👉 એક જ ફાઈલમાં માત્ર એકમ કસોટીના ગુણ લખીને પરિણામનાં તમામ પત્રકો ઓટોમેટિક અને સરળતાથી બનાવી શકશો.
👉 *ડેટા એન્ટ્રી શીટમાં* વિદ્યાર્થીની ડીટેલ અને એકમ કસોટીના માર્કસ લખવા. તેમજ *ટાઈટલ પેજની શીટમાં* શાળાની વિગત લખવી.
👉 જેમણે જૂની ફાઈલમાં માર્ક્સ એન્ટર કરેલા હોય એમણે નવી ફાઈલમાં કોપી કરી લેવા.
👉 પત્રક-C માં પીળા કલરના સેલમાં સ્વ અધ્યયનના (વિદ્યાર્થી સહભાગીતાના) 20 માંથી ગુણ જાતે લખવા.
👉જો કોઈને પત્રક-Cમાં રચનાત્મકનના ગુણ મેન્યુઅલ લખવા હોય તો હોમ મેનૂમાં આપેલ પાસવર્ડ વડે શીટ અનપ્રોટેક્ટ કરી જાતે લખી શકશો.
👉 પરિણામ તારીજ અને માર્કશીટ ઓટોમેટિક બની જશે.
👉 ધોરણ 3 થી 8 ની અલગ અલગ ફાઈલો ડાઉનલોડ કરો આ લિંકથી.
👉 તમામ પત્રકો A4 પેજમાં અને શ્રુતિ ભાષામાં બનાવેલ છે.
👉 વધુ માહિતી માટે હોમ મેનૂમાં આપેલ સૂચનાઓ ખાસ વાંચી જવી.
- માધવ પ્રજાપતિ સાહેબે (ભુરગઢ અનુપમ પ્રા શાળા) આ ફાઈલો બનાવેલ છે.
No comments:
Post a Comment