🎲 *ચેસ રમતાં શીખો માત્ર પાંચ મિનિટમાં* 🎲
♦️ *દરેક શાળામાં રમત ગમતનાં સાધનોની કીટ મળેલ છે. જેમાં ચેસ પણ છે. મોટા ભાગના બાળકોને ચેસ રમતાં આવડતી હોતી નથી અને ચેસ રમતાં શીખવે એવાં ગુજરાતીમાં વીડિયો પણ ખૂબ ઓછા છે. તો હવે દરેક બાળક ચેસ રમતાં શીખી શકશે.* ♦️
🔵 *હવે પ્રથમ વખત ગુજરાતીમાં ચેસ રમતની એકદમ સરળ સમજૂતી* 🔵
♟️ *જુઓ વીડિયો* ♟️
⚫ PLEASE LIKE SHARE AND SUBSCRIBE ⚫
No comments:
Post a Comment