 8, 2020

Bankના તોછડા સ્ટાફ ને કઈ રીતે સીધો કરવો એની વાત આજે કરશુ.



આ પ્રોસેસ તમામ સરકારી બેંક ને લાગુ પડે છે. 

બેન્કમાં જાવ એટલે કામ સરખું થાય નહિ , ધક્કા ખાવા પડે અને અપમાન સહન કરવું પડે.
મોટા ભાગે આ જ હાલત છે. 

જાહેર જનતા નું અપમાન કરવાનો એ લોકો નો કોઈ હક્ક નથી.

*૧. જે વ્યકતિએ તમારું કામ સરખું નથી કર્યું અથવા તો તમારી સાથે તોછડું વર્તન કર્યું છે એનું નામ નોંધી લો અને નામ ના મળે એમ હોય તો ફક્ત કાઉન્ટર નંબર નોંધી લો*.

*૨. https://pgportal.gov.in/ clikવેબસાઈટ ઓપન કરો અને ત્યાં એકાઉન્ટ બનાવો અને લોગીન કરો.*

૩* *Grievane>>Lodge Public Grievance પર ક્લિક કરો એટલે અલગ અલગ મિનિસ્ટ્રી ના ઓપશન આવશે.*

*૪. હવે ફાઇનાન્શ્યલ સર્વિસીસ બેન્કિંગ ડિવિઝન ક્લીક કરો.*

૫. *Misbehaviour/Harrassament/Corruption by Bank staff નો ઓપશન સિલેક્ટ કરો.*

૬ . *જે બેન્ક વિરુદ્ધ તમારી ફરિયાદ હોય એ બેન્ક સિલેક્ટ કરો.*

*૭ .બેંક ની બ્રાન્ચ નું નામ લખો.*

૮ . *અને પછી તમારી ફરિયાદ સરળ ભાષા માં લખી નાખો અને સબમિટ કરી દ્યો.*

૯ . *હવે ૪૮ કલાક માં દિવાળી તમારા ઘરે હશે અને ફટાકડા બેન્ક મેનેજર ઉપર ફૂટશે*.

*૧૦. જે સ્ટાફ તમે જાવ તો જવાબ પણ દેવા તૈયાર ના હતો એ હવે તમને સામે થી  શોધતો આવશે*

*૧૦ .એ ખુદ તમને ફોન કરી ને માફી માંગશે અને હવે થી કોઈ સાથે આવું નહિ કરીયે એની બાહેંધરી આપશે. તમારું જો કોઈ બેન્ક ને લાગતું કામ બાકી હશે એ તુરંત પૂરું કરી દેશે.*

 *Complaint*
*✍જાગો⚖️ ગ્રાહક✅જાગો*

Friday, September 11, 2020

ધોરણ 3 આસપાસ સંપૂર્ણ પ્રથમ સત્ર


પાઠ 13 
પાઠ 12 

અગાઉ ના પાઠ 
પાઠ 11 
પાઠ 10 
પાઠ 9 
પાઠ 8 
પાઠ 7 
પાઠ 6 
પાઠ 5 
પાઠ 4 
પાઠ 3 
પાઠ 2 
પાઠ 1 
           

Wednesday, August 5, 2020

*💥તા. 06/08/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*


*🌐 વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*ધોરણ-3 ગુજરાતી*

*ધોરણ-4 ગુજરાતી*

*ધોરણ-5 અંગ્રેજી*

*ધોરણ-6 ગુજરાતી/વિજ્ઞાન*

*ધોરણ-7 ગુજરાતી/વિજ્ઞાન*

*ધોરણ-8 ગુજરાતી/વિજ્ઞાન*

*ધોરણ-10 ગણિત*

*ધોરણ-12 Physics*

✴️

Sunday, August 2, 2020

📊 *Digital Math's Book

*
➡️ *ગણિત ધોરણ ૬, ૭ અને ૮ ના તમામ પ્રકરણના સ્વાધ્યાયના દાખલાની વીડિયો સાથે સમજ આપતી ડિજિટલ બૂક*
*પ્રકરણવાર ડાઉનલોડ કરવા માટે*
📄 *ધોરણ : ૬*👇

📄 *ધોરણ : ૭*👇

📄 *ધોરણ : ૮*👇

✳️ 

Monday, July 20, 2020

તા. 21/07/2020 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽**🌐 વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*💥

*ધોરણ-3 ગણિત*

*ધોરણ-4 ગણિત*

*ધોરણ-5 હિન્દી*

*ધોરણ-6 વિજ્ઞાન અને ટેક્નોલોજી/હિન્દી*

*ધોરણ-7 વિજ્ઞાન અને ટેક્નોલોજી/હિન્દી*

*ધોરણ-8 વિજ્ઞાન અને ટેકનોલોજી/હિન્દી*

*ધોરણ-10 વિજ્ઞાન અને ટેક્નોલોજી*

*ધોરણ-12 રસાયણ વિજ્ઞાન(Chemistry)*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, July 16, 2020

હોમ લર્નિંગ એકમ કસોટી પ્રેક્ટીસ માટે ઓનલાઈન ટેસ્ટ* ✏️DATE :16/07/2020

✏️ *
🚸 *ધોરણ-૩* 
🏮 *વિષય :- ગણિત*
📢 એકમ ૧ ક્યાંથી જોવું 
ઓનલાઈન ટેસ્ટની લિંક
➡️ clik
❦ ════ •⊰❂⊱• ════ ❦
🚸 *ધોરણ-4*
🏮 *વિષય :- ગણિત*  
📢 *એકમ ૧ ઇંટોની ઈમારત*
ઓનલાઈન ટેસ્ટની લિંક
➡️ clik
❦ ════ •⊰❂⊱• ════ ❦
🚸 *ધોરણ-5*
🏮 વિષય :- હિન્દી
🚦 પાઠ ૧ *याता यात* 
ઓનલાઈન ટેસ્ટની લિંક
➡️ clik
❦ ════ •⊰❂⊱• ════ ❦
🚸 *ધોરણ-6*
🏮 વિષય :- હિન્દી  
🚦 इकाई १ *दयालु शिकारी*
 ઓનલાઈન ટેસ્ટની લિંક
➡️ clik
❦ ════ •⊰❂⊱• ════ ❦
🚸 *ધોરણ-*
🏮 વિષય :- વિજ્ઞાન
🚦 પાઠ ૩ રેસાથી કાપડ સુધી
ઓનલાઈન ટેસ્ટની લિંક
➡️ clik
❦ ════ •⊰❂⊱• ════ ❦
🚸 *ધોરણ-૮* 
🏮 વિષય :- સંસ્કૃત  
🚦 એકમ ૧ ચિત્રપદાનિ
➡️ clik
  ❦ ════ •⊰❂⊱• ════ ❦
🎁 આજની નવી ક્વિઝમાં આપનું સ્વાગત છે. તમામ ટેસ્ટના અંતે આકર્ષક સર્ટિફિકેટ મળશે. 
શાળા બંધ છે શિક્ષણ નહીં
*વિનંતી: ૧ મિનીટનો સમય આપી આપના તેમજ આપની શાળાના જરૂરિયાતમંદ બાળકો સુધી પહોચાડી સેવામાં સહભાગી થાજો*
🙏🙏 ...આભાર... 🙏🙏
❦ ════ •⊰❂⊱• ════ ❦

હોમ લર્નિંગ ધોરણ 3 થી 8 ઓનલાઈન ટેસ્ટ* 👉 *દિવસ-31*

📲 *

🔰DD ગિરનાર પર પ્રસારિત થયેલ *ધોરણ 3 થી 8* ના દરેક એકમ મુજબ બાળકો મુલ્યાંકન પણ જાતે કરી શકે તે માટે દરરોજના *એકમ મુજબની ટેસ્ટ* આ લિંક પર મુકવામાં આવશે.

▶️ *ધોરણ-3:*clik
▶️ *ધોરણ-4:* clik
▶️ *ધોરણ-5:* clik
▶️ *ધોરણ-6:* clik
▶️ *ધોરણ-7:* clik
▶️ *ધોરણ-8:* clik

*🚩 દિવસ-32 ની ટેસ્ટ પણ ઉપરની લિંક પર જ મૂકવામાં આવશે.*

Thursday, July 9, 2020

♥ आयुर्वेदिक दोहे ♥



पानी में गुड डालिए, बीत जाए जब रात!
सुबह छानकर पीजिए, अच्छे हों हालात!!

*धनिया की पत्ती मसल, बूंद नैन में डार!*
दुखती अँखियां ठीक हों, पल लागे दो-चार!!

*ऊर्जा मिलती है बहुत, पिएं गुनगुना नीर!*
कब्ज खतम हो पेट की, मिट जाए हर पीर!!

*प्रातः काल पानी पिएं, घूंट-घूंट कर आप!*
बस दो-तीन गिलास है, हर औषधि का बाप!!

*ठंडा पानी पियो मत, करता क्रूर प्रहार!*
करे हाजमे का सदा, ये तो बंटाढार!!

*भोजन करें धरती पर, अल्थी पल्थी मार!*
चबा-चबा कर खाइए, वैद्य न झांकें द्वार!!

*प्रातः काल फल रस लो, दुपहर लस्सी-छांस!*
सदा रात में दूध पी, सभी रोग का नाश!!

*प्रातः- दोपहर लीजिये, जब नियमित आहार!*
तीस मिनट की नींद लो, रोग न आवें द्वार!!

*भोजन करके रात में, घूमें कदम हजार!*
डाक्टर, ओझा, वैद्य का , लुट जाए व्यापार !!

*घूट-घूट पानी पियो, रह तनाव से दूर!*
एसिडिटी, या मोटापा, होवें चकनाचूर!!

*अर्थराइज या हार्निया, अपेंडिक्स का त्रास!*
पानी पीजै बैठकर, कभी न आवें पास!!

*रक्तचाप बढने लगे, तब मत सोचो भाय!*
सौगंध राम की खाइ के, तुरत छोड दो चाय!!

*सुबह खाइये कुवंर-सा, दुपहर यथा नरेश!*
भोजन लीजै रात में, जैसे रंक सुजीत!!

*देर रात तक जागना, रोगों का जंजाल!*
अपच,आंख के रोग सँग, तन भी रहे निढाल^^

*दर्द, घाव, फोडा, चुभन, सूजन, चोट पिराइ!*
बीस मिनट चुंबक धरौ, पिरवा जाइ हेराइ!!

*सत्तर रोगों कोे करे, चूना हमसे दूर!*
दूर करे ये बाझपन, सुस्ती अपच हुजूर!!

*भोजन करके जोहिए, केवल घंटा डेढ!*
पानी इसके बाद पी, ये औषधि का पेड!!

*अलसी, तिल, नारियल, घी सरसों का तेल!*
यही खाइए नहीं तो, हार्ट समझिए फेल!

*पहला स्थान सेंधा नमक, पहाड़ी नमक सु जान!*
श्वेत नमक है सागरी, ये है जहर समान!!

*अल्यूमिन के पात्र का, करता है जो उपयोग!*
आमंत्रित करता सदा, वह अडतालीस रोग!!

*फल या मीठा खाइके, तुरत न पीजै नीर!*
ये सब छोटी आंत में, बनते विषधर तीर!!

*चोकर खाने से सदा, बढती तन की शक्ति!*
गेहूँ मोटा पीसिए, दिल में बढे विरक्ति!!

*रोज मुलहठी चूसिए, कफ बाहर आ जाय!*
बने सुरीला कंठ भी, सबको लगत सुहाय!!

*भोजन करके खाइए, सौंफ, गुड, अजवान!*
पत्थर भी पच जायगा, जानै सकल जहान!!

*लौकी का रस पीजिए, चोकर युक्त पिसान!*
तुलसी, गुड, सेंधा नमक, हृदय रोग निदान!

*चैत्र माह में नीम की, पत्ती हर दिन खावे !*
ज्वर, डेंगू या मलेरिया, बारह मील भगावे !!

*सौ वर्षों तक वह जिए, लेते नाक से सांस!*
अल्पकाल जीवें, करें, मुंह से श्वासोच्छ्वास!!

*सितम, गर्म जल से कभी, करिये मत स्नान!*
घट जाता है आत्मबल, नैनन को नुकसान!!

*हृदय रोग से आपको, बचना है श्रीमान!*
सुरा, चाय या कोल्ड्रिंक, का मत करिए पान!!

*अगर नहावें गरम जल, तन-मन हो कमजोर!*
नयन ज्योति कमजोर हो, शक्ति घटे चहुंओर!!

*तुलसी का पत्ता करें, यदि हरदम उपयोग!*
मिट जाते हर उम्र में,तन में सारे रोग।

Wednesday, July 8, 2020

નિબંધ સંગ્રહ

*

ગુજરાતી-નિબંધ
👉clik

હિન્દી-નિબંધ
👉clik

અંગ્રેજી-નિબંધ
👉clik

પ્રથમસત્ર-નિબંધ
👉clik

બીજાસત્રના-નિબંધ
👉clik

🔹 *ધો. 3 થી 8 તમામ નિબંધો 1 જ pdf ફાઈલમાં એક સાથે.*
▪ *પ્રથમ સત્ર* :clik
▪ *દ્વિતીયસત્ર* :clik


Friday, July 3, 2020

✏️ *હોમ લર્નિંગ ઓનલાઈન ટેસ્ટ DAY - 1️⃣8️⃣*✏️


🚸 *STD-6️⃣*
📗 *English*
🏮 *Unit-1 [ Activity 5 પાર્ટ-3 ]*
ઓનલાઈન ટેસ્ટની લિંક 

*આપેલ શબ્દોને ક્રમમાં ગોઠવી સાચા વાક્યો બનાવો.*
⏭️ *clik*

🗃️ *આજની નવી ક્વિઝમાં આપનું સ્વાગત છે. એક નવા જ અંદાઝમાં.. ખાસ જુઓ.*

*શાળા બંધ છે શિક્ષણ નહીં*
🙏🙏 *...આભાર...* 🙏🙏
❦ ════ •⊰❂⊱• ════ ❦

Thursday, July 2, 2020

નમસ્તે મિત્રોઆવનાર 29 અને 30 જુલાઈ ની એકમ કસોટી માટેખાસ એકમ 1 નો અભ્યાસ



ધોરણ.3 એકમ 1. પ્રવૃત્તિ.1 થી 3

ધોરણ.3 એકમ 1. પ્રવૃત્તિ.4 અને 5

ધોરણ.3 એકમ 1. પ્રવૃત્તિ.6 થી 10

ધોરણ.3 એકમ 1. પ્રવૃત્તિ.11 થી 14

ધોરણ.3 એકમ 1. પ્રવૃત્તિ.15 થી 18

ધોરણ.3 એકમ 1. પ્રવૃત્તિ.19 થી 23

*📚તારીખ 2 જુલાઈ થી અત્યારસુધીના તમામ વિડીયો*👌🏻*🏠હોમ લર્નિંગ - તમામ ધોરણ સુપર કલેક્શન તારીખવાર*👌🏻આગાઉ ના પાઠ ભણવાના રહી ગયા હોય તો નીચે તારીખ મુજબ લીંક ઓપન કરીને રહી ગયેલ ભણવાનું પૂર્ણ કરાવવું


🤔TV ના હોય તો મોબાઇલ માં ધોરણ મુજબ લીંક ઉપર ક્લિક કરવાથી ડાયરેક્ટ વિડીયો જોઈ શકાશે

*📗ધોરણ ૩ થી ૫*
*📘ધોરણ ૬ થી ૮*

📕 *ધોરણ ૯ થી ૧૨*

*હોમ લર્નિંગ ઓલ ઈન વન* 
તમામ વિડિયો અને ટાઈમ ટેબલ માટે.

ડીડી_ગિરનારના_તમામ_વિડિયો_દરરોજ_તારીખપ્રમાણે_જોવા_માટે_અહીં_ક્લિક_કરો



Friday, June 26, 2020

ધોરણ 1 થી 3 ] "ઘરે શીખીએ" પુસ્તકની જૂન મહિનાની પ્રવૃત્તિના વિડિઓ*



દરેક પ્રવૃત્તિમાં આપેલ QR કોડને સ્કેન કરીને અહીં વિડીયો મુકવામાં આવેલ છે.



*ધોરણ 1*
👉 પ્રવૃત્તિ 1 : કાગળના ડૂચા
👉 પ્રવૃત્તિ 2 : કાગળની પટ્ટી ફાડવી
👉 પ્રવૃત્તિ 3 : અંક રંગોળી
👉 પ્રવૃત્તિ 4 : ચીટક કામ
વિડીયો : 👉clik

*ધોરણ 2*
👉 પ્રવૃત્તિ 1 : બંધ આંખે વસ્તુ ઓળખવી
👉 પ્રવૃત્તિ 2 : પોસ્ટકાર્ડ પર પુસ્તક રાખવાં
👉 પ્રવૃત્તિ 3 : કાગળના રોલમાંથી ઝાડ બનાવવું
👉 પ્રવૃત્તિ 4 : પેપરકપનો મિનારો
વિડીયો : 👉clik

*ધોરણ 3*
👉 પ્રવૃત્તિ 1 : ટપકાં જોડો
👉 પ્રવૃત્તિ 2 : ટપકાં જોડી આકાર બનાવો
👉 પ્રવૃત્તિ 3 : રંગોળી બનાવીએ
👉 પ્રવૃત્તિ 4 : વાંદરાભાઈને વાંચતા ન આવડે
વિડીયો : 👉 clik


Thursday, June 25, 2020

📚તારીખ :-૧૫-૦૬-૨૦૨૦ થી ૨૫-૦૬-૨૦૨૦



*🏠હોમ લર્નિંગ - તમામ ધોરણ સુપર કલેક્શન તારીખવાર*
👌🏻આગાઉ ના પાઠ ભણવાના રહી ગયા હોય તો નીચે તારીખ મુજબ લીંક ઓપન કરીને રહી ગયેલ ભણવાનું પૂર્ણ કરાવવું

🤔TV ના હોય તો મોબાઇલ માં ધોરણ મુજબ લીંક ઉપર ક્લિક કરવાથી ડાયરેક્ટ વિડીયો જોઈ શકાશે

*📚25/6/2020 :* http://bit.ly/25-જૂન

*📗24/6/2020 :* http://bit.ly/24-જૂન
*📗23/6/2020 :* http://bit.ly/23-જૂન
*📗22/6/2020 :* http://bit.ly/22-જૂન
*📗21/6/2020 :* http://bit.ly/21-જૂન

*📘20/6/2020 :* http://bit.ly/20-જૂન
*📘19/6/2020 :* http://bit.ly/19-જૂન
*📘18/6/2020 :* http://bit.ly/18-જૂન

*📙17/6/2020 :* http://bit.ly/17-જૂન
*📙16/6/2020 :* http://bit.ly/16-જૂન
*📙15/6/2020 :* http://bit.ly/15-જૂન

➖ *દરરોજ સમય મુજબ કાર્યક્રમ જોઈ ન શક્યા હોય તો ઉપરની લીંક પરથી તારીખ મુજબ PDF ફાઈલ ડાઉનલોડ  કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને મોકલજો.*

*સરકારશ્રી દ્વારા ખુબ સુંદર પ્રયાસ થયી રહ્યા છે તો તમામ વાલીઓએ ધ્યાન આપીને આપણા બાળકો ને રોજ રોજ ઓનલાઇન આ રીતે અભ્યાસ કરાવી શકો છો*
સમયપત્રક ધોરણવાઇઝ⤵
👉🏻http://gg.gg/joq6h

*ઓનલાઈન ભણવાની લીંક રોજે રોજ મેળવવા માટે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રૂપમાં જોડાશો*⤵
■ http://bit.ly/whatsapp-ગ્રુપમાં-જોડાશો
■ https://telegram.me/gkeduinfo

🏫 *શાળા બંધ છે શિક્ષણ નહી*🙏


*Home Learning Videos

📱..... *
*ધોરણ 3 થી 12 ના "હોમ લર્નિંગ વિડીયો"* જે બાળકો જોવાના રહી ગયા હોય અને જોયા હોય તો પણ ફરીથી જોવા માટે ઉપયોગી થશે.

      *[ તારીખ વાઇજ વિડીયો ]*
▪️https://bit.ly/તારીખ_24-06-2020
▪️https://bit.ly/તારીખ_23-06-2020
▪️https://bit.ly/તારીખ_22-06-2020
▪️https://bit.ly/તારીખ_21-06-2020
▪️https://bit.ly/તારીખ_20-06-2020
▪️https://bit.ly/તારીખ_19-06-2020
▪️https://bit.ly/તારીખ_18-06-2020
▪️https://bit.ly/તારીખ_17-06-2020
▪️https://bit.ly/તારીખ_16-06-2020
▪️https://bit.ly/તારીખ_15-06-2020

      *[ ધોરણ વાઇજ વિડીયો ]*
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-3
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-4
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-5
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-6
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-7
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-8
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-9
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-10
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-11
▪️https://bit.ly/હોમ_લર્નીગ_ધો-12

📺 *DD ગિરનાર TV Live*
✫ https://bit.ly/2zpo6jC

*🔹 ધોરણ 3 થી 12 - સમય પત્રક*
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૩
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૪
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-5
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૬
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૭
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૮
👉 https://bit.ly/ટાઈમ-ટેબલ-9-અને-12
*🎥  આજના હોમ લર્નિંગના વિડીયો*
                  ગુરુવાર
*🔹️તારીખ : 25/6/2020🔹️*
ધોરણ:- 3️⃣  *વિષય:- ગુજરાતી*
https://bit.ly/હોમ_લર્નીગ_ધો-3

ધોરણ:- 4️⃣ *વિષય:- ગુજરાતી*
https://bit.ly/હોમ_લર્નીગ_ધો-4

ધોરણ:- 5️⃣  *વિષય:- અંગ્રેજી*
https://bit.ly/હોમ_લર્નીગ_ધો-5

ધોરણ:- 6️⃣  *વિષય:- અંગ્રેજી, ગણિત*
https://bit.ly/હોમ_લર્નીગ_ધો-6

ધોરણ:- 7️⃣  *વિષય:-અંગ્રેજી, ગણિત*
https://bit.ly/હોમ_લર્નીગ_ધો-7

ધોરણ:- 8️⃣  *વિષય: અંગ્રેજી, ગણિત*
https://bit.ly/હોમ_લર્નીગ_ધો-8

ધોરણ:-  9️⃣ *વિષય:-વિજ્ઞાન*
https://bit.ly/હોમ_લર્નીગ_ધો-9

ધોરણ:- 1️⃣1️⃣  *વિષય:- રસાયણ વિજ્ઞાન*
https://bit.ly/હોમ_લર્નીગ_ધો-11
~~~~~•~~~~~~~~~~~~~
📺 *DD ગિરનાર પ્રસારણ ઓનલાઇન તમારા ફોનમાં જ જોવા માટે👇🏼*
👉 https://bit.ly/2zpo6jC
➖➖➖➖➖➖➖➖
*🔹 ધોરણ 3 થી 12 ના DD ગિરનાર પર પ્રસારિત થનાર હોમ લર્નિંગ પ્રસારણનું ધોરણ વાર સમય પત્રક*
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૩
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૪
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-5
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૬
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૭
👉http://bit.ly/ટાઈમ-ટેબલ_ધૉરણ-૮
👉 https://bit.ly/ટાઈમ-ટેબલ-9-અને-12

જેના વિડિયો અપલોડ ના હોય એના અપડેટ થતા રહેશે આજ લિંક ઉપર...


Saturday, June 20, 2020

inform

*💥6th  વિશ્વ યોગ દિન કોન્ટેસ્ટ જીતનાર ને ઇનામ*
👉  ઇનામની રકમની જાહેરાત
🌴25000 થી 100000 સુધી ઈનામ
*👀https://bit.ly/2YieDUF*
🌴🌴🌴
*💥નવોદય ધોરણ 6 પ્રવેશ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર*
*▪️https://bit.ly/2YNHZJR*
🌴🌴🌴
*💥જૂન માસનો અભ્યાસક્રમ*
*🌲ઘરે બેઠા બેઠા શીખો*
👍જૂન માસના તમામ વિષય તમામ પાઠ
*▪️STD 3 https://bit.ly/2YbR5kc*
*▪️STD 4 https://bit.ly/3ftx2DG*
*▪️STD 5 https://bit.ly/2UU2rr5*
*▪️STD 6 https://bit.ly/2N8HPHu*
*▪️STD 7 https://bit.ly/2YcLLgO*
*▪️STD 8 https://bit.ly/2YNZmtM*
🌴🌴🌴
*👉💥HTAT શિક્ષકોની ખોટી બદલી બાબતે*
     🙏🏻તારીખ 17/06/2020 નો લેટર
*▪️https://bit.ly/2CcJmde*
🌴🌴🌴
*💥હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં પ્રવેશની જાહેરાત*
▪️પ્રવેશ વર્ષ 2020-21
*👀https://bit.ly/310bESD*
🌴🌴🌴
*💥હોમ લર્નિંગ material*
🌲ઘરે શીખીએ પ્રવૃત્તિઓનું સોલ્યુશન
*🔹STD 1 https://bit.ly/3cXZYlB*
*🔹STD 7 https://bit.ly/2YLfXyt*
*🔹STD 8 https://bit.ly/2YQwX6m*
🌴🌴🌴
*💥AL


Friday, June 19, 2020

હોમ લર્નિંગ ધોરણ 3 થી 8 ઓનલાઈન ટેસ્ટ* 👉 *દિવસ-4*

📲 *

DD ગિરનાર પર પ્રસારિત થયેલ *ધોરણ 3 થી 8* ના દરેક એકમ મુજબ બાળકો મુલ્યાંકન પણ જાતે કરી શકે તે માટે દરરોજના *એકમ મુજબની ટેસ્ટ* આ લિંક પર મુકવામાં આવશે.

દરેક એકમની PDF અને વિડિયો લિંક પણ ઓનલાઇન ટેસ્ટમાં જ મળી જશે.

▶️ *http://bit.ly/ધોરણ-3ની-દરરોજની-ટેસ્ટ-માટે-અહીં-ક્લિક-કરો*

▶️ *http://bit.ly/ધોરણ-4ની-દરરોજની-ટેસ્ટ-માટે-અહીં-ક્લિક-કરો*

▶️ *http://bit.ly/ધોરણ-5ની-દરરોજની-ટેસ્ટ-માટે-અહીં-ક્લિક-કરો*

▶️ *http://bit.ly/ધોરણ-6ની-દરરોજની-ટેસ્ટ-માટે-અહીં-ક્લિક-કરો*

▶️ *http://bit.ly/ધોરણ-7ની-દરરોજની-ટેસ્ટ-માટે-અહીં-ક્લિક-કરો*

▶️ *http://bit.ly/ધોરણ-8ની-દરરોજની-ટેસ્ટ-માટે-અહીં-ક્લિક-કરો*

*આજની દિવસ-5 ની ટેસ્ટ પણ ઉપરની લિંક પર જ મુકવામાં આવશે*

દરરોજ આ લિંક પર જ ટેસ્ટ મુકવામાં આવશે માટે આ લિંક સાચવી રાખવી.

   *શાળા બંધ છે, શિક્ષણ નહિં*

🙏 આ ઉપયોગી મેસેજ તમામ વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ વાલીઓને મોકલવા વિનંતી.🙏


હોમ લર્નિંગ ધોરણ 3 થી 8 ઓનલાઈન ટેસ્ટ* 👉 *દિવસ-4*

*🔴

DD ગિરનાર પર પ્રસારિત થયેલ *ધોરણ 3 થી 8* ના દરેક એકમ મુજબ બાળકો મુલ્યાંકન પણ જાતે કરી શકે તે માટે દરરોજના *એકમ મુજબની ટેસ્ટ* આ લિંક પર મુકવામાં આવશે.

દરેક એકમની PDF અને વિડિયો લિંક પણ ઓનલાઇન ટેસ્ટમાં જ મળી જશે.

▶️ *ધોરણ-3* 👉https://bit.ly/std3_dailly_test_click_here

▶️ *ધોરણ-4* 👉https://bit.ly/std4_daily_test_click_here

▶️ *ધોરણ-5* 👉https://bit.ly/std5_daily_test_click_here

▶️ *ધોરણ-6* 👉https://bit.ly/std6_daily_test_click_here

▶️ *ધોરણ-7* 👉https://bit.ly/std7_daily_test_click_here

▶️ *ધોરણ-8* 👉https://bit.ly/std8_daily_test_click_here

દરરોજ આ લિંક પર જ ટેસ્ટ મુકવામાં આવશે માટે આ લિંક સાચવી રાખવી.

*💻તમામ ધોરણના વિડીયો*
દરરોજ  DD ગીરનાર પર પ્રસારણ ન જોઈ શકો તો આ લીંક સેવ રાખો. દરરોજ વિડીયો મુકવામા આવશે.
👉https://bit.ly/daily_all_sud_sub_wise_video_click_here

*આજની દિવસ-5 ની ટેસ્ટ પણ ઉપરની લિંક પર જ મુકવામાં આવશે*

દરરોજ આ લિંક પર જ ટેસ્ટ મુકવામાં આવશે માટે આ લિંક સાચવી રાખવી.

   *શાળા બંધ છે, શિક્ષણ નહિં*


Tuesday, March 17, 2020

ગેરહાજર બાળકો ની માહિતી

☆ધોરણ-૧ ના બાળકો નો સર્વે કરવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરો.
👉 clik

¤CRC  કક્ષાઍ આપવાના ફોર્મ નો નમૂનો ડાઉનલોડ કરો
👉clik
☆શાળામાં બાળકોને દાખલ કરવા માટે વાલી ફોર્મનો કોરા નમુનાની પીડીએફ ડાઉનલોડ કરો*
👉 clik

*તમામ શિક્ષકો માટે સેવ રાખવા જેવો  અગત્યનો પરીપત્ર.....*
☆ ગેરહાજર બાળકો માટે શુ કરવુ તે બાબત નિયામક સાહેબે વિગતવાર સૂચનાઓ આપતો પરીપત્ર કરેલ છે.
☆વિદ્યાર્થી કેટલા દિવસ ગેરહાજર રહે તો શુ કરવુ ❓
☆બાળક કેટલા દિવસ ગેરહાજર રહેશે તો સેટપમા નહિ ગણાય ❓
👉clik

*રોજકામ નમૂનો*
☆બાળક સતત 30 દિવસ વર્ગ માં ગેરહાજર રહે તો કરવાના રોજકામનો નમૂનો ડાઉનલોડ કરો
*👉*clik

¤બાળક સતત 30 દિવસ ગેરહાજર રહે તો રોજકામ કરવા પરિપત્ર તારીખ- 28-1-2019
*👉*clik

☆વાલી સંપર્ક રજીસ્ટર ની *EXEL* ફાઈલ
*👉*clik


Tuesday, February 25, 2020

ધોરણ-3-4-5 ગણિત સ્વાધ્યાયપોથી સોલ્યુશન માર્ગદર્શન* જે શાળામાં શિક્ષકોની ઘટ છે તેમને માટે ખાસ.

*
*ધોરણ-3*
👉http://bit.ly/39100bm વધુ-ભારે-કોણ
👉http://bit.ly/2HQRwaP કેટલા-વખત
👉http://bit.ly/37QU17C પેર્ટન-ભાતની-રમત
👉http://bit.ly/38Xnxdi  જગ-અને-મગ
*ધોરણ-4*
👉http://bit.ly/2SZcA5z  ગાડું-અને-પૈડા
👉http://bit.ly/381C32x  અડધું-અને-પા
*ધોરણ-5*
👉http://bit.ly/38YwRgO  નકશા-આલેખન
👉http://bit.ly/2HOwB8q  ખોખા-અને-રેખાચિત્ર
👉http://bit.ly/38UQpCQ  દસમો-અને-સોમો-ભાગ
👉http://bit.ly/2HOQoVh  ક્ષેત્રફળ-અને-પરિમિતિ
👉http://bit.ly/397Rzv7 સ્માર્ટ-ચાર્ટ