menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Thursday, February 8, 2024

📆 *અતિ મહત્વના દિવસોની યાદી* 📅

🔮 *જાન્યુઆરી મહિના મહત્વનાના દિવસો* 🔮

📍 *9 જાન્યુઆરી* - અપ્રવાસી ભારતીય દિવસ
📍 *10 જાન્યુઆરી* - વિશ્વ હાસ્ય દિવસ
📍 *12 જાન્યુઆરી* - રાષ્ટ્રીય યુવા દિવસ
📍 *12 જાન્યુઆરી* - સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ 
📍 *15 જાન્યુઆરી* - સેના દિવસ
📍 *23 જાન્યુઆરી* - દેશ પ્રેમ દિવસ
📍 *23 જાન્યુઆરી* - નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ દિવસ 
📍 *25 જાન્યુઆરી* - ભારત પ્રવાસી દિવસ
📍 *26 જાન્યુઆરી* - ગણતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
📍 *28 જાન્યુઆરી* - લાલા લજપતરાયનો જન્મ દિવસ 
📍 *30 જાન્યુઆરી* - શહિદ દિવસ, વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ
📍 *30 જાન્યુઆરી* - મહાત્મા ગાંધી પુણ્યતિથિ

🔮 *ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો* 🔮

📍 *5 ફેબ્રુઆરી* - જમ્મુ અને કાશ્મીર દિવસ 
📍 *10 ફેબ્રુઆરી* - વિશ્વ વિવાહ દિવસ
📍 *13 ફેબ્રુઆરી* - સરોજિની નાયડુ નો જન્મ દિવસ 
📍 *14 ફેબ્રુઆરી* - વેલેન્ટાઇન દિવસ
📍 *18 ફેબ્રુઆરી* - રામકૃષ્ણ પરમહંસ જન્મ દિવસ 
📍 *20 ફેબ્રુઆરી* - અરૂણાચલ દિવસ
📍 *24 ફેબ્રુઆરી* - કેન્દ્રીય આબકારી દિવસ
📍 *28 ફેબ્રુઆરી* - રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ 

🔮 *માર્ચ મહિના મહત્ત્વના દિવસો* 🔮

📍 *2 માર્ચ* - કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળનો સ્થાપના દિન
📍 *3 માર્ચ* - વિશ્વ વન્ય દિવસ
📍 *4 માર્ચ* - રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
📍 *8 માર્ચ* - વિશ્વ સાક્ષરતા દિવસ
📍 *8 માર્ચ* - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
📍 *11 માર્ચ* - અંદામાન નિકોબાર સ્થાપના દિવસ
📍 *12 માર્ચ* - રાષ્ટ્ર મંડળ દિવસ
📍 *12 માર્ચ* - દાંડીકૂચ દિવસ
📍 *15 માર્ચ* - વિશ્વ ગ્રાહક દિવસ
📍 *18 માર્ચ* - આયુધ કારખાના દિવસ
📍 *19 માર્ચ* - વિશ્વ વિકલાંગ દિવસ
📍 *20 માર્ચ* - વિશ્વ ખુશી દિવસ, વિશ્વ ચકલી દિવસ 
📍 *21 માર્ચ* - વિશ્વ વન દિવસ
📍 *22 માર્ચ* - આંતરરાષ્ટ્રીય જળ દિવસ
📍 *22 માર્ચ* - વિશ્વ દ્રષ્ટિ દિવસ
📍 *22 માર્ચ* - વિશ્વ જળ દિવસ 
📍 *23 માર્ચ* - વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ
📍 *23 માર્ચ* - શહિદ ભગતસિંહ પુણ્યતિથિ
📍 *23 માર્ચ* - વિશ્વ વાયુ દિવસ
📍 *24 માર્ચ* - વિશ્વ ક્ષય રોગ દિવસ
📍 *24 માર્ચ* - ભારતીય ડાક જીવન વીમા દિવસ
📍 *24 માર્ચ* - વિશ્વ તપેદિક દિવસ
📍 *26 માર્ચ* બાંગ્લાદેશ દિવસ 
📍 *27 માર્ચ* - આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ
📍 *30 માર્ચ* - રાજસ્થાન દિવસ

🔮 *એપ્રિલ મહિનાના મહત્વના દિવસો* 🔮

📍 *4 એપ્રિલ* - સાગર દિવસ
📍 *5 એપ્રિલ* - નેશનલ મેરિટાઇમ દિવસ
📍 *5 એપ્રિલ* - સમતા દિવસ 
📍 *7 એપ્રિલ* - વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
📍 *8 એપ્રિલ* - વાયુ સેના દિવસ
📍 *10 એપ્રિલ* - જળ સંસાધન દિવસ, કેન્સર દિવસ
📍 *10 એપ્રિલ* - રેલ્વે સપ્તાહ 
📍 *11 એપ્રિલ* - રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ, કસ્તુરબા ગાંધી જન્મદિવસ
📍 *12 એપ્રિલ* - વિશ્વ વિમાનીકી, અંતરિક્ષ યાત્રી દિવસ
📍 *13 એપ્રિલ* - જલિયાવાલા બાગ હત્યાકાંડ
📍 *14 એપ્રિલ* - ડૉ. આંબેડકર જન્મજયંતી
📍 *14 એપ્રિલ* - અગ્નિશામક સેવા દિવસ
📍 *15 એપ્રિલ* - હિમાચલ દિવસ 
📍 *17 એપ્રિલ* - વિશ્વ હીમોફીલિયા દિવસ
📍 *18 એપ્રિલ* - વિશ્વ વારસા દિવસ
📍 *22 એપ્રિલ* - પૃથ્વી દિવસ
📍 *23 એપ્રિલ* - વિશ્વ પુસ્તક દિવસ
📍 *24 એપ્રિલ* - રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
📍 *30 એપ્રિલ* - બાળ મજૂરી વિરોધ દિવસ

🔮 *મે મહિનાના મહત્વના દિવસો* 🔮

📍 *1 મે* - ગુજરાત સ્થાપના દિવસ 
📍 *1 મે* - આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
📍 *3 મે* - આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ 
📍 *3 મે* - વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
📍 *7 મે* - રવિન્દ્રનાથ ટાગોર જન્મજયંતી
📍 *8 મે* - વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ 
📍 *8 મે* - વિશ્વ રેડ ક્રોસ દિવસ
📍 *9 મે* - ઈતિહાસ દિવસ, મધર્સ ડે
📍 *11 મે* - રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 
📍 *15 મે* - વિશ્વ પરિવાર દિવસ
📍 *16 મે* - રાષ્ટ્રીય ગૌરવ દિવસ 
📍 *16 મે* - સિક્કિમ દિવસ
📍 *17 મે* - વિશ્વ દૂરસંચાર દિવસ
📍 *18 મે* - વિશ્વ સંગ્રહાલય દિવસ
📍 *2 1મે* - રાજીવ ગાંધી પુણ્યતિથિ 
📍 *21 મે* - આતંકવાદ વિરોધી દિવસ
📍 *23 મે* - આફ્રિકા દિવસ
📍 *23 મે* - રાષ્ટ્ર મંડળ દિવસ
📍 *24 મે* - કોમનવેલ્થ દિવસ
📍 *27 મે* - જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ
📍 *28 મે* - વીર સાવરકર જન્મજયંતી 
📍 *29 મે* - એવરેસ્ટ દિવસ
📍 *31 મે* - વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ

🔮 *જૂન મહિનાના મહત્વના દિવસો* 🔮
📍 *1 જૂન* - વિદ્યા વગૌરી નીલકંઠ જન્મજયંતિ
📍 *1 જૂન* - વર્લ્ડ મિલ્ક ડે
📍 *5 જૂન* - વિશ્વ પર્યાવરણ દિવસ
📍 *8 જૂન* - વિશ્વ સમુદ્ર દિવસ
📍 *12 જૂન* - વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ
📍 *14 જુન* રક્તદાતા દિવસ 
📍 *15 જૂન* - વિશ્વ વિકલાંગ દિવસ 
📍 *17 જૂન* - વિશ્વ રણ વિસ્તાર, દુષ્કાળ રોકધામ દિવસ
📍 *20 જૂન* - પિતૃ દિવસ 
📍 *21 જૂન* - વિશ્વ યોગ દિવસ
📍 *23 જૂન* - આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ
📍 *23 જૂન* - શ્યામપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ
📍 *23 જૂન* - વિશ્વ વિધવા દિવસ
📍 *2

5 જૂન* - સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ 
📍 *26 જૂન* - માદક પદાર્થવિરોધ દિવસ
📍 *27 જૂન* - વિશ્વ ડાયાબીટીસ દિવસ
📍 *27 જૂન* - બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જન્મ જયંતિ
📍 *27 જુન* - પી. ટી. ઉષા જન્મ દિવસ
📍 *30 જુન* - આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ 

🔮 *જુલાઈ મહિનાના મહત્વના દિવસો* 🔮

📍 *1 જુલાઈ* - GST દિવસ 
📍 *1 જુલાઈ* - ચિકિત્સક દિવસ
📍 *1 જુલાઈ* - રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 
📍 *1 જુલાઈ* - રવિશંકર મહારાજ ની પુણ્યતિથિ 
📍 *4 જૂલાઇ* - સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ 
📍 *4 જૂલાઇ* - અમેરીકા સ્વતંત્રતા દિવસ
📍 *6 જુલાઈ*-ધીરૂભાઈ અંબાણી ની પુણ્યતિથિ 
📍 *11 જુલાઈ* - વિશ્વ જનસંખ્યા દિવસ
📍 *19 જુલાઈ* - બેંક રાષ્ટ્રીયકરણ દિવસ
📍 *19 જુલાઈ* - મંગલ પાંડે જન્મ દિવસ 
📍 *23 જલાઈ* - લોકમાન્ય તિલક જન્મ દિવસ
📍 *23 જુલાઈ* - ચંદ્રશેખર આઝાદ ની જન્મ જયંતિ 
📍 *25 જલાઈ* - પેરેન્ટ્સ ડે
📍 *26 જુલાઈ* - કારગીલ વિજય દિવસ
📍 *27 જુલાઈ* - ડૉ. અબ્દુલ કલામની પુણ્યતિથિ 
📍 *28 જલાઈ* - વિશ્વ હિપેટાઇટિસ ડે
📍 *29 જુલાઈ* - વિશ્વ વાઘ દિવસ 

🔮 *ઓગસ્ટ મહિનાના મહત્વના દિવસો* 🔮

📍 *2 ઓગસ્ટ* - ગાંધીનગર સ્થાપના દિન
📍 *2 ઓગસ્ટ* વિજય રૂપાણી નો જન્મ દિવસ 
📍 *3 ઓગસ્ટ* - આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
📍 *5 ઓગસ્ટ* - નીલ આર્મસ્ટ્રોંગ જન્મ દિવસ 
📍 *6 ઓગસ્ટ* - હિરોશીમા દિવસ
📍 *7 ઓગસ્ટ* - રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ 
📍 *9 ઓગસ્ટ* - નાગાસાકી દિવસ, ભારત છોડો દિવસ
📍 *10 ઓગસ્ટ* - રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ
📍 *10 ઓગસ્ટ* - વિશ્વ સિંહ દિવસ
📍 *12 ઓગસ્ટ* - હાથી દિવસ 
📍 *12 ઓગસ્ટ* - આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
📍 *12 ઓગસ્ટ* - ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો જન્મ દિવસ 
📍 *14 ઓગસ્ટ* - પાકિસ્તાન નો સ્વતંત્રતા દિવસ 
📍 *15 ઓગસ્ટ* - સ્વતંત્રતા દિવસ
📍 *19 ઓગસ્ટ* - વિશ્વ માનવતાવાદી દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ 
📍 *20 ઓગસ્ટ* - સદભાવના દિવસ
📍 *24 ઓગસ્ટ* - નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતી 
📍 *28 ઓગસ્ટ* ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતિ 
📍 *29 ઓગસ્ટ* - રાષ્ટ્રીય ખેલ દિવસ
📍 *29 ઓગસ્ટ* - મેજર ધ્યાનચંદ નો જન્મ દિવસ 

🔮 *સપ્ટેમ્બર મહિનાના મહત્વના દિવસો* 🔮

📍 *3 સપ્ટેમ્બર* - નરસિંહરાવ દિવેટીયા નો જન્મ દિવસ 
📍 *સંસ્કૃત દિવસ* - શ્રાવણ મહિનાની પૂનમ
📍 *5 સપ્ટેમ્બર* - રાષ્ટ્રીય શિક્ષક દિવસ
📍 *5 સપ્ટેમ્બર* - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ દિવસ 
📍 *8 સપ્ટેમ્બર* - એર ફોર્સ ડે
📍 *8 સપ્ટેમ્બર* - આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 
📍 *11 સપ્ટેમ્બર* - વિનોબા ભાવેનો જન્મ દિવસ 
📍 *14 સપ્ટેમ્બર* - હિન્દી દિવસ
📍 *14 સપ્ટેમ્બર* - દુરદર્શન સ્થાપના દિવસ 
📍 *16 સપ્ટેમ્બર* - વિશ્વ ઓઝોન દિવસ
📍 *17 સપ્ટેમ્બર* - નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ 
📍 *21 સપ્ટેમ્બર* - અલ્જાઈમર્સ દિવસ
📍 *21 સપ્ટેમ્બર* - ઉછંગરાય ઢેબર ની જન્મ જયંતી 
📍 *22 સપ્ટેમ્બર* - શાંતિ અને અહિંસા દિવસ
📍 *24 સપ્ટેમ્બર* - ભીખાઈજી રૂસ્તમજી કામાનો જન્મ દિવસ 
📍 *25 સપ્ટેમ્બર* - પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ દિવસ 
📍 *27 સપ્ટેમ્બર* - વિશ્વ પર્યટન દિવસ
📍 *27 સપ્ટેમ્બર* - રાજા રામમોહનરાય પુણ્યતિથિ 
📍 *28 સપ્ટેમ્બર* - લતા મંગેશકર નો જન્મ દિવસ
📍 *28 સપ્ટેમ્બર* - ભગતસિંહ નો જન્મ દિવસ 
📍 *29 સપ્ટેમ્બર* - વિશ્વ હ્રદય દિવસ 

🔮 *ઓક્ટોબર મહિનાના મહત્વના દિવસો* 🔮

📍 *1 ઓક્ટોબર* - આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ
📍 *1 ઓક્ટોબર* - આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ
📍 *1 ઓક્ટોબર* - એની બેસન્ટની જન્મજયંતી
📍 *2 ઓક્ટોબર* - ગાંધી જયંતિ, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
📍 *2 ઓક્ટોબર* - લાલબહાદુર શાસ્ત્રી જન્મજયંતી
📍 *3 ઓક્ટોબર* - વિશ્વ આવાસ દિવસ 
📍 *4 ઓક્ટોબર* - વિશ્વ વન્ય પ્રાણી દિવસ
📍 *5 ઓક્ટોબર* - આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ
📍 *8 ઓક્ટોબર* - વાયુ સેના દિવસ
📍 *9 ઓક્ટોબર* - વિશ્વ ડાકઘર દિવસ
📍 *9 ઓક્ટોબર* - જોસેફ મેકવાન જન્મ દિવસ 
📍 *10 ઓક્ટોબર* - રાષ્ટ્રીય ડાક દિવસ
📍 *14 ઓક્ટોબર* - વિશ્વ માનક દિવસ
📍 *16 ઓક્ટોબર* - વિશ્વ ખાદ્ય દિવસ
📍 *21 ઓક્ટોબર* - પોલીસ સ્મરણોત્સવ દિવસ
📍 *24 ઓક્ટોબર* - સંયુક્ત રાષ્ટ્ર દિવસ
📍 *27 ઓક્ટોબર* - શીશૂ દિવસ
📍 *31 ઓક્ટોબર* - રાષ્ટ્રીય એકતા દિવસ

🔮 *નવેમ્બર મહિનાના મહત્વના દિવસો* 🔮

📍 *11 નવેમ્બર* - શિક્ષક દિવસ 
📍 *14 નવેમ્બર* - બાળ દિવસ
📍 *19 નવેમ્બર* - નાગરિક દિવસ
📍 *20 નવેમ્બર* - આફ્રિકા ઔધોગિકરણ દિવસ
📍 *25 નવેમ્બર* - વિશ્વ પર્યાવરણ સંસાધન દિવસ
📍 *26 નવેમ્બર* - રાષ્ટ્રીય બંધારણ દિવસ 

🔮 *ડિસેમ્બર મહિનાના મહત્વના દિવસો* 🔮

📍 *1 ડિસેમ્બર* - વિશ્વ એઈડ્સ દિવસ
📍 *3 ડિસેમ્બર* - આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
📍 *4 ડિસેમ્બર* - નૌ સેના દિવસ
📍 *6 ડિસેમ્બર* - ડૉ. ભીમરાવ આંબ
📍 *7 ડિસેમ્બર* - ધ્વજદિવસ
📍 *10 ડિસેમ્બર* - આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ
📍 *14 ડિસેમ્બર* - રાષ્ટ્રીય ઉર્જા દિવસ🌎✍🏻

No comments:

Post a Comment