menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, April 24, 2021

*🌴 AUTO RESULT 6.0 🌴* *MAAS PRAMOTION 2021*


👉 એક જ ફાઈલમાં માત્ર એકમ કસોટીના ગુણ લખીને પરિણામનાં તમામ પત્રકો ઓટોમેટિક અને સરળતાથી બનાવી શકશો. 
👉 *ડેટા એન્ટ્રી શીટમાં* વિદ્યાર્થીની ડીટેલ અને એકમ કસોટીના માર્કસ લખવા. તેમજ *ટાઈટલ પેજની શીટમાં* શાળાની વિગત લખવી. 

👉 જેમણે જૂની ફાઈલમાં માર્ક્સ એન્ટર કરેલા હોય એમણે નવી ફાઈલમાં કોપી કરી લેવા.
👉 પત્રક-C માં પીળા કલરના સેલમાં સ્વ અધ્યયનના (વિદ્યાર્થી સહભાગીતાના) 20 માંથી ગુણ જાતે લખવા.

👉જો કોઈને પત્રક-Cમાં રચનાત્મકનના ગુણ મેન્યુઅલ લખવા હોય તો હોમ મેનૂમાં આપેલ પાસવર્ડ વડે શીટ અનપ્રોટેક્ટ કરી જાતે લખી શકશો. 
👉 પરિણામ તારીજ અને માર્કશીટ ઓટોમેટિક બની જશે.

👉 ધોરણ 3 થી 8 ની અલગ અલગ ફાઈલો ડાઉનલોડ કરો આ લિંકથી.

👉 તમામ પત્રકો A4 પેજમાં અને શ્રુતિ ભાષામાં બનાવેલ છે. 
👉 વધુ માહિતી માટે હોમ મેનૂમાં આપેલ સૂચનાઓ ખાસ વાંચી જવી.

- માધવ પ્રજાપતિ સાહેબે (ભુરગઢ અનુપમ પ્રા શાળા) આ ફાઈલો બનાવેલ છે.

Tuesday, April 20, 2021

ગણિત ના. સંકેતો

school logo

*👨‍🏫ગુજરાત સરકાર દ્વારા દરેક વિદ્યાર્થીના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે હેતુ થી પ્રકાશિત થયેલ પુસ્તક ને જરૂર ડાઉનલોડ કરો**👩‍🏫દરેક શિક્ષક અને વિદ્યાર્થી માટે ખુબ જ જ્ઞાનવર્ધક*


*📚હું બનું વિશ્વમાનવી ભાગ ૧*

*📚હું બનું વિશ્વમાનવી ભાગ ૨*

*📚હું બનું વિશ્વમાનવી ભાગ 3*
➖➖➖➖➖➖➖➖➖
*😍તમારા નામનો લોગો બનાવો તમારા જ મોબાઈલમાં*

*⇛* 3D લોગો મેકર

*⇛* તમારા નામ અથવા તમારા બિઝનેશ નો પ્રોફેશનલ લોગો બનાવો

*⇛*  સોશ્યલ મીડીયાના DP મા રાખવા મસ્ત લોગો જાતેજ બનાવો

*🙏🏾ઉપયોગી મેસેજ આપના મિત્રો ને શેર કરો*

Monday, April 19, 2021

👑👑👑👑👑👑👑👑👑👑👑🔥 *પ્રથમ વખત ગુજરાતીમાં ચેસ શીખો* 🔥♟️♟️♟️♟️♟️♟️♟️♟️♟️♟️♟️


🎲 *ચેસ રમતાં શીખો માત્ર પાંચ મિનિટમાં* 🎲

♦️ *દરેક શાળામાં રમત ગમતનાં સાધનોની કીટ મળેલ છે. જેમાં ચેસ પણ છે. મોટા ભાગના બાળકોને ચેસ રમતાં આવડતી હોતી નથી અને ચેસ રમતાં શીખવે એવાં ગુજરાતીમાં વીડિયો પણ ખૂબ ઓછા છે. તો હવે દરેક બાળક ચેસ રમતાં શીખી શકશે.* ♦️

🔵 *હવે પ્રથમ વખત ગુજરાતીમાં ચેસ રમતની એકદમ સરળ સમજૂતી* 🔵

♟️ *જુઓ વીડિયો* ♟️


⚫ PLEASE LIKE SHARE AND SUBSCRIBE ⚫

Monday, April 12, 2021

ઘરે શીખીએ ( અંક - ૩ )* Ⓜ️

Ⓜ️ *
Ⓜ️ *વર્ગનું મુલ્યાંકન નીચે આપેલા ગુગલ ફોર્મમાં ભરવું*

▶️ધોરણ - ૧


▶️ધોરણ - ૨

▶️ધોરણ - ૩


▶️ધોરણ - ૪

▶️ધોરણ - ૫


▶️ ધોરણ - ૬

▶️ ધોરણ 7
➡️ https://docs.google.com/forms/d/e/1FAIpQLSfszbGKUppWgwnmEBjbnacA27Ta-OY_U0GE7w2RqxdF7IznSQ/viewformhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSfszbGKUppWgwnmEBjbnacA27Ta-OY_U0GE7w2RqxdF7IznSQ/viewform
▶️ ધોરણ - ૮

Sunday, April 11, 2021

*✅ ધોરણ 1 થી 8 ઘરે શીખીએ અંક - 4*


*👉PDF કોપી ડાઉનલોડ કરો*

*■ ધોરણ-1 થી 8

ધોરણ ૮ માં. ડી ડી ગિરનાર ના હોમ લેરનિંગ વીડિયો.

સોલંકી રાજેશ કુમાર ડી.




ધોરણ ૭ ડીડી ગીરનાર શૈક્ષણિક વિડિઓ હોમ લેર્નીંગ

ધોરણ ૬ ડીડી ગીરનાર શૈક્ષણિક વિડિઓ

શાળા બંધ છે શિક્ષણ નહિ 

Std. 6 [Updated Daily] Home Learning Video







ધોરણ ૫ ડીડી ગીરનાર ના શૈક્ષણિક વિડિઓ